________________
૯૨૪
શારદા સાગર
પ્રજા ચેાધારા આંસુએ રડી રહી હતી. આ દૃશ્ય જોઇને પ્રેક્ષકે અઢા અંદર, ખેલવા લાગ્યા કે ગમે તેમ તેય કૈકયી તેા એરમાન માતા ને? એને ઘેાડી દયા હૈાય ? માતા કૈાશલ્યા કેટલું રડે છે છતાં એના દિલમાં અસર થાય છે?-રામ તા સાને રડતા મૂકી પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવગડાની વાટે ચાલી નીકળ્યા. ભરત તા માસાળ ગયે હતા. તે મેાસાળથી આવ્યા પણ અચેાધ્યાને શૂન્ય જોઇ માતાને પૂછ્યું કે આજે નગરીમાં આન કેમ નથી? સૈાના મુખ ઉદાસ કેમ દેખાય છે? ત્યારે કૈકયી કહે છે બેટા! મે તારા માટે રામને વનવાસ માકલ્યા. હવે તું રાજગાદી લેાગવ. મારા ભરત રાજા બનશે ને હું રાજમાતા અનીશ. મને રાજમાતા બનવાની ખૂબ હાંશ છે. ભરત કહે છે - માતા ! તેં આ શું કર્યું ? રાજગાદી તે મોટાભાઈને શાલે. મારે રાજગાદી જોઇતી નથી. હું પણ ભાઈની પાસે વનમાં જાઉં છું. ભરત જ્યાં રામચંદ્રજી હતા ત્યાં પહોંચી ગયા. રામ અને ભરતનુ મિલન થયું, અને ભાઈએ પ્રેમથી ભેટી પડયા.
“રામચંદ્રજી અને ભરતના પ્રેમ જોતાં સાનલના હૃદયના પલ્ટા” –
/ ભરત કહે છે વીરા! તમે પાછા અચૈાધ્યા પધારો. તમારા વિના ગાદી સૂની લાગે છે. જુઓ, કૈકયીએ પેાતાના પુત્રને રાજગાદી અપાવવા રામને વનવાસ અપાળ્યે ત્યારે ભરત ગાદી લેવાની ના પાડે છે. માતાને પેાતાના ને પરાયાના ભેદભાવ છે પણ ભાઈઓને દૂધ સાકર જેવા પ્રેમ છે. ભરતે રામને ખૂબ આજીજી કરી પણ રામ પાછા ન ફર્યો. ભરતે ખૂબ કહ્યું ત્યારે પેાતાની પાદુકા આપીને કહ્યું કે આ પાદુકા સિહાસને મૂકીને તું મારા નામથી શજ્ય ચલાવો. ભરત નિરાશ થઈને પાછા ફર્યાં. આ બધુ દૃશ્ય સેાનલે જોયું. જોવા આવનાર લેાકા પણ ખેલે છે કે આવી એરમાન માતા તે દુશ્મનને પણ ન હેાય. જે બાળકોના પાપના ઉદ્દય હાય તેની નાનપણમાં માતા મરી જાય. દુનિયામાં મા તે મા અને ખીજા મધા વગડાના વા. ઓરમાન મા મેટા ભાગે સારી ન હૈાય. આ દૃશ્ય જોયુ ને લેાકેાના મુખેથી શબ્દો સાંભળ્યા. આથી સેાનલનું હૃદય કુણું પડયું, મનમાં વિચાર થયા કે રાહિત અને રમા માટે હું પણ કૈકયી જ છું ને? એમને પૂરા ખાવા-પીવા પશુ દીધા નથી. કદી પ્રેમથી પંપાળ્યા નથી ને ઉપરથી અનાથાશ્રમમાં મેલી દીયા. બાળકી માટે આશ્રમ એ વનવાસ જ છે ને ? સુધીર પણ ભાઇ-બહેનને શાલ્યા કરે છે. ભાઈ-બહેન ન મળવાથી એ ઝૂરે છે. મારા સુધીર એમને યાદ કરીને રડે છે. ક્યાં એ નિર્દોષ આળકાના પ્રેમમાં મેં ભેદ પડાવ્યે! એના દિલમાં ખૂબ પશ્ચાતાપ થયા એટલે ત્યાંથી છૂટીને સીધી આશ્રમમાં આવી. રાહિત, રમા અને એક ખૂણામાં બેસીને સુધીરને યાદ કરીને રડતા હતાં. ત્યાં દૂરથી માતાને આવતી જોઈને ફફ્રેંડી ઉઠયા. બહેન! મમ્મી આપણને મારશે. આપણે જતા રહીએ. ઉભા થઈને ભાગવા જાય છે ત્યાં સાનલ કહે` છે કે મારા રાહિત અને રમા! હવે મારાથી ડરશે। નહિ. હું તમને ઘેર લઇ જવા આવી છું ત્યારે ખને ખાળક। કહું