________________
૮૩૪.
શારદા સાગર
સખી કહે છે બહેન! તું લગ્નના આનંદમાં મહાલે છે પણ તને ખબર છે કે તું પરણીને જઈશ એવી મા બનીશ? તારા બાપે શું જોયું છે? જોઈ જોઈને પૈસે જે ને તું પણ કપડાં અને દાગીનામાં મોહી ગઈ છે. પણ તને ખબર છે કે તારી શક્યને એક
કરે છે તું નાની છોકરી જેવી છે ને પરણીને જઈશ એ મામા કરશે. આમ કહ્યું એટલે છોકરીના મનમાં થઈ ગયું કે હું! પણ આગળની છોકરીઓ મા-બાપને કહી શકે નહિ ને હવે કહેવાને વખત પણ ન હતે.
લગ્ન થયા. કન્યા પરણીને સાસરે આવી. એના પતિએ કહી દીધું કે જે આ તિજોરીની ચાવીઓ અને આખું ઘર તને તેંપી દઉં છું. આ બધું ગુમાવીશ તે મને વાંધો નથી. પણ આ મારા રમેશને તું સાચવજે. એ બાલુડો મમ્મીના પ્રેમને ભૂખે છે. તું એને માતાને પ્રેમ આપજે. એને સહેજ પણ એ છું ન આવવા દઈશ એ કુલેથી આવે એટલે તું એને બાથમાં લઈ લેજે. એને દુઃખ થશે તો મારું હૈયું ચીરાઈ જશે. પત્નીએ પતિના મઢે તે કહ્યું સારૂં. રમેશને પણ મમ્મી આવતાં હર્ષને પાર નથી. બીજે દિવસે સ્કુલેથી આવ્યું.
મમ્મીના હેતુ માટે તલસતે પુત્ર”: રમેશના મનમાં એવો આનંદ હતો કે આજે તે હું ઘેર જઈશ એટલે મને મારી મમ્મી પ્રેમથી ભેટી પડશે ને બાથમાં લઈ લેશે ને કહેશે કે વહાલસોયા દીકરા! તું આવ્યો? બાળકનું હૃદય કેટલું સરળ હોય છે? એને ક્યાં ખબર છે કે આ મારી અસલી માતા છે કે નક્કી? ઘર નજીક આવ્યું એટલે એ તે ધીમે ધીમે ચાલવા લાગ્યા. માતાની રાહ જોવા લાગે. બાળક પ્રેમને ભૂખ્યો હતો પણ માતાને પ્રેમ ઉછળતો ન હતે. છેવટે ઘરમાં ગયે. માના બે બેલા નહિ તે પણ માતૃપ્રેમને ભૂખે બાલુડે મમ્મી કહીને તેને ભેટી પડયે. ત્યારે માતા તેને તરછોડીને કહે છે હજુ તે પરણીને ચાલી આવું છું ને તું શું મને મમ્મી મમ્મી કરે છે ! એમ કહીને પ્રેમના ભૂખ્યા બાળકને તરછોડી મૂક્યું. તે કહે છે મને મમ્મી મમ્મી કહીશ નહિ. મને તો શરમ આવે છે. બાળક વિચાર કરે છે મારે તો મમ્મી જોઈતી હતી અને મમ્મી તે મને મમ્મી કહેવાની ના પાડે છે. મને હેત પણ કરતી નથી. નિર્દોષ બાળક ત્યાંથી ચાલે ગયે. એક રૂમ બંધ કરીને ખૂબ રડ.
રમેશને એની નવી મમ્મી બોલાવતી પણ નથી. ખાવાપીવામાં પણ પૂરું ધ્યાન આપતી નથી. પણ એનો પતિ ઘરમાં હોય ત્યારે ઉપરથી પ્રેમ બતાવતી હતી. રમેશના પિતા ઘણી વખત એકાંતમાં બેસીને પૂછતા કે તારી મમ્મી તને બરાબર સાચવે છે ને? તને બાથમાં લે છે ને? છોકરો હવે થોડો સમજણે થયું હતું એટલે કહે છે હા...પપ્પા. મારી મમ્મી મને ખૂબ પ્રેમથી રાખે છે. એ મને એ સાચવે છે કે મારી