________________
શારદા સાગર
નથી ત્યારે તે ત્યાંથી ચાલ્યા જાય છે. મુનીમની હિતશિક્ષા ન માનવાથી જેમ શેઠના પુત્ર દુ:ખી થઇ ગયા અને તેને ભિખારી થઈને ભટકવાના સમય આવ્યે તેમ ગુરૂની હિત શિખામણ ન માનવાથી આ આત્મા પણ દુઃખી થઇ ગયા છે અને ભિખારીની માફક ચતુર્ગતિમાં ભટકી રહ્યા છે. જેમ ભિખારી સારૂ ખાવાનું મળવાથી પ્રસન્ન થાય છે અને લૂખુંસૂકુ મળવાથી દુઃખી થાય છે. તેમ સંસારના કીચડમાં ખૂ ંચેલે આત્મા પણુ ઈન્દ્રિય ભેગના પઢાથે મળવાથી પ્રસન્ન થાય છે અને જ્યારે એવા ભાગના પઢાિ મળતા નથી ત્યારે દુઃખી થાય છે.
૭૫૭
આ પ્રમાણે સાચા સદ્ગુરૂની શિખામણ ન માનવાથી અને દુષ્ટ કામવૃત્તિની સંગતિમાં પડવાથી આ આત્મામાં આવું ભિખારીપણું આવી રહ્યું છે. લેાકે ફાનોગ્રાફ, રેડિયા, ટેલીવીઝન અથવા નટ - નટી આદિના ગીતે સાંભળવા ઇચ્છે છે પણ આ તેમનું ભિખારીપણું છે કે નહિ? એ ભિખારીપણુ નથી તે એમ વિચારો કે તમે જે કાનાદ્વારા ગીત સાંભળવા ચાહે છે તે કાના ઉપર પણ તમે તમારુ અધિપત્ય રાખી શકે છે? કાઇ બહેરા માણસને તમે ગીત સાંભળવાનું કહે તે તે શું કહેશે ? તે એમ કહેશે કે મારે કાન જ નથી તે સાંભળવું શું? એમ કહીને તે રડવા લાગશે. અર્થાત્ કાન ઉપર પણ તમારુ અધિપત્ય નથી. એટલા માટે જે કાનને પણ કાન છે તે આત્માને ઓળખો. લેાકેા કાનના પણ કાન એવા આત્માને એળખતા નથી. અને ઇન્દ્રિઓના વિષયાના ભિખારી-દાસ બની રહ્યા છે. ઇન્દ્રિઓ ઉપર પણ આત્માનું અધિપત્ય રહ્યુ નથી. અરે! ફાગ્રા, ટી.. વી. રેડિયા આદિ પદાર્થો ઉપર પણ આધિપત્ય રહ્યું નથી. ટેલિવીઝન આઢિ પણ સદા ટકતુ નથી. તે પણ તૂટી જાય છે અને ત્યારે જીવને દુઃખ થાય છે. આ ભિખારીપણું નથી તેા ખીજુ શું છે?
જો તમે આવા ભિખારીપણાને છે।ડી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હ। તે સદ્ગુરૂ કહે તે પ્રમાણે આત્માને આત્મસુધારના શુભ કામમાં પરાવા સદ્ગુરૂના સચનેને માની જ્યારે આત્મા કર્મરૂપી દુઃસંગ છોડી દે છે ત્યારે તે સિધ્ધ બની જાય છે.
આ રીતે અનાથી મુનિને ભેટો થતાં શ્રેણીક રાજાના આત્મા પણ કુસંગ રૂપી મિથ્યાત્વને છેડીને સમ્યક્ત્વ પામે છે. તે પ્રતાપ હાય તે સદ્દગુરૂના ચેગ. માટે જીવનમાં જેટલું બને તેટલે સાચા સદ્ગુરૂને સમાગમ કરો. તેના દ્વારા આત્માને વિવેક પ્રાપ્ત થશે. હવે શાસ્ત્રકાર શું કહે છેઃ
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुप्पट्टओ ॥ ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૩૭ આપણા પેાતાના આત્મા કર્મના કર્તા છે ને કર્મના લેાકતા છે. જેવા જેવા