________________
૮૭૪
શારદા સાગર
નથી તેનામાં માનવતાના ગુણુ નથી. જે માનવભવને દેવે પણ ઝંખે છે તે ભવ તમને મળી ગયા છે.
માનવના જન્મને દેવતાઓ અખતા, સ્વર્ગના વિલાસા અને ઘણીવાર ડંખતા, પ્રેમના પ્રકાશ સન્યા, ઉરના ઉજારા મળ્યા-આવા સંચાગ નહિ આવે ફરીવાર સમકિતી દૈવાને સ્વર્ગના વિલાસે પણ ડંખે છે. તેમની તા એક ઝંખના હાય છે કે જલ્દી માનવભવમાં જઇને આત્મસાધના કરીએ.
કમાવુ તેમાં છે? ના, ખાવું બનવા માટે પાપ કરીને બ્ય એટલે ગમે તેવા કપરા
માનવભવની વિશેષતા શું? ખાવું, પીવુ, ફરવું, પીવું આદિ ક્રિયાએ તે પશુ પણ કરે છે.-- ધનવાન પૈસા ભેગા કરવા આ તમારુ કન્ય છે? ના, માનવનું પ્રસંગ આવે તે પણ ધર્મ, ન્યાય, નીતિ કે પ્રમાણિકતાથી ચૂકવું નહિ. પાણીને સ્વભાવ શીતળતાનેા છે. તેને એક તપેલીમાં ભરીને અગ્નિ ઉપર મૂકા ત્યારે તે ગરમ થઈ જાય છે. તપેલીમાં પાણી ભરવાથી તે ખંધનમાં આવી ગયુ. તેથી તે ગરમ થયું. પણ ગમે તેવું ઉકળતું પાણી ભડભડતી આગ ઉપર નાંખશે તે તે અગ્નિને શીતળ મનાવી દેશે. કારણ કે તેના મૂળ સ્વભાવ શીતળતાના છે. તે। હવે આપણેા સ્વભાવ શું? ગમે તેવા પ્રતિકૂળ સામે આવે તે પણ આપણે આપણું કર્તવ્ય ન છાડવુ જોઈએ. કર્તવ્ય એટલે માનવના ગુણુ. તે ગુણુમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. તે ગુણાને ક્યારે પણ ન છોડવા જોઇએ. માટે કવ્યપરાયણ અનેા. સિદ્ધાંત ન્યાય આપ્યા છે. સુદર્શન શેઠને ચળાવવા માટે અભયા રાણીએ કઈ બાકી ન શખ્યું. તેમને ઉપાડીને રાજમહેલમાં લઇ ગઇ ને અનેક પ્રલેાભના આપ્યા. આ રાજપાટ બધું તમારુ છે. રાજાના નાશ કરવા એ મારા માટે સામાન્ય કામ છે. સુદ્દેન શેઠની સામે તેણે અનેક નાચગાન કર્યાં. આટલી લાલચેા મળવા છતાં શેઠે ઉંચી દ્રષ્ટિ ના કરી. તેમણે શું વિચાર કર્યો? મારું કન્ય તા એ છે કે પરસ્ત્રી મારે માતા અને બહેન સમાન છે. મારા ધર્મ શીયળ છે તે ગમે તેવા પ્રસગમાં લૂટાવે ન જોઇએ. પાણી પેાતાના શીતળતાના સ્વભાવ છેાડતુ નથી તેા મારે મારે। સ્વભાવ ન છોડવા જોઇએ.
અભયા રાણીએ આટલા પ્રલેાભના આપ્યા છતાં સુદર્શન શેઠ ન સમજ્યા ત્યારે રાણીએ તેમને ધમકી આપી અને કહ્યું. હું તને ફ્રાંસીની શિક્ષા અપાવીશ. મૃત્યુના ડર અતાન્યા પરંતુ સુદ્રને આત્મામાં એ વિચાર કર્યો કે જે થવુ હાય તે થાય. મારું કવ્ય છે કે સુખ-દુઃખમાં, જીવન કે મરણમાં પણ મારું શીયળ સાચવવુ જોઇએ. તેને તે હું છોડીશ નહિ. સુદર્શન શેઠ પેાતાના કર્તવ્યમાં અડગ રહ્યા. છેવટે પરિણામમાં શૂળી આવી ગઈ. શા કહે છે કે હે સુર્શન ? તમે આવા હા તે હું માનવા તૈયાર