________________
શારદા સાગર
૯૬૩
જોડયા નહિ. એટલે ક્ષત્રિયાને નમાવવા એ કંઈ સહેલી વાત નથી. પણ આવા પવિત્ર સતાના સમાગમ થતાં તેનું હૃય પલ્ટાઈ જાય છે. તેના ઉપર સતના પ્રભાવ પડે છે ત્યારે ભકિતને વશ થઈને ક્ષત્રિયાનું' શીર સતાના ચરણમાં ઝૂકી પડે છે.
મધુઓ! શ્રેણીક રાજા મુનિના સમાગમથી અનાથતાના ભાવ સમજતાં સતુષ્ટ થયા ને બે હાથ જોડી કહેવા લાગ્યા કે આપે મને અનાથતાનુ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. રાજા શ્રેણીક જ્યાં સુધી અનાથતાના ભાવ સમજ્યા ન હતા ત્યાં સુધી તે એમ માનતા હતાં કે જેની પાસે સોંપત્તિ ન હાય, ઘરબાર અને સગાંસ્નેહી ન હેાય તે અનાથ છેને જેની પાસે આ મધું હોય તે સનાથ છે. તમે પણ જેની પાસે કંઇ ન હેાય તેને અનાથ માના છે ને! રાજા શ્રેણીકની સમજણમાં ને તમારી સમજણુમાં શું અંતર ?
!
,,
રાજા શ્રેણીક સ ંપત્તિવાનને સનાથ અને સ ંપત્તિ વિનાના માણસને અનાય માનતા હતા. તેનું કારણ એ છે કે તેમની પાસે સંસારની સૌંપત્તિ અધિક હતી એટલે પેાતાને સનાથ માનતા હતા. ને તેથી તેમણે અનાથી મુનિને જોયા ત્યારે પૂછ્યું હતું કે તમે આવા સાંઢ વાન ડાવા છતાં લેગ ભાગવવાના સમયે યુવાનીમાં દીક્ષા કેમ લીધી ? તેના જવાખમાં મુનિએ કહ્યું કે “ગળાોમિ મહારાય । ” હું અનાથ હતા. તેથી સાધુ થયા. ત્યારે રાજાએ કહ્યું કે તમારાં જેવા સ્વસ્થ અને સ્વરૂપવાન પુરૂષ અનાથ હાય તે હું માનવા તૈયાર નથી. છતાં જો આપ એમ કહેા છે કે હું અનાથ છે. તે હું તમારે નાથ અનુ. મારા જેવા મગધાધિપતિ તમારો નાથ અને તેા પછી તમારે શું નાથ જોઇએ ? તમે મારા રાજમહેલમાં ચાલે અને તમને ગમે તેવા ભાગ ભગવા. તમારી બધી વ્યવસ્થા હું કરીશ પણ તમે આ મનુષ્યજન્મને તપ-ત્યાગમાં વ્યર્થ ગુમાવશે નહિ. મારા રાજ્યમાં તમારા જેવા સુંદર શરીરવાળા માણસે આ રીતે સાધુ ખનીને જીવન વ્ય ગુમાવે હું સહન કરી શકું નહિ. આ રીતે રાજા શ્રેણીકે અનાથી મુનિને કહ્યું હતું. તેનું કારણ એ હતું કે પાતે સનાથ-અનાથના વાસ્તવિક સ્વરૂપને સમજતા ન હતા. જેની પાસે સંસારની વધારે સંપત્તિ હાય તે સનાથ છે. એ તેમનું અજ્ઞાન હતું.
શ્રેણીક રાજા સાચી સનાથતાના ભાવ સમજ્યા તેથી અનાથી મુનિના ચરણમાં નમી પડયા ને કહેવા લાગ્યા કે હે ગુરૂદેવ! આપે મને સાચું ભાન કરાવ્યું. આપ જો મને ન મળ્યા હાત તે આ રાજ્ય - વૈભવ અને સંપત્તિ રૂપી ચુડેલના પાશમાં હું જડાયેલા રહેત તા તે મને ભમ્મી જાત. આપે મને સાચું સમજાવીને મારા જીવનનું સાચું ઘડતર કર્યું. જો તમે મને ન મળ્યા હોત તે મારું શું થાત? આપ મારા મહાન ઉપકારી છે. માાં ભગવાન છે. મેં અણુસમજણમાં આપની ઘેાર અશાતના કરી છે. મારું શું થશે ? હવે શ્રેણીક રાજા અનાથી મુનિ પાસે પેાતાના અપરાધની માફી માંગશે. પાછળની ગાથાઓના ભાવ ઘણાં સુંદર છે. પણ સમય નથી. આજે ઘણા સમય થઈ