________________
૮૧૪
શારદા સાગર
એક સ્ત્રી જ છે ને ?' તીર્થંકર, ચક્રવર્તિ આદિ મહાન પુરૂષને જન્મ દેનારી પણ સ્ત્રી જ છે ને? એટલે આજે તમે લક્ષ્મીનું પૂજન કરી ધનતેરસ મનાવે છે. પણ તે મિથ્યાત્વ છે. જો સાચુ' સમજો તે આ ધનતેરસ નથી પણ ધણુતેરસ છે. ધણુતેરસ નામ કેમ પડયું? ભગવાન મેાક્ષમાં જવાનાં હતા તેથી નવ મલ્લી અને નવ લચ્છી એમ અઢાર દેશના રાજાએ પાવાપુરીમાં છઠ્ઠું વૈષધ કરવા માટે ઘણાં મેટા પરિવાર સાથે આવતા હતા. પાવાપુરીમાં પહોંચ્યા ત્યારે સાંજને સમય હતેા. સાંજના સમયે વગડામાં ઘાસ ચરવા ગયેલી ગાયેાના ધણ પાછા રતા હતા. ઘણાં માણસે અને સૈન્યને જોઈને ગાયના ધણ ભડકીને દોડાક્રેડ કરવા લાગ્યા. તે દિવસે તેરસના દિવસ હતા. તેથી આજના દિવસને ધણતેરસ તરીકે મનાવવામાં આવે છે. પણ તમને ધન બહુ વહાલુ છે. એટલે તમે ધનતેરસ માનીને ધનની પૂજા કરે છે.
મધુએ વિચાર કરેા. લક્ષ્મીનું પૂજન કરવાથી કે ધન ધાવાથી ધન વધવાનું નથી પણ સારા કાર્યમાં વાપરવાથી ધન વધે છે. લક્ષ્મી કહે છે કે મને તિજોરીમાં પૂરી રાખવાથી હું અકળઈ ગઈ છું માટે મને બહાર કાઢો. જે માણસને રાજ મજારમાં ફરવા જવાની ટેવ હાય તેને જો અઠવાડિયું ઘરમાં રહેવું પડે તે અકળાઈ જાય છે. અમને પણ ચાતુર્માસ સિવાય એક સ્થાને વધુ રહેવુ પડે તે ગમે નહિ. અને ભગવાનની પણ આજ્ઞા છે કે સાધુ તે વિચરતા ભા. એક સ્થાને કાઇ કાણુ સિવાય સાધુ પડી રહે તે ચારિત્રમાં શિથિલતા આવે. કહ્યું છે ને કે વહેતા પાણી નિર્મળા, બધા ગંદા હાય.” જે વહેતુ પાણી હાય છે તે નિર્મળ ાય છે. પણ ખામેચિયામાં સ્થિર રહેલ પાણી ગધાઇ જાય છે. તેમ સાધુ વિચરે તે તેનું ચરિત્ર નિર્માળ રહે છે અને લક્ષ્મી પણ સત્કામાં વપરાતી રહે તે વધે છે.
ખીજી વાત એ છે કે તમારી તિજોરીમાં લક્ષ્મી ગમે તેટલી હશે, હીરા, માણેક અને માતીથી ભંડાર ભર્યા હશે પણ જો ખાવા માટે અનાજ નહિ હૈાય તે શું કરશે ? જ્યારે ભીષણ દુષ્કાળ પડે છે ત્યારે ધન ગમે તેટલુ હાય પણ ખાવા માટે કામ લાગતુ નથી. કોઇ સમ્રાટના ખજાનામાં ઝવેરાતના ઢગલા હાય પણ જમવાના સમય થાય ત્યારે તે તે રેટીને યાદ કરે છે. પણ કોઇ સમ્રાટ ધન કે ઝવેરાતને યાદ કરતા નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં તમે સાંભળ્યું છે કે કોઈ સમ્રાટ, શહેનશાહ કે ચક્રવર્તિએ હીરા કે મેાતીના રોટલા બનાવીને ખાધા હૈાય? ના. જ્યારે સુકાળ હેય ત્યારે કોઇ માણસ તમને કહે કે મારી પાસે પાંચ મણુ જુવાર છે ને પાંચ સાચા કિંમતી મેાતી છે તે તેમાંથી તમારી જે ઇચ્છા હોય તે લઈ શકે છે. તે તમે શુ લેશે ? તમને લક્ષ્મીના માહ છે. એટલે ભલે તમે મને જવાબ નથી આપતા. પણુ સાચું કહું તેા તમે માતી લેવા માટે હાથ લખાવશેા. પણ જ્યારે માનવાના પાપકર્માંના ઉદ્દય થાય ને દેશમાં