________________
શારદા સાગર
અહિંસાના ઉપદેશ આપ્યા છે. અહિંસા એક સંજીવની છે કે જે દુઃખથી બેભાન અનેલા પ્રાણીઓને નવજીવન પ્રશ્નાન કરે છે. અહિંસા રામખાણ ઔષધ છે, જેનું પાન કરવાથી અશાંતિ રૂપી વ્યાધિ નષ્ટ થઇ જાય છે. અહિંસા અમૃત છે અને હિંસા વિષ છે. હિંસાના વિષથી દૂર રહીને અહિંસાના અમૃતનું પાન કરવાથી જીવ અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. માટે ચાલતા, ક્રૂરતા આદ્ધિ દરેક કાર્યમાં ખરાખર જોઇને કરવું. આ વિરાટ વિશ્વમાં એવા એવા સુક્ષ્મ જીવ પણ છે કે જે સાયના નાકા સમાન ઝીણા હૈાય છે, અને કેટલાક તા એવા છે કે જે આંખેથી દેખાતા પણ નથી. પરંતુ આપણે જ્યાં સુધી અને ત્યાં સુધી પ્રાણીઓની વિરાધનાથી ખચવુ જોઇએ. તમે ગમે તેટલી સામાયિક કરા, વ્યાખ્યાન સાંભળેા કે શાસ્ત્ર ભણેા પરંતુ જીવેાની વિરાધનાથી ખચશે તે તે તમારું સૈાથી માટુ' ધર્મીકા થશે. તેથી સ` પ્રથમ ઇર્યાસમિતિને મહત્ત્વ આપ્યુ છે. અને દરેક આત્માએ તેનુ પાલન કરવુ જોઈએ.
૮૨૧
ખીજી ભાષા સમિતિ છે. ખીજાને દુઃખ થાય તેવી કટુ અથવા સાવદ્ય ભાષા સાથી ખેલાય નહિ. કઠરકારી, કશકારી, નિશ્ચયકારી, હિંસાકારી આઢિ સાળ પ્રકારની સાવધ ભાષા સાધુથી ખેલાય નહિ. તેમજ ઘણી વાર સત્ય હૈાવા છતાં પણ જો ખીજાને દુઃખ થતું હાય ! તેવી ભાષા સાધુથી ખેલાય નહિ. દશવૈકાલીક સૂત્રના સાતમા અધ્યયનમાં સાધુએ દૈવી ભાષા મેલાય ને કેવી ભાષા ન મેલાય તેનુ વર્ણન ભગવાને ખૂબ સુંદર રીતે કર્યું છે. “તદેવ વાળ નાખેત્તિ ” કોઇ માણસ કાણે! હાય, રાગી હાય કે ચાર હેાય તે તેને કાઈ હૈ કાણીયા! હું ચાર! હે રાગી! તેા તેને કેવું દુઃખ થાય? માટે એમ ન કહેવાય. કેાઈ મહેન અગર ભાઇ આવે તે કેમ શેઠાણી આવ્યા? કેમ કાકી કે માસી તમે આવ્યા? એવું પણ ન કહેવાય. પણ એમ કહેવાય કે કેમ શ્રાવકજી! શ્રાવિકાજી! તમે આવ્યા? એમ કહેવાય. કારણ કે સાધુ સંસારીના સગપણની સાંકળ તાડીને ત્યાગમાર્ગમાં આવ્યા, ને અહીં પણ જો સગપણ ઉભા કરી દેશે તે
કયારે ઉંચા આવશે ?
તે સિવાય ગૃહસ્થ બેઠા હૈાય ત્યારે પણ સાધુ ખૂબ ઉપયોગ પૂર્વક માલે. જો ઉપયેગ ન રાખે તેા માટો અનર્થ થઈ જાય. એક વખત શત્રે એક ગુરૂ એમના શિષ્યને કહે છે. ઉપાશ્રયમાં કોઇ શ્રાવક તે નથી ને? તુ જોઇ આવ. શિષ્યે ચારે બાજુ તપાસ કરી તેા કોઇ દેખાયું નહિ એટલે કહે ગુરૂદેવ! કેાઈ નથી. ત્યારે ગુરૂ કહે છે જો, આ તારા ઉગ્યેા છે તેથી આ વર્ષે ભયંકર દુષ્કાળ પડશે. આ વખતે મહારાજની પાટ નીચે એક શ્રાવક સૂતા હતા તે સાંભળી ગયા. સવાર પડતાં પાટ નીચેથી પેલે શ્રાવક નીકળીને જાય છે ત્યારે ગુરૂદેવ પૂછે છે શ્રાવકજી! તમે કયારે આવ્યા હતા? ત્યારે કહે હું અહીં સૂતા હતા. તેા કહે, પણ તમે કેટલા વાગે આવ્યા ને કયાં સૂતા? અમને તે। કાંઇ ખબર