________________
૮૦૪
શારદા સાગર
છે ખરી? તમને આ મધુ આત્માનું અહિત કરનાર લાગશે ત્યારે સંસાર ઉપરથી રાગ ઉઠી જશે ને આત્માના સુખ માટેની ઝંખના જાગશે સાચા સાધક બની જશે.
અંધુએ ! સાચા સાધક કાણુ કહેવાય? જેના જીવનમાં સમભાવની ધારા વહી રહી છે એને લાભ અને નુકશાનમાં સમભાવ હાય. જેમ શાકભાજી વેચનારના ત્રાજવાના કાંટા ઊંચા નીચા થાય પણ ઝવેરીને કાંટો સમ હાય છે. તે ચે!–નીચા થતા નથી. તમે શાકભાજી ખરીદવા શાક મારકીટમાં ગયા. ત્યાં શાક લે છે ત્યારે તમે કહેા છે ને કે ખાઈ ! જરા નમતુ જોખ. ત્યારે એણે થાડું નમતુ જોખી આપ્યું. તે પણ તમે કહેશો કે હજુ પણ ઘેાડું' નમતુ જોખ. ખાઇ ફરીને નમતુ જોખે છે. કારણ કે તમે તેના કાયમના ઘરાક છે. ફ્રીને તમે તે શાક ઉપર ચાર મરચાં ને કાથમીરની ઝુડી લઈ જાવ છે. કેમ ખરાખર ને? હવે હું તમને પૂછું છું કે તમારે તમારા શ્રીમતીજીને માટે હીરાના દાગીનાના સેટ બનાવવેા છે. એટલે હીરા ખરીઢવા ઝવેરીની દુકાને ગયા. તમે ઝવેરીને કહ્યુ કે મારે આટલા કેરેટના હીરા જોઈએ છે. તા તે પ્રમાણે તમને ઝવેરી એના કાંટે તાલીને હીરા આપશે. ત્યાં તમે એમ કહેશે। ખરા કે થાડું નમતુ જોખા કે એક ઝીણા હીરા તા ઉપર આપે ? ના. ત્યાં તમે એક શબ્દ પણ નહિ માલા અને મેલે તે મૂર્ખા કહેવાઓ.
તમે શાકભાજીવાળી ખાઇની પાસે નમતુ' જોખાવેા છે. પણ ઝવેરીને ત્યાં કઇ ખેાલતા નથી. તેનું કારણ શું? એ તે મારે તમને કહેવું નહિ પડે. તમે સારી રીતે જાણા છે. તેનુ કારણ એ છે કે શાકભાજી તાળવાના ત્રાજવા ને કાંટા હીલેાળા મારે છે. ઘડીકમાં ઉંચા નીચા થઇ જાય છે. ત્યારે ઝવેરીના કાંટા સમ રહે છે. તે હીલેળા મારીને ઉંચા નીચા થતા નથી. તેા મારા બંધુઓ! તમારે શાકભાજી તાળવાના કાંટા જેવું ખનવુ છે કે ઝવેરીના કાંટા ને ત્રાજવા જેવું બનવુ છે? (શ્રે!તામાંથી અવાજ ઝવેરીના કાંટા જેવું બનવું છે.) તમારે શાકભાજી તેાળનારના કાંટા જેવું બનવું નથી પણ ઝવેરીના કાંટા જેવું બનવુ છે ને? તે જે આત્મા સપત્તિ ને વિપત્તિમાં સમાન ભાવ શખે છે તે સાચા સાધક છે. ને તે સાચે શ્રાવક છે. એની સામે જીવનનું સાહામણું દૃશ્ય હેાય અથવા માતની કાળી છાયા હાય છતાં ી તે પીછે હઠ કરતા નથી. કાઈ એની સામે પ્રશંસાના પુષ્પ પાથરે કે નિાના કાંટા પાથરે તેા પણ તેને કંઇ દુઃખ થતુ નથી. એને સન્માનના શરબતના મધુરા પ્યાલા પીવડાવે તે પ્રેમથી તે પી જાય છે. તે રીતે કોઈ અપમાનના કડવા ઝેર જેવા ઘૂંટડા પીવડાવે તે પણ એને પ્રસન્નતાપૂર્વક પી જશે.
તમે ને અમે બધાએ સમભાવની વાતે તે ઘણી કરી પણ જ્યારે કષાયને પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સમભાવની વાતા ભૂલી જઈએ છીએ. જ્યાં સુધી દુશ્મન આન્યા નથી ત્યાં સુધી શસ્ત્રસરંજામ તૈયાર રાખ્યા, પણ જ્યાં દુશ્મન લશ્કર લઈને ચઢી આવતા જોયા કે શસ્ત્ર ફેંકીને નાસી છૂટયા તે તે કાયર ગણાય છે. તેમ આપણે