________________
શારદા સાગર
૮૩૬
કયાંનું સરનામુ કરવું તે વિચાર કરતા હતા તેમાં નવા મમ્મી સાહેબ બહારથી આવી
પહોંચ્યા.
રમેશ ઉપર માના પ્રકાપ :- માતાને જોઇને રમેશે પત્ર ખિસ્સામાં મૂકી દીધા. માતા આ જોઇ ગઈ. એટલે પાસે આવીને કહે છે તે શુ ચારીને ખિસ્સામાં મૂકયું? રમેશ માતાને જોઇને એવા ફફડી ઉઠયા, કે જેમ કૂતરું' કબૂતરને ગળામાંથી પકડે ને કબૂતર ફફડે, ખિલાડીથી ઉદર ફફડે તેમ રમેશ ડવા લાગ્યા ને ધ્રુજતા અવાજે કહે છે મમ્મી ! મેં કંઇ લીધું નથી. કંઈ શું નથી લીધું? મેં તને ટેબલમાંથી લઇને ખિસ્સામાં મૂકતાં મારી નજરે જોયા છે. ને એટુ ખેલે છે ? ખિસ્સામાં જે મૂકયું હૈાય તે કાઢીને બતાવ. રમેશે તેા કઇ લીધું ન હતું, ફકત એને તે ડર એ હતા કે મે પત્રમાં આવુ લખ્યુ છે તે વાંચી જશે તે? પણ વાઘણુ જેવી માતા પાસે બાળકનું શું ગજું? પેસ્ટકાર્ડ કાઢીને માતાને આપ્યું. તેમાં રમેશે એકેક શબ્દે પેાતાનું દિલ ઠાલવ્યુ` છે. માતાને પ્રેમ નથી મળતેા, કેાઈ ફરવા નથી લઈ જતુ ને મને કાઇ ભગવાનની વાતા નથી કહેતુ આ બધુ લખ્યુ છે. પણ મમ્મી મને દુઃખ આપે છે તેવા એક શબ્દ પણ નથી લખ્યા.
બાળકના પ્રેમભર્યા શબ્દો વાંચતા માતાના હૃદયપલ્ટો રમેશને પત્ર વાંચતા માતા ધરતી પર ઢળી પડી. એને પેાતાની ભૂલનું ભાન થતાં વિચારવા લાગી. અહા! હું કેવી દુષ્ટ! ધિક્કાર છે મને! મારી આકૃતિ માનવની છે પણ પ્રકૃતિ પશુની છે. આ કુમળી કળી જેવા બાળક જેમ કૂતરાના મોઢામાં કબૂતર, ખિલાડીના મુખમાં ઉદર અને શિકારીના હાથમાં પક્ષી ફફડે છે તેમ મારાથી ફફડે છે. મે એને હૈયાનુ હેત ન આપ્યુ. ત્યારે એની માતાને પત્ર લખ્યું ને! કેવા નિખાલસ છેાકરે છે! એના પિતાએ મને કેટલી ભટ્ટામણ કરી હતી છતાં મેં માની નહિ. રમેશના મનમાં ડર હતા કે માતા પત્ર વાંચીને શું કરશે ? પણ જુદું જ બન્યું.
રમેશને પત્ર વાંચી કઠોર માતાનું હૃદય કામળ બની ગયું. તે ખાલી બેટા રમેશ ! તુ રડીશ નહિ, બેટા ! શબ્દ સાંભળતાં રમેશના હૈયામાં અણુઅણુાટી થઇ. તેના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. બેટા ! હું તારી મમ્મી છું. એમ કહીને તેને બાથમાં લઇ લીધે!. પેાતાની જાતે નવરા2ા, પ્રેમથી જમ!ડયે ને સાંજે બગીચામાં ફરવા લઇ ગઇ. ને મહાવીર ભગવાનના જીવનની વાત સભળાવી. પ્રેમના ભૂખ્યા બાળક પ્રેમ મળતાં રાજી શજી થઇ ગયા. એ દિવસમાં તા, એના મુખ ઉપર અલૌકિક તેજ આવી ગયું ને ખુશ ખુશ રહેવા લાગ્યા. ને મમ્મી મમ્મી કહેતા હરખાવા લગ્યા. તેના પિતા કહે છે બેટા ! આ એ દિવસથી હું તારા મુખ ઉપર અલૌકિક આનદ જોઉ છું. આવા આનદ તારી મમ્મી ગયા પછી મેં કી તારા મુખ ઉપર જોયેા