________________
૯૪૬
શારદા સાગર, મીઠે અમૃત જેવું છે ને આ તે ખારે ખારો મીઠા જેવો છે મારું મોઢું પણ બગી ગયું, એમ બેલતે ઉભે થઈ ગયે ને થુથુ કરતે ચાલે ગયે. હવે તે કયારે પણ અહીં આવવું નથી.
બંધુઓ! એક તે એને સાંભળવાને ૨સ હતું નહિ પણ લોકોના કહેવાથી તે હરિરસ પીવા આવ્યો. પણ હરિરસ કેને કહેવાય એ તે એને ખબર ન હતી. બીજે દિવસે પાડેશી કહે છે કેમ અવળા! આજે આવવું છે ને? કાલે મઝા આવી હતી ને? હરિરસ કે મીઠે છે? ત્યારે અવળો કહે. હરિરસ તે ખારે ખારે હતું. મારે હવે ત્યાં આવવું નથી. આ અવળે તે અવળે હતે. એ તો વાટકો લઈને બાહા રસ લેવા ગયે હતું પણુ હરિરસના ભાવ સમજો ન હ. ભાવ વિના કદી રસ આવતો નથી. આ રસ કઈ બહારથી મળતું નથી. અંતરમાંથી ઉત્પન્ન થાય છે. તમને વીતરાગ વાણીમાં રસ ક્યારે આવે? આત્માને રસ તેમાં ભળે તે તમે ગમે તેવા મિષ્ટાન અને ફરસાણ ખાવ પણ તેને સ્વાદ ક્યારે આવે તેમાં જીભને રસ ભળે તે, પણ જે. જીભને રસ ઉઠી ગયો હોય તે ખાવામાં સ્વાદ આવતું નથી. તે રીતે અંતરના ભાવપૂર્વક સાંભળશે તે અપૂર્વ રસ આવશે નહિતર પેલા અવળા જેવી દશા થશે.
આ રીતે સાધુ પણ જે દીક્ષા લઈને તેમાં રસ ન રાખે તે તેને પણ જે રસ અને આનંદ આવ જોઈએ તે આવતો નથી. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે હે શ્રેણક! તેં આ સાધુપણાના આચાર સાંભળ્યા. તું ભલે દીક્ષા ન લઈ શકે તે ખેર! પણ કુસંગી કુશીલ સાધુ જે ન બનીશ. પણ સુશીલ અને સુસંગી સાધુ જે બનજે. સંયમી સાધક સંયમ લઈને પણ જે કંસગે ચઢી જાય છે તે તે ઘરને કે ઘાટને રહે નથી. ન તે સંયમી જીવનને આનંદ માણી શકે કે ન તે સંસારી જીવનને આનંદ માણી શકે. જે સંયમી સંયમમાં સ્થિર રહે છે તે સાચે સનાથે બની શકે છે. હજુ અનાથી મુનિ શ્રેણીક રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૭ કારતક સુદ ૧૪ ને સેમવાર
તા. ૧૭-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત જ્ઞાની મહાન પુરૂષએ આપણુ આત્માના એકાંત શ્રેયને માટે આગમ વાણીની રજુઆત કરી. આગમની વાણીનું શ્રવણ, મનન અને વાંચન કરી તેને એક શબ્દ પણે જે આત્મામાં ઉતારે ને તે પ્રમાણે અનુસરે તે કલ્યાણ થયા વિના ન રહે. તમે કહે છે ને કે અમારા ચેપડા એટલે સેનાની ખાણ. કારણકે ચોપડે લેણ દેણ બોલશે.