________________
શારદા સાગર
૮૯૭
ન પીએ તા મઝા શું આવે? તે રાજાની સામે થઇ ગયા. એટલે રાજા કહે છે આ માણસ નાલાયક છે એને જેલમાં પૂરી દે. એણે નમ્રતા ન બતાવી, પેાતાની ભૂલની માફી ન માંગી પણ ઉપરથી રાજાના સામેા થયા તે જેલમાં પુરાવું પડયું.
અંધુઓ! માનવ માત્ર ભૂલને પાત્ર છે. ભૂલ કરે તે માનવ છે. ભૂલ કરીને હુસે તે દાનવ છે તે ભૂલ કર્યો પછી તેના પશ્ચાતાપ કરે છે તે કરીને કદી ભૂલ નથી તે તે મહામાનવ છે. આપણે સાધુની વાત ચાલે છે. સાધુ છદ્મસ્થ છે એટલે ભૂલ થઇ જાય પણ એ ભૂલ કર્યાં પછી એના ગુરૂવર્યા કહે કે આવી ભૂલ સાધુથી કાય નહિ. તમે ભૂલનું પ્રાયશ્ચિત કરો. અને ફરીને કદી આવી ભૂલ થવી ન જોઇએ. એવી મીઠી હિત શિખામણ આપે ત્યારે જો શિષ્ય ગુરૂના સામેા થઈ જાય, ને ભૂલ ન સુધારે તા તે શિષ્ય, શિષ્ય નથી પણ કુશિષ્ય છે. સાધુપણામાં મહાન સુખ છે. જે સુખ દેવલાકના દેવા નથી ભાગવતા તે સુખ પંચમહાવ્રતધારી સંત ભગવે છે. તેમાં પણ જે વીતરાગની આજ્ઞા પ્રમાણે ખશખર ચાલે છે તેમના આન તે કાઇ અલૌકિક હાય છે. આવા આત્મા પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીને ભૂલ કરશ્તા નથી. ને કદાચ ભૂલ થાય તા પ્રાયશ્ચિત કરીને માફી માંગી લે છે. તેના ગુન્હા મારું થઈ જાય છે. પણ જેને ભૂલના પશ્ચાતાપ થતા નથી પણ ભૂલ કરીને હરખાય છે તેની દશા હજામના છે.કરા જેવી થાય છે અને અનત ભવ સુધી તેને સંસારની જેલમાં પૂરાઈ રહેવુ પડે છે.
આપણે ઉદ્દેશીક આહારની વાત કરી ગયા. હવે ક્રીતકૃત એટલે સાધુને માટે આહાર ખરીદીને લાવવા તે. કાઇને એમ શકા થાય કે સાધુએ કર્યું" નથી, કરાવ્યુ નથી ને કરતાને અનુમેઢના પણ આપી નથી તેમ સાધુએ જાતે ખરીદયું નથી પણ ખીજાએ મુનિને માટે ખરીદ્યું તેમાં શું વાંધા ? આના જવાખમાં ભગવતે સિદ્ધાંતમાં કહ્યું છે, કે સાધુએ એવા આહાર લેવા કલ્પતા નથી. કારણુ કે બનાવનારે પૈસા કમાવા માટે બનાવેલ છે. અને સાધુને માટે પૈસા આપીને ખરીદવામાં આવે તે એ બનાવવામાં જે હિંસા થઇ તેમાં સાધુ પણ ભાગી બન્યા. ગાડીઓ તમારા માટે જ ચાલતી નથી પણ પૈસા આપીને તમે બેઠાં તે તેના પાપમાં તમે ભાગીદ્વાર ખરા કે નહિ? જરૂર, પાપના ભાગીઢાર અનેા છે. આ રીતે સાધુના નિમિત્તે કંઇ ખરીદ કરવામાં આવે તા સાધુ પાપના ભાગી અને છે. તમારે સાધુને કાપડ વહેારાવવુ હાય તે વેચાતુ લઈ આવે તે દોષ લાગે પણ તમારા માટે વાયલ, મલમલ, ખાદી, પેાપલીન લાવ્યા છે ને સતસતીજી ગામમાં પધાર્યા છે તે વખતે બહેન વિચાર કરે કે હું એક સાડા આછા પહેરીશ પણ સાધુને વહેાશનવુ છે તા તેમાંથી તમે વહેારાવા ને સાધુ-સાધ્વીજી લે તે તેને દોષ લાગતા નથી. અગર તેા કાઈ કાપડના વહેપારી છે તે જો કાપડ વહેારાવે તે લેવામાં દોષ નથી. સાધુ બિમાર પડે ને તેમને માટે દવાની જરૂર પડે તેા દવાના વહેપારી જો