________________
૯૭૮
શારદા સાગર
પવનછ વલતા રે એમ કહે, દેવી ઘેર બેઠા કરો ધર્મ તા, હજુય બાલપણુ નહાનડા, સયમ લેો હૈ। ચેાથે આશ્રમ તા, તુમ સાથે અમે પણ આવથ્થું, દાન દેવા તણા કરજો હો ચાલ તા, અંજના થઈ રે ઉતાવળી, વિલંબ શું કરે ઘેાડારહ્યો કાળ તા-સતી રે...
હૈ અંજના! હજુ આપણી ઉંમર કયાં વીતી ગઇ છે. હમણાં સંસારમાં રહીને આપણે ધર્મ કરીએ ને પછી આપણે અને સાથે પાછલી ઉંમરે દીક્ષા લઈશું. અત્યારે સંસારમાં રહીને દાન, ધર્મ, આદિ તારી જે ઇચ્છા હાય તે કર પણ હમણાં તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. પરંતુ અંજનાના આત્મા ખુખ સજાગ અનેલા હતા. તેને મન એકેક ક્ષણ લાખેણી જતી હતી. તેથી કહ્યું. સ્વામીનાથ! જ્યારે આપણુ આયુષ્ય પૂર્ણ થશે તેની ખાત્રી છે? કાળ કયારે આવશે તેની ખખર નથી. આપણી કાયા પણુ કાચી માટીના કુંભ જેવી છે. કયારે વિષ્ણુસી જશે તે કહી શકાય નહિ. તેવી કાયાના શે। ભાસા અને મરણ આવશે ત્યારે ખબર નહિ આપે. માટે મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપે.
અજના સતીને સમજાવતાં પવનજી પણ વૈરાગ્ય પામી ગયા : અજનાના વચન સાંભળી પવનજીને પણ વૈરાગ્ય આવી ગયા ને મને જણા દીક્ષા લેવા તૈયાર થયા. પવનજીએ હનુમાનકુમારને મેલાવીને વાત કરી. હનુમાનને માતાપિતા પ્રત્યે ખૂબ માહ હતા. એ તેા માતાના ખેાળામાં માથુ મૂકીને રડવા લાગ્યું. એક હજાર પુત્રવધુએ અજનાને ઘેરીને બેસી ગઈ. અંજનાએ હનુમાનને કહ્યું - બેટા ! તું શા માટે રડે છે? આ સંસાર અસ્થિર અને અસાર છે. તન-ધન-પરિવાર, રાજ્ય આદિ કાઇ કોઈનું નથી. બધુ અહીં રહી જવાનુ છે. એક દિવસ સાને છેડવાનુ છે તેા હવે સ્વાધીનપણે શા માટે ન છોડવું? છેવટે હનુમાનને માતા-પિતાને આજ્ઞા આપવી પડી. હનુમાનકુમારે ખૂબ ધામધૂમપૂર્ણાંક અજના અને પવનજીના દીક્ષા મહાત્સવ ઉજવ્યેા.
અજના સતી અને પવનજીએ દીક્ષા લઇને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરી, ઉગ્ર તપ કરી રૂડી રીતે સંયમનું પાલન કરી આત્મકલ્યાણુ કર્યું.
આજે હવે છેલ્લે દિવસ છે. વીતરાગની આજ્ઞા પ્રમાણે હવે વિહાર કરવાના તેથી અનાથી નિગ્રંથને તેમજ અજના સતીના અધિકાર ખૂબ ટૂંકાવીને આપને સમજાવ્યે છે. વધુ ભાવ અવસરે. ૐ શાંતિ.
S
શારદા સાગર સમાપ્ત
GCS E
નોંધ : શારદાસાગર પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી મુદ્રણ દોષ છે. તે આ માટે વાચકોને વિનંતિ કરવામાં તે માટે શુદ્ધિપત્રકમાં જોશા.
S S S GH
હોય તો તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ આવે છે કે, આપને જ્યાં જ્યાં ભૂલ દેખાય