________________
શારદા સાગર
લઈને આવ્યા છે કે ન તેા પુણ્ય લઈને જવાના છે. આપણે જોઈએ છીએ કે કઇક જીવા વાંસના નાના ઝુંપડામાં વસે છે. તેમાં બેસવાની પૂરતી જગ્યા પણ નથી હાતી. ખાવા પીવાનુ` તે લાવે ક્યાંથી ? લેાકાની એઠું ખાઈને પેટને થાડા ખારાક આપે છે. તથા ભીખ માંગીને પાતાનું જીવન નભાવે છે. પરિણામ એ આવે છે કે પુણ્યહીન થઇને આવ્યા હતા અને આ ભવમાં ધર્મ, તપ, ત્યાગ જીવનમાં કર્યાં નથી તેથી પુણ્ય રહિત થઈને જાય છે. જેમ કે કાળસરી કસાઈ કે જે આળ્યેા હતેા ખાલી ને ગર્ચા છે પણ ખાલી. આજે આ યુગમાં કાળસૂરી કસાઇ નથી પરંતુ જે જીવાની વૃત્તિ એના જેવી હાય, ને માન-લાભમાં પડીને ખીજાને લૂટી લેતા હોય તે તેમના ઉતારા કયાં થશે?
662
આ ચાર વહેપારીને ન્યાય આપણા ઉપર ઉતારવા છે. આપણે એ વિચારવાનુ છે કે આપણે કેવા આવ્યા છીએ ને કેવા જાવુ છે? જો આ જન્મમાં ગાડી ખાલી કરીને જશે! તે પછી ક્યાં જઈને ભરશે? જીવન કેમ કેળવવું, કેવા રસ્તે ચાલવું તે આપણા હાથની વાત છે, ભગવાને જે રીતે કહ્યુ છે તે રીતે તે કરી શકવાના નથી પણ કાઇનુ હિત થાય તેવું તેા કરેા. અને જીવનમાં ન્યાય, નીતિ અને સદાચારની સારભ મ્હેકાવા તેા પુણ્ય રૂપી સાકરની ગાડી ભરીને જશેા.
એક મેટા વહેપારી પૃષ્ઠ સજ્જન અને પ્રમાણિક હતા. તે નીતિથી પેાતાના ધંધા કરતા હતા, પણ અશુભ કર્મ ક્યારે ઉયમાં આવશે ને હસતાને ક્યારે રાતા કરી દેશે તે ખખર નથી.
ક આવે ખૂબ સતાવે, એટલેથી એ નહિ પતાવે, વેરની પૂરી વસુલાત વાળે કે ધમ કરાધ કરા,
જ્યારે ક યમાં આવે છે ત્યારે જીવને ખૂબ સતાવે છે ને મૂંઝવે છે. એટલેથી એ પતાવતું નથી પણ વેરની પૂરી વસુલાત વાળે છે.
વેપારી શેઠ ઘણાં ધનવાન હતા. પણ અશુભ કર્મના ઉદ્દય થતાં વેપારમાં ખાટ આવવા લાગી, દેશદેશમાં પેાતાની જે પેઢીઓ હતી તે ફૂલવા લાગી. શેઠ ખૂબ પ્રમાણિક છે. કન્યના વિવેકવાળા છે. તે વિચાર કરે છે કે મેં જેનું લીધુ છે તેને પાછું દેવું છે. જેના મે એક કાળિયા ખાધા છે તેને હું... એ કોળિયા ન ખવડાવું ત્યાં સુધી મારુ કવ્ય મજાવ્યું નથી. જે ઢે છે તે દેવ છે, ને લે છે પણ દેતા નથી તે દાનવ છે. કાઇનુ લઈ લેવાની, પડાવીને લૂટીને ઘર ભેગું કરવાની વૃત્તિ તે રાક્ષસી વૃત્તિ છે. તમારા આંગણે કાઇ ભૂખ્યા, રડતા ળતા આવે તે તેને કંઇક આપતા શીખેા.
શેઠની બધી પેઢીએ ડૂબી ગઇ. શેઠ ઘેર આવીને શેઠાણીને કહે છે કે આપણા પૂણ્યના સૂર્ય અસ્ત થયા છે ને પાપના ઉદ્દય થયા છે. તેથી એક સાથે ૧૦ તાર આવ્યા