________________
શારદા સાગર
૮૧૩
મધુએ ! અહીં આપણે એ વિચારવાનું છે કે જે શેઠ ખાવાપીવાની બધી સગવડ કરતા હતા, જેના આધારે પરદેશ જવા નીકળ્યા હતા તે શેઠે બધાનું હિત ઈચ્છીને જંગલમાં નદીવૃક્ષના ફળ ખાવાની મનાઈ કરી હતી. તેમના વચન ઉપર શ્રદ્ધા ન કરી અને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ફળના સ્વાદ કરવામાં લલચ:યા. આનુ` કાણુ ? મનને વશ કરવામાં કાયર. જાણવા છતાં ફળ ખાવાની ભૂલ કરીને ભૂલના લેાગ પોતાને બનવુ પડયુ અને જેએ વીર હતા તેઓએ શેઠની આજ્ઞાનું પાલન કરી નદીફળ ખાધા નહિ તે ક્ષેમકુશળ અટવી પસાર કરી ગયા. આ દષ્ટાંત દ્વારા શુ` સમજવાનું છે ?
ભગવાન આપણા બધાના સાવાહ છે. તેમની આજ્ઞા માનીને તેમના રાહે ચાલીશું તે આપણે ક્ષેમકુશળ સંસાર અટવીને પાર કરીને મેક્ષ નગરે પહેાંચી જશું. એવું કયારે બની શકે? સાધુ-સાધ્વી, શ્રાવક- શ્રાવિકા અધા ભગવાનની આજ્ઞા માનીને તેમના રાહે ચાલે તેા. જો નદીવૃક્ષના ફળની માફ્ક સંસારના પ્રàાલનેામાં પડી જઇને આત્માને વશ ન શખતાં રસના લાલુપ બનીને તેમાં સપડાઇ જશે તેા સંસાર અટવીને પાર કરી શકશે નહિ.
અંધુએ ! ભગવાનના વચન તા સત્ય અને નિઃશંક છે. તેમાં અવિશ્વાસ કરવાનું કાઈ કારણ નથી. છતાં જે મનુષ્યા ખાવાપીવામાં અને લેાવિલાસમાં પડી જઈને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેવા લેાકાને અનાથી મુનિ કહે છે કે કાયર છે. અને આ કાયરતાને કારણે અનાથ બનીને દુઃખી થાય છે. જે માણસા ઉપરથી ભગવાનને ભજે પણ ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા ન કરે તેા તે ભગવાનનો સાચા ભકત નથી. ભગવાનના સાચા ભકત તેા તે કડવાય કે ભગવાનની વાણી સાંભળી નદીફળના સમાન વિષયભાગાના ત્યાગ કરે તે સંસારના કોઇ પણ પ્રલેાભને માં પડે નહિ તમારે પણ અને તેટલા ત્યાગ કરવાના છે. નાટક, સિનેમા, આ અદ્યા વિષયવક સાધના છે. જેટલા અંશે ભગવાનની આજ્ઞાનું પાલન કરશેા તેટલા સુખી થશેા. અમે તે ભગવાનની આજ્ઞાનુ પાલન કરવા નીકળ્યા છીએ એટલે અમારે તે ભગવાનની આજ્ઞાનુસાર ચાલવુ જોઇએ. ભગવાન અમને ખાવા પીવાની મનાઇ કરતા નથી પણ તેએ એમ કહે છે કે હું મારા શ્રમણેા ! તમે ખાવાપીવામાં ગૃદ્ધ ન અનેા. પ્રલેાલનામાં ન પડા. તમે કષ્ટ સહન કરીને પણ ઇન્દ્રિયા ઉપર વિજય મેળવશે। તેા તમને મેાક્ષની પ્રાપ્તિ થશે. ટૂંકમાં અનાથી નિગ્રંથને કહેવાના આશય એ છે કે ત્યાગમાં દુઃખ નથી, ત્યાગમાં તે મહાન સુખ છે. પણ જે કાયર અને છે તે દુઃખ માને છે.
આજે ધનતેરસના પવિત્ર દિવસ છે. આજે તમે લક્ષ્મીનું પૂજન કરશેા. ઘણી વાર ભાઇઓને અમારી બહેના કઇંક કહે તે તે કહે છે કે સ્રીજાતિ શું સમજે ? પણ આજે કૈાનું માન છે? જેને મેળવવા માટે પ્રાણ પાથશ છે તે લક્ષ્મીજી ક્રાણુ છે ?