________________
८८८
શારદા સાગર
તેની દુકાનમાંથી પૈસા લીધા વગર દવા આપે તે લેવામાં બાધ ન આવે પણ આજે આ
ભાવના ઘટવા લાગી છે.
હવે ત્રીજો નિયાગ આહાર. નિયાગ એટલે નિત્ય આમંત્રિત આહાર. સાધુને રાજ કોઈ આમંત્રણ આપી જાય કે મારે ઘેર બધા જોગ છે પધારજો. તા સાધુએ તે ઘેર આહાર લેવા જવાય નહિ. તેમજ દરરાજ એક ઘેર આહાર લેવા જવું' તે પણ શાસ્ત્રથી વિરૂદ્ધ છે. વાત એમ છે કે તમારે ઘેર કાઇ મહેમાન મળવા આવે ને તમે તેને જમવાનું આમંત્રણ આપે। તો તે જમવાનું આમંત્રણ સ્વીકારે તેા જ તમે તેને માટે રસેઇ બનાવે ને? એ જમવાની ના પાડે તેા ન બનાવા ને? આ પ્રમાણે સાધુ હંમેશા એક ઘેર ગાચરી જાય તેા નકકી થઈ ગયું કે દરરાજ આપણે ઘેર સંત-સતીજી પધારે છે તા હવે હમણાં આવશે. બધુ તૈયાર રાખેા. તે તેમાં સાધુનું નિમિત્ત ભળી જાય છે અને સાધુ એ દાષના ભાગીદાર બને છે. જ્ઞાની કહે છે કે સાધુને દરરાજ એક ઘરને આહાર પે નહિ. પહેલેથી ગૌચરી કયાં જવાનુ છે તે નક્કી થાય નહિ. અમુક દિવસે અમુક લત્તામાં જવું એવું પણ સાધુથી નક્કી કરાય નહિ. જો એવી રીતે એકાંતરા અથવા ત્રીજે ચાથે દ્વિવસે નિયમિત કોઇને ત્યાં સાધુ જાય તે પણ ગૃહસ્થને એમ થાય કે આજે મહાસતીજી પધારશે માટે જલ્દી બધુ બનાવી ઇએ. તે ત્યાં પણ સાધુને ઉદ્દેશિક અને નિત્યપિંડ આદિ દોષ લાગી જાય છે. માટે સાધુની ગૌચરી અતીથિ હોવી જોઈએ.
અનાથી મુનિ કહે છે હું રાજન્! જે કુશીલ સાધુ હાય છે તે આહરાઢિમાં આવા ઢાષા લાગે છે છતાં દેષના વિચાર સરખા કરતા નથી. પણ અગ્નિ જેમ સભક્ષી અને છે, એટલે કે અગ્નિમાં જે કાંઇ નાંખવામાં આવે છે તેને અગ્નિ ખાઇ જાય છે તે પ્રમાણે કુશીલ સાધુ પણ અગ્નિની જેમ સભક્ષી બનીને તે કપનીય - અકલ્પનીયને વિચાર કરતા નથી. અને ગૌચરી કરે છે. અને જો કોઇ એ વિષયમાં કહે મહારાજ! તમને આવું આપે ? તે તેને તે ઉલ્ટુ સમજાવી કે છે. આવા સાધુ ભલે ચેડા દિવસ આનંદ માણે પણ અંતે તે તેના પાપ રૂપ કટુ ફળ તેને ભેગવવા પડશે.
મધુએ 1 આ સાધુની વાત છે. તમારે પણ આત્માની સાધના કરવા માટે પ્રમાદ છોડવા પડશે. કારણ કે જિંગી પણ પાણીના પૂરની જેમ વહી રહી છે. હવે તેા જાગેા. ક્યાં સુધી ભાગના કીચડમાં ખૂચ્યા રહેશે ?
એક વખત એક નગરમાં નટ અને નટડી તેના સા સહિત એક ગામમાં આવ્યા. નટ જ્યાં જાય ત્યાં શજાના દરખારમાં ખેલ ગાઠવતા હતા. કારણ કે રાજા૧ - મહારાજાઓને એવા ખેલના જલસા જોવા બહુ ગમે. અને રાજા રીઝે તેા કામ થઈ જાય. એટલે તે નટ રાજાના પ્રધાનને મન્યેા. અને ખેલ ગાઠવવાની વાત કરી. ત્યારે પ્રધાને કહ્યું. તુ તારા ખેલ બતાવ તેમાં મારી ના નથી. પણ અમારા રાજા એવા
કંજુસીયા છે કે