________________
શારદા સાગર
મમ્મી મને યાદ પણ નથી આવતી. મને ખૂબ રમાડે છે. પ્રેમથી જમાડે છે. એવી સારી મારી મમ્મી છે. આપ તા એફીસે જાય. એને શું ખબર પડે કે પત્ની રમેશને કેવુ શખે છે? એ હોય ત્યારે પ્રેમથી ખેલાવતી. એટલે પિતા માને કે ખરાખર છે. પણ છોકરા એક શબ્દ એના પિતાને કહેતા નથી કે મારી મમ્મી મને આમ કરે છે. રમેશ કયારે પણ પિતાને સત્ય વાત કરતા નથી. તે તે એ વિચાર કરે છે કે મારી મમ્મી ચંદનબાળાની વાર્તા કરતી હતી તેમાં કહેતી હતી કે ચંદનમાળા ચૌટે વેચાણી પછી મૂળા શેઠાણીએ ભેાંયરામાં પૂરી અને ધના શેઠે આવીને પૂછ્યું- બેટા રુંઢના ! તને ભેાંયશમાં કાણે પૂરી ? હાથ પગમાં બેડી કાણે નાખી? ત્યારે તે શુ ખેલી? મારા ક્રમે મને ભોંયરામાં પૂરી છે ને એડી પણ મારા કર્મે મને નાંખી છે. આવુ કષ્ટ દેવા છતાં તેણે મૂળા શેઠાણીનુ નામ ન દીધુ તે! મારે શા માટે કહેવુ જોઇએ? આટલા નાના બાલુડામાં આ સમજણુ કયાંથી આવી? માતાએ આપેલા સંસ્કારાનુ ફળ છે.
૩૫
“પુત્રએ માતાને લખેલા પત્ર ” :- સમય જતાં એ અઢી વર્ષ વીતી ગયા. એક દિવસ તેને માતા ખૂબ યાદ આવી તેથી રડતાં રડતાં જાણે તે માતાની સાથે વાતે કરતા હાય તેમ ખેલે છે હૈ વહાલી મમ્મી! પ્રેમના પીયુષ પાનારી પ્યારી મમ્મી! તું મને રાજ ભગવાનની, મહાન સતીની વાર્તા કરતી હતી તે બધુ છોડીને તુ ઉપર ચાલી ગઈ. તારી કહેલી વાર્તાએ તે મને આવડી ગઈ છે. પણ હવે કાઇ નવી વાર્તા કહેતું નથી. તુ નીચે આવીને મને નવી નવી વાર્તાઓ સંભળાવને! આમ ખેલતાં તેનું હૈયું એકદમ ભરાઈ ગયું. તે સમયે માતા બગીચામાં ફરવા ગઈ હતી. તેથી તેના મનમાં થયું કે પપ્પા કહેતા હતાં કે તારી મમ્મી ઉપર ગઇ છે. તે હું મારી મમ્મીને પત્ર લખુ તે તે જરૂર આવશે. એમ વિચારી પિતાજીના ટેબલના ખાનામાંથી એક પાસ્ટકાર્ડ કાઢ્યું' ને તેમાં પવિત્ર માળકે લખ્યું કે
.
હે મારી વહાલી મમ્મી! તુ તે અઢી વર્ષથી મને મૂકીને ચાલી ગઈ છે. તારા વિના મને ગમતુ નથી. તને તારા વહાલસેાયે રમેશ યાદ નથી આવતા ? હું તે! તારા માટે રાત-દિવસ ઝૂરુ છુ. તને શું ખાટુ' લાગ્યું છે? તારે પપ્પા સાથે ઝઘડા થયા હાય તેા પપ્પા સાથે ન ખેલીશ. પણ તારા રમેશના પત્ર વાંચીને તું તરત નીચે આવ. મમ્મી! તું ગઇ પછી ખીજી મમ્મી આવી છે પણ તારા જેવા પ્રેમ મળતે નથી. તું મને દર રવીવારે બગીચામાં ફરવા લઈ જતી હતી. હું બહારથી આવતા ત્યારે તુ મને બાથમાં લઈને ભેટી પડતી હતી. રાત્રે મને તુ સારી સારી કથા કહેતી હતી. નવકારમંત્ર ખેલાવતી હતી. પણ આ મમ્મી તે! મને બગીચામાં લઈ જતી નથી. નવકારમંત્ર ખેલાવતી નથી. મહાન પુરૂષ! કે સતીએની કથા કહેતી નથી. કે મને મારે। રમેશ કહીને માથમાં પણ લેતી નથી. માટે તું પત્ર વાંચીને જલ્દી આવ. આટલું લખીને