________________
શારદા સાગર,
૮૩
માર્યો હતો તેથી ખૂબ દુઃખાવો થાય છે. સીધે થઈ શકતો નથી. પણ મનમાં વિચાર કરવા લાગ્યો કે ઓળખાણ નહિ, પિછાણ નહિ છતાં એની કેવી ઉદારતા! હું અબજ પતિ છું. પણ એને તે ખબર નથી ને? એ તે મને ગરીબ સમજીને બે ડેલર અને ઉપરથી નેકરી માટે આમંત્રણ આપી ગયે. દુનિયામાં દયાવાન ઘણાં છે, પણ ભિખારી ઉપર લેકે દયા કરે છે. હું કંઈ થડે હાથ લંબાવવા ગયે છું! હું પણ અબજોપતિ છું. પણ મેં કદી કઈ ગરીબના માથે હાથ મૂકીને નથી કહ્યું કે ચાલ તું દુઃખી છું! તે તારું દુઃખ દૂર કરું. તેને સર્વિસ અપાવું. આજ સુધી મેં પૈસા ભેગા કરી જાણ્યા પણ કેઈના દુઃખ દૂર કરવામાં પૈસાને સદુપગ નથી કર્યો ધન્ય છે એ મહાન આત્માને અને ધિકાર છે મને! આ અબજોની સંપત્તિ શું મારી સાથે આવવાની છે? જીવતા સુખે વાપરતા નથી. મારા મરણ પછી બીજા વાપરવાના છે ને?
દેવાનુપ્રિયે! તમે પણ તમારી લક્ષમી સત્કાર્યમાં નહિ વાપરે તે તમારી દશા કેવી થશે. ખબર છે ને?
મધમાખીએ મધ કીધું, ના ખાધું ન ખાવા દીધું
લૂંટારાએ લૂંટી લીધું છે. પામર પ્રાણું - બિચારી મધમાખી મધપુડામાં મધ ભેગું કરે છે, પણ પિતે ખાતી નથી ને બીજાને ખાવા દેતી નથી. પણ છેવટે ખેડૂત આવીને ધુમાડો કરીને મધપુડે લઈ જાય છે. બીજા તેને ઉપયોગ કરે છે. તેમ તમારી દશા એવી ન થાય. બીજાને દુઃખી જોઈને તેનું દુઃખ દૂર કરે છે અને તેમાં તેને જે આનંદ આવે છે તે અલૌકિક હોય છે. દીનદુઃખના દુઃખ દૂર કરવામાં સારો આનંદ રહેલો છે.
પેલા માણસના હાથમાં બે ડોલર આવ્યા ન આવ્યા ને તેના હૃદયમાં મંથન થવા લાગ્યું. એ કે ઉદાર ને હું કે કંજુસ! કિનારા ઉપરથી ચાલવા માંડ્યું. પિતાની કારમાં બેસી ઘરે આવ્યો. તેના બેડરૂમમાં એક નાનો “શેકેસ” હતું તેમાં પેલું કાર્ડ અને બે ડોલર મૂકી દીધા. તે દિવસથી તે અમેરિકન પથારીમાંથી ઉઠતાવેંત દરરોજ પેલા બે ડૉલર અને પિલા કાર્ડને જેને. એ બે વસ્તુએ એના હદયનું પરિવર્તન કરાવ્યું હતું, એના વાંસામાં ધખે મારી બે ડોલર આપ્યા. આ ઘટનાથી એનું આખું જીવન બદલાઈ ગયું. અત્યાર સુધી કંજુસ વૃત્તિ હતી તે હવે ઉદર ભાવનાવાળી થઈ ગઈ.
પેલા માણસે કહ્યું હતું કે કાલે સવારે મારી દુકાને આવજે પણ આ તે ગયે નહિ. ત્યારે બે ડેલ દેનારના મનમાં થયું કે પેલે ભાઈ આવ્યું નહિ. શું તેણે આપઘાત કર્યો હશે? કેમ ના આવે? લાવ હું તેની તપાસ કરું પણ એનું એડ્રેસ હતું નહિ. પિતાનું એડ્રેસ આપ્યું પણ એનું એડ્રેસ લીધું ન હતું. તે વિચાર કરવા લાગે- ધિક્કાર છે મને! ફક્ત બે ડોલર આપીને હું ચાલતે થયે. એનું ન મઠામ