________________
૧૯૪
શારદા સાગર
હતા તેથી મે દીક્ષા લીધી છે, રાજાના પ્રશ્નનું રહસ્ય કેવી રીતે ખુલશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૪
શ્રાવણ સુદ ૧૦ ને શનિવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને 1 અનંત કરૂણાનિધી ભગવાને જગતના જીવ્રેના દુઃખ મટાડવા વાણીનું નિરૂપણ કર્યું. આ સંસારમાં દુઃખ એ પ્રકારનું છે. એક માનસિક શારીરિક દુઃખ ને વ્યાધિ કહેવાય ને માનસિક દુઃખને અને પ્રકારની પીડાનું મૂળ કારણ કર્યું છે. તેમાં અશાતા વેનીય પ્રકારની પીડા થાય છે.ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી સંપૂર્ણ છે ને ક્રમાના નાશ થઈ જવાથી આત્માને કોઈ જાતનું દુઃખ, રહેતુ નથી. તે અશેક બની જાય છે એટલે શાક રહિત અની જાય છે.
તા. ૧૬-૮-૭૫
માટે સિદ્ધાંત રૂપ શારીરિક ને ખીજું આધિ કહેવાય. આ ના ઉદયથી બધા ક્રમના નાશ થાય
બંધુએ ! જ્ઞાનીઓની આપણા ઉપર કેટલી કરૂણા દ્રષ્ટિ છે. દરેકને માટે હમેશાં પ્રભુના દરબાર ખુલ્લા છે. અહીં ઊંચ-નીચ, શ્રીમત–ગરીબ, કોઈને માટે ભેદભાવ નથી. મનુષ્યની વાત ખાજુમાં મૂકે અરે તિર્યંચાને પણુ પ્રભુના સમાસણુમાં સ્થાન મળતુ હતું. સર્વાં જીવાને કર્મોના બંધનમાંથી મુક્ત થવા માટે ધર્મના ઉપદેશ કર્યો છે. પ્રભુ એ તે ત્રણ ભુવનના નાથ છે. નાય કોને કહેવાય ? તે જાણા છે ને ? આપણે અનાથ અને સનાથને અધિકાર ચાલે છે. “યોગ ક્ષેમ રો નાથ ” જે યાગ અને ક્ષેમ કરનાર હાય તે નાથ કહેવાય. જે વસ્તુ પ્રાપ્ત ન હેાય તેનું પ્રાપ્ત થવુ તે ચાગ કહેવાય. અને જે વસ્તુ પ્રાપ્ત હોય તેની રક્ષા કરવી તે ક્ષેમ કહેવાય છે. જે જીવાને સમ્યકત્વ અને અને ચારિત્રની પ્રાપ્તિ કરવાના માર્ગ અલાવે છે અને જેણે સમતિ અને ચારિત્રને પ્રાપ્ત કર્યું છે તેની રક્ષા કરવાના ઉપદેશ આપે છે તેથી ભગવાનને ચાગ અને ક્ષેમ કરનાર નાથ કહે છે. આવા પ્રભુએ દરેક જીવાને અહિંસાના ઉપદેશ આપ્યા છે. તીથકરની વાણી સાંભળીને અનંત જીવા સસાર સાગરને તરી ગયા છે. પાપીમાં પાપી જીવા કે જેની કાર્યવાહી જોતાં આપણને લાગે કે આ જીવા નરકમાં જશે એવા જીવા પણ ભગવંતની વાણીથી માક્ષ અને સ્વર્ગના મહેમાન બન્યા છે.
આપણા મૂળ અધિકાર શ્રેણીક રાજા પૂછે છે કે મુનિશજ ! તમે આવી ઉગતી ચુવાનીમાં દીક્ષા શા માટે લીધી? આ શ્રેણીક રાજાના પ્રશ્ન છે. એના પ્રશ્ન સાંભળીને મુનિએ સમયેાચિત જવાબ આપ્યા કે–