________________
રદા સાગર
૯૦૭
સ્નેહલ પ્રત્યેની તેની ફરજ અદા કરી હતી. પતિના મૃત્યુથી વનિતાના માથે જાણે આભ તૂટી પડયું હાય તેમ દુઃખની છાયા ઘેરાઇ ગઇ. પેાતાના અને માળકને ખેાળામાં લઇને તે રડવા લાગી. ભાભીમાને રડતા જોઈને સ્નેહલની આંખા અમણા વેગથી રડવા લાગી.
ભાલીમા! હું તમારા દીકરા છું એમ ખેાલતા સ્નેહલ : સ્નેહલને માથે હવે જવાબદારી આવી પડી. આંખમાંથી આંસુ લૂછી, હાય કઠણ કરી ભાભીમાના ચરણામાં પડી ધ્રુજતે અવાજે આશ્વાસન આપતા આલ્યા - ભાભીમા ! ગભરાશે નહિ. આટલા માટે તમારા દીકરા બેઠા છે. એ તમને જરાય ઓછું નહિ આવવા દે. અનિલ મારા ભાઈ છે ને અમિતા મારી બહેન છે. તેમને ભણાવી ગણાવીને ઠેકાણે પાડવાની જવાબદારી હું લઉં છું. તમારા અને મેાટાભાઈના મારા ઉપર મહાન ઉપકાર છે. હું જીવનપર્યંત તમારી સેવા કરું તે પણ તમારા ઉપકારના અલે વાળી શકુ તેમ નથી. સ્નેહલના આ શબ્દો સાંભળીને ભાભીને હિંમત આવી. સ્નેહલ પણ ભાભીને જરાય આછુ ન આવે તે રીતે .અનિલ અને અમિતાને ખાપની ખોટ ન સાલે તે રીતે ધ્યાન રાખતા હતે. અને ભાભીમાને તે પાણી માંગે ત્યાં દૂધ લાવીને હાંજર કરતા હતા. સ્નેહલના સ્નેહ જોઈને ઘણી વાર ભાભીમાના મનમાં થતું કે મારા ટ્વિયર મને કેવી રીતે શખે છે? પણ મારા અનિલ મારું આટલું ધ્યાન રાખશે કે નહિ તેની મને શા છે. સ્નેહલ ભાભીમાને પૂછીને બધું કામ કરતા હતા.
66
વનિતા અને સ્નેહલના પવિત્ર પ્રેમ ઉપર સુધાની ઇર્ષ્યા રૂપી આગ –” દિયર ભેજાઇના પ્રેમ જોઇને સુધાની આંખમાં ઇર્ષ્યા આવી જતી હતી. તેના મનમાં થવા લાગ્યું કે મારા પતિ બધું કામ ભાભીને પૂછીને જ કરે છે, મને તે કંઇ પૂછતા નથી. મારું તે ઘમાં કંઇ માન નહિ. અનિલ અને અમિતા તેા જાણે એના પ્રાણ છે. જેટલેા પ્રેમ એમના ઉપર તેટલા પણ મારા પ્રત્યે નથી. આ રીતે વિચારા કરી ઇર્ષ્યાની આગમાં જલવા લાગી. સ્નેહલ ઘણા હાંશિયાર ડાકટર બની ગયા હતા એટલે તેને ચશ પણ ઘણા સારા મળતા હતા. તેથી તેને મુંબઇની મેાટી હાસ્પિતાલમાં મેટા પગારની નાકરી મળતી હતી. પણ ભાભીમા અને અને બાળકોની સંભાળ રાખવા માટે તે નાકરી જતી કરી. ભાભીમાએ સ્નેહલને ઘણું સમજાયૈા કે તું અને સુધા અને ખુશીથી મુબઇ જાવ અને હું અહીં રહીને માળકાને ભણાવીશ. પણ સ્નેહલે ભાભીમાના સ્નેહને છોડીને જવાની ના પાડી. એટલે સુધાની ઇર્ષ્યા ક્રોધના સ્વરૂપમાં પ્રગટ થઇ અને ખાલી ઉઠી. ભાભીમા....ભાભીમા! શું કરેા છે ? એમના દીકરા માટા થશે ત્યારે એમની સેવા કરશે. તમારી નહિ કરે. શા માટે આવી સરસ નેકરી ગુમાવે છે? સ્નેહલ કહે છે સુધા, ખખરદ્વાર ! મારા ભાભીમા માટે તુ એક પણ શબ્દ ખેલી તે ? ભાભીમા જાણશે તે તેમને કેટલ' દુઃખ થશે ! ભાભીમાએ મને પેટના દીકશ કરતા પણુ અધિક