________________
શારદા સાગર
૮૮૩
જોઇશે. કેમ ખરાબર છે ને ? જો તમારામાં એવા વિચારા ભર્યા હશે કે મારાથી સંસાર
છૂટી શકશે નહિ, વિષય કષાયને છેડી શકીશ નહિ, હું વિરાગી બની શકું નહિ તે ક્યારે પણ આ જીવ મેક્ષ પામવાને નથી. હું તે આપને કહું છું કે સિંહ સમાન આપણા આત્મા છે તેને આવી નિ`ળતા ચાલે ખરી ? યાદ રાખેા. હવે તમે નિ`ળતાને ખંખેરી નાંખા અને સમજી લે કે સ ંસારી ઉપલેાગા ભવવર્ધક છે ને અનતા દુઃખનું કારણુ છે. પછી તેા સુખ માંગીશ તેા કયાંથી મળશે? વાવવા છે કાંટા અને મેળવવા છે ગુલાખ તે કયાંથી અને? કર્મરહિત ખનશેા તે મેાક્ષ મળશે. તે માટે જબ્બર પુરૂષાર્થ ઉપાડવા જોઇશે. આજે ઘણાં લેાકેા એમ કહે છે કે ભાગવિષયે માશથી છૂટતા નથી. મારામાં એ તાકાત નથી કે હું સંસાર પ્રત્યેના માહ છોડી શકું. સયમ લઈને પરિષહા કેમ જીતી શકું? આવી બધી નખળી વાતા કરનારા કયારે પણ મેાક્ષને પામી શકવાને નથી.
ખરેખર જો જન્મ મરણના ફેરા દુઃખ રૂપ લાગતા હેાય તે તેમાંથી છૂટવાની ઉત્કંઠે ભાવના ધરાવ. અને વિષ જેવા સંસારના વિષયોગાને છોડીને આત્માને ઓળખી આત્મામાં લીન અનેા. મેક્ષ મેળવવા માટે પુરૂષા ઉપાડે તે સિદ્ધપદને પામી શકશે. તે સિદ્ધપદને પામવા માટે મન, વચન અને કાયાથી શુદ્ધ અનેા. જૈનદર્શન કહે છે કે ત્રણમાંથી એક પણ પાપમય હાય તા કખ ંધન થાય છે. માટે પવિત્ર અને જ્યારે તમારા જીવનમાં માનવતાના ગુણુ પ્રગટશે ત્યારે તમે ખીજા જીવા માટે ધૂપસળી સમાન બનશે.
કુષ્ણવાસુદેવ અને સુદામા અને નાનપણના ગાઠીયા મિત્રા હતા. . બન્ને સાથે ભણેલા, રમેલા ને રહેલા તેથી ખૂખ મિત્રાચારી હતી. પરંતુ પુણ્યાયે કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ અન્યા અને સુદામાના પાપના ય તેથી ખાવાનું પણ માંડ પેટ પૂરતું મળતું. તેમને રહેવા માટે નાનીશી ઝુંપડી હતી. પરંતુ તેમની ભાવના ખૂબ પવિત્ર અને વિચારો આદર્શ હતા. ગરીબાઇએ તે તેમના ઉપર સ્થાન જમાવ્યુ હતુ. એક વાર પ્રસંગાપાત સુઢ્ઢામાની પત્ની સુદ્યામાને કહે છે. તમારા મિત્ર કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ છે. આપ તેમની પાસે જાવ તે તે આપની ગરીબાઈ દૂર કરી દેશે. તમને ન્યાલ કરી દેશે. સુદામા કહે આપણે ગમે તેવા ગરીખ હોઇએ પણ કોઇની પાસે હાથ ધરવા તે મરવા સમાન છે. પત્નીના ખૂબ કહેવાથી સુદામા કૃષ્ણવાસુદેવ પાસે જવા તૈયાર થયા. સુદામા ચાલતાં ચાલતાં દ્વારકા નગરીમાં કૃષ્ણવાસુદેવના મહેલે પહોંચ્યા. ત્યાં દરવાજે દ્વારપાળ ભેા હતેા તેણે પૂછ્યું. તમે કોણ છે ને શા માટે આવ્યા છે ? સુદ્રામા કહે મારે કૃષ્ણજીને મળવુ છે. સુદામાના દેઢાર જોઇને દ્વારપાળ કહે એમ નહિ જવાય. આજે પણ સમાજમાં આ સ્થિતિ છે. ધનવાનાના માન-સન્માન થાય છે ને ગરીબને કેાઈ ભાવ પૂછનાર નથી. મહાન કમાલપાશા જ્યારે તુકી રાજ્યના રાષ્ટ્રપતિ હતા ત્યારે