________________
શારદા સાગર
૯૨૩
આવ્યા એટલે સેાનલ કહે છે ખસ, ગમે તેમ કરો. આ ખાળકા મારે ના જોઇએ. એ બહાર બેસીને રડે છે ને વગાવે છે. લેાકેા પણ એમ આલે છે કે એમાન મા દુઃખ દે છે. આ મારાથી સહન થતું નથી. કાં એ નહિ ને કાં હું નહિ. નેિશ ખૂબ મૂંઝાયા. હવે શું કરવું? છેવટે તે મને ખાળકને અનાથાશ્રમમાં મૂકી આવ્યા. એમને મુકીને પાછા ફરે છે ત્યારે અને માળા કહે છે પપ્પા ! અમને અહીં મૂકીને તમે કયાં જાઓ છે? સુધીરને સાથે કેમ ન લાગ્યા ? એ હાત તેા સારું થાત. એમને ક્યાં ખબર હતી કે અમારે અહીં રહેવાનુ છે. પિતાએ એમને જેમ તેમ કરીને સમજાવી દીધા. કે હું સાંજે આવીશ. તમે આ અધા બાળકોની સાથે રહેજો. એમ કહીને દિનેશ ચાલ્યા ગયા.
“રાહિત અને રમા સુધીર વિના આશ્રમમાં ઝૂરે છે” :- રહિત અને રમાને ખિલકુલ ગમતુ નથી ને ઘેર સુધીરને પણ ભાઈ–બહેન વિના ચેન પડતું નથી. એ રડવા લાગ્યા કે મારા ભાઇબહેન ક્યાં ગયા ? એમને લઈ આવે. દિનેશનું મન પણ ઉવિગ્ન બની ગયું છે પણ કુભાર્યા પત્ની આગળ ચાલતુ નથી. આશ્રમમાં મને ખાળકે ઝૂરે છે. રવિવારના દિવસ આબ્યા ત્યારે રાહિત કહે છે બહેન ! ચાલને આજે આપણે સુધીરને મળી આવીએ. આશ્રમમાંથી ટીચરની રજા લઈને બંને ભાઇ-બહેન સુધીરને મળવા માટે ઘેર જાય છે. રસ્તામાં તેએ વિચાર કરવા લાગ્યા કે આપણે જઈએ છીએ તા ખરા પણ મમ્મી મારશે તે? જ્યાં ઘરમાં પગ મૂકયે। ત્યાં સેાનલ ભભૂકી ઉઠી. આ નફ્ફટ છેકરાઓને કાઢી મૂકયા તેા પણ પાછા આવ્યા. એટલે આવીને કહે છે તમે ચાલ્યા જાએ. મારે તમારું કામ નથી. ત્યારે રાહિત અને રમા કહે છે. મમ્મી! અમે રહેવા નથી આવ્યા. અમે સુધીરને મળવા આવ્યા છીએ. અમને એક વાર સુધીને મળી લેવા કે પછી ચાલ્યા જઇશું. સુધીર પણ રહિતના અવાજ સાંભળીને દોડતા બહાર આવ્યે અને ભાઈ–બહેનને મળવા દોડયા. પણ માતા એને ઢસેડીને અંદર લઇ ગઈ પણ ખાળકોને મળવાં ન દીધાં. ભાઈ–બહેન રડતાં રડતાં પાછા આશ્રમમાં આવ્યા.
“રામચંદ્રજીનું નાટક જોવા ગયેલી સેાનલ”– એક વખત ગામમાં રામચંદ્રજીનું નાટક આવ્યું હતું. તેમાં રામચંદ્રજીને રાજગાદીએ બેસવાનુ હતુ. અયેાધ્યામાં આનંદની છોળે! ઉછળી રહી હતી પણ કૈકયીના મુખ ઉપર આનંદ ન હતેા. દશરથ રાજા કહે છે કૈકયી! આજે તે આન ંદના દિવસ છે ને તારા મુખ ઉપર ઉદાસીનતા કેમ છે? ત્યારે કહે છે મારે એક વચન માંગવાનુ ખાકી છે તે અત્યારે માંગુ છું. દશરથ કહે ભલે, માંગે ત્યારે કહે છે કે માશ ભરતને રાજગાદી મળે ને રામને ચૌદ વર્ષ વનવાસ મેલેા. રાજા દશરથને ખૂબ આઘાત લાગ્યા. પણ વચન અપાઇ ગયું હતું. મેટા પુરૂષાનુ વચન કદી ક્રૂતુ નથી. શમચંદ્રજીને તેા ખૂબ આન થયા. અને તે પિતાનુ વચન પાળવા રામલક્ષ્મણ અને સીતા વનવાસ જવા તૈયાર થયા. ત્યારે માતા કૈાશલ્યા તથા અચૈાધ્યાની