________________
શારદા સાગર
૧૧
નિશ્ચયની જરૂર તેા છે પણ નિશ્ચય આત્મસાક્ષીએ જાણી શકાય છે, બાકી તેા વ્યવહારથી જાણી શકાય છે. પર્ ર્ બાવરતિ શ્રેષ્ટત્તત્તવિતરોખન: નન:। શ્રેષ્ઠ મનુષ્ય જેવુ આચરણ કરે છે તેવુ ખીજા લેાકેા તેમનું અનુકરણ કરીને આચરણ કરે છે. કારણ કે વ્યવહારમાં આચરણ જોઈ શકાય છે. પણ નિશ્ચય જોઇ શકાતા નથી. એટલા માટે ભગવત કહે છે કે નિશ્ચયની સાથે વ્યવહારનું પાલન કરવુ જોઇએ આજે ઘણાં લેકે નિશ્ચયનયની વાતે કરતાં થઈ ગયા છે પણ વ્યવહાર વિનાના નિશ્ચય પાંગળા છે. અનાથી મુનિ કહે છે કે ગો વન્દ્વત્તાનું મહયારૂં જે લેકે સંસારમાં બેઠા છે તે તે આરંભ-પરિગ્રહમાં ખૂંચેલા છે એટલે એ તેા બિચારા અનાથ છે. પણ જે સંસાર ત્યાગીને સાધુ અની ગયા છે તે પણ જો આરંભ ને પરિગ્રહમાં ખેંચી જાય છે તે તે પણ અનાથ છે. હે રાજન્ ! કંઇક આત્માએ એવા કાયર હાય છે કે જેએ નિગ્રંથ ધર્મના સ્વીકાર કરી અનાથતામાં પડીને દુઃખ પામે છે.
અંધુએ ! સંયમ લેનારને માથે ઘણી મેાટી જવાબદારી છે. જો સંયમી પેાતાની શ્રદ્ધાથી વ્યુત થાય તે અતો પ્રઘ્યસ્તતો શ્રદ: જેવી તેની સ્થિતિ થાય છે. ઘેાડે ચલાવનાર જો ઘેાડાને કાબૂમાં ન રાખે તે તે ઘેાડા તેને પછાડી દે છે. અને જો ઘેાડા કાબૂમાં હાય તે તે શાંતિપૂર્વક પેાતાના સ્થાને પહેાંચી જાય છે. તેમ જે મનુષ્યા સંયમ લઇને પેાતાની ઇન્દ્રિઓ ઉપર ખરાખર કાબૂ ન રાખે તેા પડવાઇ થાય છે. તે પેાતાને ધારેલા ધ્યેય પૂરા કરી શકો નથી ને સંયમમાં દુઃખી થાય છે. અહીં કદાચ કોઇને પ્રશ્ન થાય કે તમે તે એમ કહેા છે કે “ ાંત સુટ્ટી મુળી વીતરાગી।” દુનિયામાં વીતરાગી સત જેવું કાઇ સુખી નથી. તે પછી .સાધુપણુ લઇને શા માટે દુઃખી થાય છે?
દેવાનુપ્રિયે! વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે તે કઇ દુઃખ નથી. પણ આ વાતનુ સમાધાન એ છે કે માની લેા કે કોઇ મહાન પુરૂષ એમ જાહેરાત કરે કે અહીંથી ૧૦૦ માઇલ દૂર આવેલા પર્વત ઉપર અમુક જગ્યાએ ઝવેરાતના મેટો ખજાના ભરેલ છે. તે જે ત્યાં જાય તેને તે ખજાનો મળશે. હવે હીશ-માણેક, પન્ના આદિ ઝવેરાતના માહ કાને ન હોય ? દરેકને હેાય છે. અને સૌ ઝવેરાતના ખજાના લેવાની આશાથી ઘરેથી નીકળીને ચાલવા લાગ્યા. તેા તેમાંથી કેટલાક માણસેા અધવચ થ!ડી જવાથી પાછા ફર્યાં તે કેટલાક ત્યાં પહેાંચી ગયા. તે રીતે મેાક્ષમાં જવા માટે કેટલાક મનુષ્યે દીક્ષા લે છે. તેમાંના કેટલાક ભગવાને કહ્યા પ્રમાણે પ્રવજયનું પાલન કરીને મેક્ષમાં પહેાંચી જાય છે. અને કેટલાક માર્ગોમાં મળતા પ્રલાલનેમાં ગૃદ્ધ ખની ભ્રષ્ટ થઈ ગયા તે દુઃખી થાય છે.
જ્ઞાતા સૂત્રમાં તે વાત સ્પષ્ટ સમજાવવા માટે એક દૃષ્ટાંત આપ્યું છે. ધનાવાહ નામના એક શેઠ સાર્થ લઈને પરદેશ કમાવા માટે જાય છે. તેમણે ગામમાં જાહેરાત