________________
શારદા સાગર
૮૪૯
પણ આ સંસાર પ્રત્યે નફરત આવી ગઇ છે. હું પણ સંયમ લેવા તૈયાર છુ. માતા અને પુત્ર અને સંયમ લેવા તૈયાર થયા. તેઓ શ્રેણીક સજા પાસે આવીને આજ્ઞા માંગે છે. રાજાએ નદ્દાને રાજીખુશીથી રજા આપી. પશુ અભયકુમારને કહે છે તને હમણાં આજ્ઞા નહિ આપું. જ્યાં સુધી મારા રાજ્યનું કામ સંભાળનાર સારો માણસ નહિ મળે ત્યાં સુધી આજ્ઞા નહિ આપું. ત્યારે અલયકુમાર કહે છે પિતાજી! હલ અને વિઠ્ઠલ એ પુત્ર તેા તૈયાર થઇ ગયા છે. અને પ્રજામાંથી કાઈને ચૂંટીને મંત્રીપદ્ધ આપે. અને મને મુક્ત કરી. પણ શ્રેણીકે અભયને આજ્ઞા ન આપી અને નાને આજ્ઞા આપી. તેથી નદ્રારાણીએ દીક્ષા લીધી. એની દીક્ષા પછી રાજાના દિલમાં સંયમ પ્રત્યેનું અહુમાન વધવા લાગ્યું. અને જે આત્મા સમ લેવા તૈયાર થાય તે એમને હૈયાના હાર જેવા વહાલે લાગે. ને તેને માટે જે સગવડ જોઈએ તે તફ્ત આપી દેતા. શ્રેણીક રાજાએ ઘણાં અત્માઓને તન, મન અને ધનથી દીક્ષા લેવામાં સહકાર આપ્યા છે. સ ંખ્યાબ ધ દીક્ષા મહાત્સવા ઉજવ્યા છે એટલું નહિ પણ ધર્મ-લાલી ખૂબ કરી છે. રાજા શ્રેણીક અને કૃષ્ણ વાસુદેવ એ અનેએ ધર્માંદલાલી ઘણી કરી છે.
ખંધુએ ! આવી દલાલી કેાણ કરી શકે? જેને ધર્મ પ્રત્યે રાગ અને શ્રદ્ધા હાય તે કરી શકે છે. આજે લાલ ઘણા છે. કાઈ ઝવેરાતના, કાઇ કાપડના તા કાઈ કરિયાણાના દલાલ હશે. અરે ! કન્યા અને મુરતીયાની સગાઇ કરાવનારા પણ ઢલાલ છે. (હસાહસ) કેમ ખરાબર છે ને ? જ્ઞાની કહે છે કે સ ંસારની લાલી તે કાલસાની દલાલી છે તે પાપનું ધન છે. પણ ધર્મની દલાલી તે હીરાની દલાલી છે ને ની નિશ છે.
ધર્મની દલાલી કરનાર શ્રેણીક રાજાએ પાતાની નગરીમાં જાહેરાત કરાવી કે જેને દીક્ષા લેવી હાય તે દીક્ષા લેા. તે દીક્ષા લેનારને જે પ્રતિકૂળતા હશે તેને દૂર કરવા માટે હું મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ. માટે જેને ભાવ થાય તે પ્રભુ મહાવીરના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દે. સંયમભાવને રાકીને ભવ વધારશેા નહિ. જે સથમ લે તેને મારા અંતરના આશીર્વાદ છે. આ ઢંઢેરા ફકત બહાર નહિ પણ પોતાના ઘર સહિત હતા. દરેકને છુટ આપી. આથી શ્રેણીક રાજાની ૨૩ રાણીએ દીક્ષા લીધી. તમે સાધુ વઢામાં શુ ખેલે છે ?
શ્રેણીકની રાણી કાલીયાદિક દશ જાણુ, દશે પુત્ર વિયોગે સાંભળી વીરની વાણુ, ચ'નબાળા પે સયમ લઇ હેવા જાણુ, તપ કરી દેહ શી પહોંચ્યા છે નિર્વાણ, નંદાકિ તેરે શ્રેણીક નૃપની નાર, સઘળી ચદનબાળા પે લીધે સયમ ભાર, એક માસ સ થારે પહેંચ્યા મુકિત માઝાર, એ નેવુ જણાના અ ંતગઢમાં અધિકાર
આ રીતે શ્રેણીક રાજાની ત્રેવીસ રાણીએ ચઢનમાળા મહાસત્તીજી પાસે દીક્ષા