________________
૭૬૯
શારદા સાગર
માણસા કામ કરતા હતાં. શેઠ ફેક્ટરીમાં આવે એટલે બધા માણસે તેનાથી ડે. જેમ બંદુકના ષડાકો થાય ને પારેવા ફફડે તેમ બિચારા નાકા શેઠથી ફફડી ઉઠતા. એક પ્રવીણ નામના છોકરા ખૂબ હાંશિયાર હતા. મશીનરી અગડે તે સુધારવામાં તે ખૂબ ચતુર હતા. આખી ફેકટરીમાં તેનું માન ખૂબ હતું. શેઠ ખોટી રીતે ખડાવે એ પ્રવીણથી સહન થતું ન હતું.
એક દિવસ શેઠ તેના ઉપર ખેાટી રીતે ગરમ થઈને ગમે તેવા શબ્દો મેલવા લાગ્યા. ત્યારે પ્રવીણે કહ્યું- શેઠજી! અમે તમારા પગાર ખાઈએ છીએ તેા કામ પણ ખરાખર કરીએ છીએ. તમારે કામ સાથે નિસ્બત છે. આપ વિનાપ્રયાજને શા માટે ગરમ થાવ છે ? પ્રવીણે શેઠને આમ કહ્યું એટલે શેઠને ખૂબ લાગી આવ્યું. માન કષાય ખૂમ બૂરી ચીજ છે. હું માટો શેઠ અને એ મને આ રીતે કહેનારા કાણુ ? મનમાં ગાંઠ વાળી જ્યારે-ત્યારે એને બતાવી દઇશ. એક દિવસ પ્રવીણ વહેલા ફેકટરીમાં ગયા હતા. શત્રે મશીન બગડી ગયેલું એટલે વહેલા જઇને તે મશીન સુધારવા પ્રયત્ન કરતા હતા. તે દિવસે શેઠ પણ વહેલા પહોંચી ગયા. ખીજા માણસા હજુ કામે ચઢયા ન હતા. પ્રવીણુ તેના કામાં મશગૂલ હતા. શેઠ પૂછે છે પ્રવીણુ! તું શું કરે છે? પ્રવીણ કહે – શેઠજી! રાત્રે મશીન બગડી ગયું છે તેને સુધારુ છું. પ્રવીણે મશીન ખરામર ચાલુ કર્યું" ને પછી આંધ કરીને ફરીને ચાકસાઇપૂર્વક જોવા એ પૈડાની વચમાં તે ભેા હતા. હવે ક્યાંય ખામી નથી ને? તે જોવામાં એનુ ધ્યાન હતું.
ખરાખર તે સમયે શેઠે એકમ સ્વીચ દબાવી દીધી. તરત પ્રવીણ જેમ ઘાણીમાં પીલાય તેમ મશીનમાં પીલાઇ ગયા. લાહીની સેરા ડી. શેઠ એકમ બહાર આવીને કપટથી ખૂમા પાડવા લાગ્યા કે દાડા .... ઢોડા, પ્રવીણ મશીનમાં પીલાઇ ગયા. એમ મેટા અવાજથી ખેલવા લાગ્યા. બધા માણસા દોડી આવ્યા. જુએ, માણસ પાપ કરીને કેટલા દંભ કરે છે ? પણ તેને ખબર નથી કે પાપ કરીને તેને ઢાંકવા ગમે તેટલા પ્રયત્ન કરીશ પણ તેથી શું પાપ કઈ છુપા રહેવાના છે? પાપી પાતાળમાં જતા રહેશે
તા
પણ પાપ પીછો કર્યા વિના નહિ રહે. માટે પાપ કરતી વખતે ખૂબ ધ્યાન રાખજો.
પ્રવીણ વિધવા માતાના એકના એક લાડકવાયા દીકરા હતા. ઘણી મેટી આશાએ ખૂબ દુઃખ વેઠીને ઉછેર્યાં ને ભણાબ્યા હતા. જ્યાં પ્રવીણ મશીનરીમાં પીલાઈ ગયાના સમાચાર સાંભળ્યા ત્યાં માતા ઢગલા થઈને ઢળી પડી. ખૂબ આઘાતપૂર્વક કાળા કલ્પાંત કરતી રડવા - શૂરવા લાગી. તે વખતે શેઠ ઉપરથી શાક વ્યકત કરતા હતા ને હૈયામાં આઘાત હાય તેમ બતાવતા હતા પણ અંતરથી ખુશી થતા હતા. પણ કરેલા ક જ્યારે ઉદ્દયમાં આવશે ત્યારે ખબર પડશે.
કુદરતને કરવું કે આ વાતને બે વર્ષ વીતી ગયા. ને એકાએક એક રાત્રે શેઠે