________________
શારદા સાગર
૮૮૧
માની લેા કે એક ખેડૂત છે. તેણે એક પાણીના અધ ખાંધ્યા. અંધ બાંધતી વખતે એને શુ વિચાર હતા? કે હું પાણી દ્વારા ખેતરમાં પાકને સારી રીતે પેઢા કરીશ. પણ તે પાણી પાકમાં વાળવાને બદલે આંકડા, ધતુરાં એવા ઝેરી વૃક્ષને સીંચન આપવામાં પાણીને વાળ્યું અને આંખે તેમજ અનેક જાતના ધાન્યને પાષણ આપવામાં પાણીનું સીંચન ન કર્યું. તા તમે તે ખેડૂતને શું કહેશેા? મૂર્ખ કે ખીજું કાંઈ ? કારણ કે પાણી તે। જેમાં સીંચન કરવામાં આવે તેને સહાયક બને. તે ઝેરી વૃક્ષને સિ ંચન આપવાથી પાણીના દુરૂપયેાગ થયા ને ? આ રીતે પેાતાનું ને જગતનું કલ્યાણ કરવું તે સંયમ લેવાના ઉદ્દેશ હતા. પણ પેલા મૂખ ખેડૂતની માક જ્ઞાન રૂપી પાણીનું સંસાર વધે તેમાં ઉપયાગ કર્યા તે તે સાધક પણ મૂર્ખ કહેવાય ને? આજે સાધક દશાને ભૂલેલા કાઇક સતા પેાતાના ધ્યેયને ભૂલીને જ્ઞાન દ્વારા જે શકિત મળી છે તેને ખીજી ખાજુ ઉપયાગ કરી રહ્યા છે. દાખલા તરીકે કાઇના હાથ જોઈને કહેવું કે તુ બહુ ભાગ્યશાળી છે. કાઈને ભૂત, ભવિષ્ય અને વમાનમાં થવાની ક્રિયાને કહેવું. કાઇના હાથ, નાક, કાન જોઈને લક્ષણ બતાવવા. પદ્મિની, હસ્તિની, ચિત્રણી આદિ સ્ત્રીઓનાં ભેદ્ય અતાવવા. કાઇને કહેવું કે તુ આમ કરીશ તે આમ થશે. આ જાતનું કાઈ પણ સાધુ જો સાધુપણામાં વર્તન કરે તે સ ંસાર રૂપી ઝેરી વૃક્ષને પાષવામાં પેાતાની શકિતના દુરૂપયાગ કર્યો છે. સાધુપણુ લીધા પછી કાઇપણ સતાએ ચૈાતિષી જોવુ. નિમિત્ત-લક્ષણુ ખતાવવા, ભવિષ્ય ભાખવું, જન્માક્ષર લખવા કે શક્તિના ચમત્કાર બતાવવા આદિ એક પણ કાર્ય કરવું તે મહા પાપનુ કારણ છે. શાસ્ત્રમાં તેને સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યે છે.
ગૌતમસ્વામી મહાલબ્ધિધારી હતા. જે તે
પેાતાની લબ્ધિના ઉપયાગ કરત તે એક દિવસમાં સકળ સંસારને જૈન બનાવી શકતા હતા. તેમનામાં એવી લબ્ધિ હતી કે થાડી ખીરમાં પાતાના અંગૂઠે મૂકી રાખે તેા તેટલી ખીરમાંથી ચક્રવર્તિની આખી સેના જમી શકે. છતાં તે ખીર હતી તેટલી ને તેટલી રહે. આવા પ્રકારની ગીતમ સ્વામી પાસે શકિત હાવા છતાં કોઇ દિવસ તેના ઉપયાગ કર્યા નથી. આજે તે જો આવી શક્તિ હોય તે તમે તમારા સ્વાર્થ સાધવા ઢોડા અને સંયમ માર્ગને ભૂલેલા સાધુ ચમત્કાર મતાવવા તૈયાર થાય.
જ્ઞાની કહે છે કે સાધુપણામાં કુતુહલ ખતાવવું, ધન-પુત્રાદિની પ્રાપ્તિ થશે તેવુ નિમિત્તે બતાવવુ તે સાલુતાથી યતીત થવાને ર છે અને તેવા સતે અનાથ છે. પરંતુ જે આ બધાના જાણકાર હાવા છતાં જે ઉપયાગ કરતા નથી અને પેાતાના સંયમ માર્ગમાં સંપૂર્ણ વફાદાર રહે છે તે સાચા સનાથ છે. હું આપને પૂછું છું કે સાધુના સગ તમારે સનાથ મનવા માટે કરવા છે કે અનાથ ખનવા માટે? જે સાધુ થઈને લક્ષણ, સ્વપ્ન, નિમિત્ત, કુતુહલ ખતાવે છે તેને જો નિથ સમજીને તમે તેના શરણે