________________
૮૨૨
શારદા સાગર
નથી. ત્યારે કહે- હું તે આવ્યા હતા ને સૂતા હતા એમ ખેલતેા ખેલતે ચાલ્યે ગયા. શ્રાવકને થયું છે કે મહારાજ ખેલ્યા છે માટે નક્કી દુષ્કાળ પડશે. એટલે તેણે અનાજના સંગ્રહ કરવા માંડયેા. મહારાજ સમજી ગયા કે શ્રાવક વાત સાંભળી ગયા લાગે છે. હવે તે રાત્રે પણ વાત કરવી નહિ. વાત કરી તે શ્રાવકે જાણ્યું ને? જૈન મુનિએ તેમના વિશિષ્ટ જ્ઞાનના ખળથી જાણે મધુ. પણ તેના ઉપયાગ કદી પણ ન કરે. ભાષા એટલવામાં ખૂબ ઉપયાગ રાખે કે મારા ખાલવાથી પાપનું આવાગમન ન થવુ જોઇએ.
બધુએ! આ તે સાધુની વાત થઇ પણ દરેક મનુષ્યે ખેલવામાં વિવેક રાખવે જોઇએ. વાણી મીઠી હાય તેા વૈરીને પણ વશ કરી શકાય છે. વાણી એક પ્રકારનું વશીકરણ છે. વાણી દ્વારા મિત્રાની સ ંખ્યા વધારી શકાય ને વાણી દ્વારા શત્રુએ ઉભા થાય. પરંતુ વાણી તેા એવી ખેાલવી જોઇએ કે તેના દ્વારા મિત્રાની સંખ્યા વધે. મનુષ્યની વાણીમાં એવી અમૃતની ધારા હાવી જોઇએ કે દુઃખથી અકળાએલા અશાંત માનવી તેની પાસે આવે તે તેની અશાંતિ અને દુઃખ દૂર થઇ જાય. સર્પની દાઢમાં ઝેર હાય છે. વીછીના આંકડામાં ઝેર હૈાય છે. પણ એ તે બિચારા તિર્યંચ છે. એ જેને કરડે. તેને ઝેર ચઢે છે. પણ જ્ઞાની કહે છે હે માનવ ! તુ તે આ જગતમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તારી પાસે કાઇ આવે અને એને જો ઝેર ચઢે તેવી વાણી ખેલે તેા તે તારી માનવતાને માટે કલંક છે. તારી પાસે તેા અમૃત ભર્યું છે. એટલે તુ ખેલે તેા તારી જીભમાં અમૃતની ધારા વહેવી જોઇએ. કાઇ તારી પાસે શત્રુ બનીને આવ્યા હાય તેા એ જતી વખતે તારા મિત્ર મનીને જવા જોઇએ. તમારી મધુર વાણીની સુંદર છાપ લઇને જાય. મીઠી વાણી ખેલવામાં કાંઇ મૂલ્ય ચૂકવવા પડતાં નથી. છતાં મીઠી વાણી મહાન છે. જ્યારે કટુ ભાષા સસ્તી છે. એની કિંમત ખાટા સિક્કા જેવી છે. ખાટા સિક્કો કાઈને ગમતા નથી તેમ કટુ ભાષા પણ કાઈને પ્રિય લાગતી નથી.
આપણે નાના હતાં ત્યારે આપણી માતાએ જીભને દૂધ વડે ધાઇ હતી. તેા એ દૂધ વડે ધાવાયેલી જીભને કટુવાણીના ઝેર દ્વારા અપવિત્ર કરાય ? ના. આ જીભે કેટલી સાકર ખાધી હશે? પણ વિચાર કરો. આટલી સાકર ખાવા છતાં જીભ સાકર જેવી મીઠી થઇ ખરી ? વાણીમાં જો મીઠાશ નથી આવી તેા આટલી ખષી સાકર ખાધેલી નકામી ગઈ છે. લખતી વખતે પણ હસ્ત્ર, ટી ક્રાના - માત્રા, અનુસ્વારની ભૂલ ન થાય તેની સાવધાની રાખવી પડે છે. જો એક કાના, માત્રા કે અનુસ્વારની ભૂલ થાય. તા પણુ અર્થના અનર્થ થઈ જાય છે. તેમ પૂર્ણવિરામ, અલ્પવિરામ, પદ્મ, પેરેગ્રાફ્ તેમજ આશ્ચચિન્હ, પ્રશ્નાર્થ એ બધા જરૂર છે. તેવી રીતે ખેલતી વખતે લખવા કરતાં પણ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. પૂર્ણ વિરામ કે અલ્પવિરામની ભૂલ સંઘ આ કરાવશે પણ ખેલવામાં થયેલા થાડા અવિવેક એ દિલા વચ્ચે દીવાલનું કામ કરી