________________
૯૩૫
મધુએ ! આપે સાંભળ્યું ને કે સુસાધુની સેવા કરવાથી કેટલેા લાભ થાય છે ? તેવા સાધુ પેાતાનું કલ્યાણ કરે છે ને ખીજા જીવાનુ પણુ કલ્યાણ કરવામાં નિમિત્તભૂત અને છે. પરંતુ જે સાધુ વીતરાગની કે ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તેવા કુશીલ સાધુ જિનેશ્વરના માર્ગોની વિરાધના કરે છે.
શારદા સાગર
તમાકુના એક મોટો વેપારી પરદેશ ગયે ત્યારે મુનિમજીને કહીને ગયા કે તું નવા માલ ખરીદ્રીશ નહિ. શેઠના ગયા પછી તમાકુના ભાવ ઘટી જવાથી મુનિમજીએ એક લાખ રૂપિયાને સાદ કર્યો. તેમાં ૨૫ હજાર રૂપિયાના નફા થયા. શેઠ પરદેશથી આવ્યા ત્યારે મુનિમજીએ બધી વાત કરી. આ સાંભળી ૨૫ હજાર રૂપિયાના નફા થયે હતા તે શેઠે મુનિમજીના નામે લખી દીધા. સાથે રાજીનામુ લખી દીધું ને તેને છુટા કરી દીધા. મુનિમજી કહે આ તા મેં લાભનુ` કા` કર્યું" છે. શેઠ કહે તારી વાત ખરાખર પણ મારી આજ્ઞા હતી કે તું સેદા ન કરીશ. તે... આજ્ઞાને ભગ કર્યો છે એટલે તને ૨૫ હજાર રૂપિયા આપીને છૂટા કરુ છું. તે રીતે કદાચ ગમે તેવુ સારું કાર્ય હોય પણ જ્યાં ગુરૂ આજ્ઞાના લેપ થતા હાય ત્યાં જેમ શેઠે મુનિમજીને છુટા કર્યા તેમ શાસન તે શિષ્યને છુટા કરી દેશે. ચાત્રિ એ પાંખ છે. પાંખ હશે તેા જીવ ઉર્ધ્વગમન કરી શકશે. જે આત્મા ચારિત્ર લઈને ભાગમાં, રસમાં આસકત રહે છે તેનુ કલ્યાણ નહિ થાય. તેવા -મુનિ સનાથ બનવાને બદલે અનાથ અને છે. આ રીતે અનાથી સુનિ શ્રેણીક રાજાને સનાથ · અનાથનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
'
☆ વ્યાખ્યાન ન. ૧૦૬
વિષયઃ— “ શક્તિના સાચા ઉપયોગ ’
કારતક સુદ ૧૩ ને રવીવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેન !
પરમ પથના દર્શક, સ્યાદ્વાદના સર્જક, મમતાના મારક, એવા અનંત જ્ઞાની મહાપુરૂષાએ જગતના જીવેાના આત્માના શ્રેય માટે રાહદ્ઘારી માર્ગ ખતાન્યેા છે. જેમ રાડના રસ્તા ઉપર અજાણ્યા પથિક ભૂલા ન પડે પણ કાંટાળા અને કાચા રસ્તે ચાલવાથી ભૂલા પડી જાય છે તેમ આપણા પરમ ઉપકારી પિતાએ આપણે ભવવનમાં ભૂલા ન પડીએ તે માટે સમ્યક્દન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી રાહદારી મા મતાન્યા છે. આપણે આજે એ વિષય ઉપર વિચારવું છે કે શકિતના સાચા ઉપયેગ.’’· શક્તિ તે સર્વ આત્મામાં પડેલી છે પણ તેની કિમત કે મહત્વ યારે તે વિચારવુ છે.
જૈનદર્શન આત્મવાદી દર્શીન છે. તેના સમાન ખીજુ કાઈ દર્શન નથી. શકિતના
તા. ૧૬-૧૧-૭૫