________________
શારદા સાગર
exe
દાનત બગડી, બ્રાહ્મણુ વિણકના પાડાશમાં રહેતા હતા એટલે વણુક જેવા ચતુર બની ગયા હતા. એના મનમાં થયુ કે જો એ રસ્તે પાછો જઈશ તે વચમાં મેાચીની ઝુ ંપડી આવશે ને મારે તેને ત્યાં જવું પડશે ને માચી પૂછશે તે કંકણુ આપવુ પડશે. તેના કરતાં મને રસ્તે અઢલી નાંખવા દે. એટલે બ્રાહ્મણે રસ્તા અલ્યા, ને ઘેર પહોંચી ગયા. આ તરફ મેાચી રાહ જોતા હતા કે પેલા બ્રાહ્મણ ગંગાનદીમાં સ્નાન કરવા માટે ગયા તે આટલા બધા દિવસ થયા પણ પાછા ફર્યા નહિ તેા નદીમાં ડૂખી તે નહિ ગયેા હાય ને? બિચારા ચિંતા કરતા હતા.
બ્રાહ્મણ ઘેર પહોંચ્યા. તેની પત્ની કહે છે સ્વામીનાથ! ગંગાજી આપના ઉપર પ્રસન્ન થયા ? ને તમે કઈ લાવ્યા ? ત્યારે બ્રાહ્મણ કહે છે મારી ભકિત એટલે કિત. મારી ભકિતથી ગંગામૈયા પ્રસન્ન થયા ને મને આવુ કિંમતી કંકણ ભેટ આપ્યું. મારી ભકિત આગળ કાઈ ટકી શકે નહિ એવી મેં ભકિત કરી. ત્યારે તેની પત્ની કહે છે-સ્વામીનાથ! મારે કરજો. મારે આપને કહેવાય નહિ છતાં કહું છું. તમે ભકિત કરીને ગંગામૈયાને પ્રસન્ન કર્યા હાય અને આ કંકણ ગગામૈયાએ આપને આપ્યુ હાય એવું મારું હૃદય કહેતું નથી. આપનામાં એવી પવિત્રતા નથી.. ત્યારે બ્રાહ્મણે કહ્યું- અરે! તને આટલા પણ વિશ્વાસ નથી ? સાચું કહું છું કે મારા ઉપર ગંગાદેવી પ્રસન્ન થયા છે. પત્ની કહે છે કે ગંગામૈયા પ્રસન્ન થયાં કે ન થયાં એ તમે જાણેા. પણ આવું કિંમતી કંકણુ જો હું પહેરીશ તે કાઇ એમ કહેશે કે ઝુંપડીમાં રહે છે ને આવુ કિંમતી કંકણુ કયાંથી લાવ્યા ? કાઇનુ ચારીને નહિ લાવ્યા હાય ને? અને આવુ કિ ંમતી કંકણુ આપણને શેલે નહિ. માટે આ કોંકણુ રાજાને ભેટ આપીએ. તેા શજા પ્રસન્ન થશે ને મઢેલામાં કઇંક આપશે. બ્રાહ્મણને પણુ આ વાત ગમી ગઈ. એટલે કંકણ લઇને રાજાને ભેટ આપ્યું. રાજા કંકણુ જોઇને ખુશ થઈ ગયા. તેમણે કદી આવુ કિંમતી કંકણુ જોયુ ન હતુ. રાજા કંકણુ લઇને રાણી પાસે ગયા. ને રાણીને કંકણુ આપ્યું. રાણી કહે- સ્વામીનાથ! આવું સુંદર કોંકણુ કયાંથી લાવ્યા ? આ કંકણુ મનુષ્યનું અનાવેલુ નથી દેવનુ લાગે છે. ત્યારે રાજા કહે એક બ્રાહ્મણ લાગ્યે છે. ત્યારે રાણી કહે- આ એક કંકણને શુ' કરુ? એ કંકણુ હાય તે પહેરી શકાય. મને આવું ખીજુ કંકણુ મંગાવી આપે. જેની પાસે એક કકણુ છે તેની પાસે ખીજુ હાવુ જોઇએ. તે સમયમાં મારી હાલની મહેનેાની માફક એક હાથમાં ઘડિયાળ અને એક હાથમા કંકણ નહાતા પહેરતા. રાણી કહે છે જો એ બ્રાહ્મણુ ખીજુ કંકણુ ના લાવી આપે તે સમજી લેજો કે એ કંકણ લાવનારા ચે!ર છે.
ચજા કહે છે મહારાણી! તમારી વાત સાચી છે. હું માનતા હતા કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હાય પણ આ વાતમાં જેટલી તમારી બુદ્ધિ ચાલી તેટલી મારી ના ચાલી. તરત રાજાએ બ્રાહ્મણુને ખેલાવીને કહ્યું કે ભાઈ! આ એક કંકણુ મહારાણી કેવી રીતે