________________
શારદા સાગર
૮૫૮
એ લાકો કહે છે કે આ રૂપિયા ખાટા છે એટલે અમે પૈસા આપી શકીએ નહિ. સાથે એમ પણ કહ્યું કે તમે ખાવાજીના ચેલા છે એટલે જવા દઇએ છીએ. પણ જો તમારી જગ્યાએ ખીજો કોઇ હેત તે તેના ઉપર કેશ કરીને ક્રૂ'ડ-અપાવત. માટે તમે ચાલ્યા જાવ.
ખાદશાહ આ વાત સાંભળતા હતા. તેણે ખાવાજીને પૂછ્યું કે આ લેકે શું વાત કરે છે? ખાવાજીએ કહ્યું કે અહીંના શરાફ લેાકે એવા મઢમાશ બની ગયા છે કે બાદશાહના સિક્કાને પણુ માનતા નથી. આ માટે ચેલે રૂપિયા લઇને પાછો આવ્યે છે. રૂપિયા ઉપર ખાદશાહી સિક્કો હાવા છતાં તે લેાકેા ખાટા રૂપિયા છે એમ કહીને ફેંકી દે છે. બાદશાહે બાવાજીના હાથમાંથી રૂપિયા લઇને જોયા અને કહ્યું કે આ રૂપિયા તમે કયાંથી લાવ્યા ? શું તમે મારા કાયદો નથી જાણતા ? આ રૂપિયા ખોટો છે. અને ખેાટા રૂપિયા ચલાવનારને હું સજા કરું છું. તમને તે હું સારી રીતે ઓળખું છું કે તમે આવા ખાટા રૂપિયા બનાવ્યેા નહિ હાય પણ તમને કોણે આપ્યું ? ત્યારે બાવાજીએ કહ્યું કે આ ખે!ટ છે તેથી શું? આ ખાટા ઉપર માદશાહી સિક્કો તે છે ને! બાદશાહે કહ્યું કે, મારે સિક્કો સાચા હેાવા જોઇએ. મારા નામના સિક્કો હાય પણ તે ખાટા હેાય તે તે બનાવવે કે ચલાવવા એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે જો એમ છે તે શું મુદ્દાના નામે જુલ્મ ગુજારવા કે કોઇને જબરજસ્તીથી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપશધ નથી! શું આ રીતે કરવુ તે ખાટા સિક્કા ચલાવવા જેવ અપરાધ નથી. ખાદશાહ વાતને સમજી ગયા ને પૂછ્યું કે તે મારે શું કરવું? લાલાસ ખાવાજીએ કહ્યું કે કાઇ પાતાની જાતે મુસલમાન અને તે વાત જુદી છે. ખાકી ધર્મની ખાખતમાં સ્વતંત્રતા હાવી જોઇએ. કાઇના ઉપર ફા` કરાય નહિ. બાદશાહે ખાવાજીની વાતના સ્વીકાર કર્યો.
ટૂકમાં ખાટા સિક્કો કાચના મણીની જેમ અસાર છે, તેની કેાઈ કિ ંમત નથી. તેમ જે સાધુ ઉપરથી ચારિત્રનુ પાલન કરતા હાય પણ ભાવમાં ચારિત્ર ન હેાય તે તે સંયમી ખેાટા સિકકા જેવા છે. આવા સાધુ, સાધુ થવા છતાં અનાથ છે તેમ અનાથી સુનિ કહી રહ્યા છે. વધુ ભાવ અવસરે.
।
ચરિત્રઃ- પવનજી અને અજના સતીનુ મિલન થયુ છે. એમને આનંદના પાર નથી, ખાર ખાર વર્ષ સુધી અજનાજીએ કેવા કષ્ટો વેઠયા હતા! વચમાં ત્રણ દિવસ પવનજી આવ્યા ત્યારે આનંદ આવ્યે ને પાછા દુઃખના દિવસેા આવી ગયા. આવી પવિત્ર સતીને પણ કેવા કેવા કષ્ટો વેઠવા પડયા છે! સંસારવાસી હાય કે સંસાર ત્યાગી હેાય પણ જ્યાં સુધી આત્મા દેહધારી છે ત્યાં સુધી બાહ્ય આંતરિક વિઘ્ના તેના જીવન પર પ્રહાર કરતાં રહે છે. કાયર મનુષ્ય એ વિતામાં ગભરાઈ જાય છે ત્યારે પરાક્રમી મનુષ્ય :તે વિઘ્નાને પગ નીચે કચડી નાંખી આગળ વધતા રહે છે. ગુણીયલ આત્મા ઉપર પણ