________________
શારદા સાગર
બેમાંથી શ્રેષ્ઠ કેણ સાધુ કે શ્રાવક? સંસારમાં હોવા છતાં પણ મેક્ષ તરફની દષ્ટિવાળે શ્રાવક શ્રેષ્ઠ છે.
આપણા ચાલુ અધિકારમાં પણ એ વાત ચાલે છે કે જે સાધુ દીક્ષા લીધા પછી સંસાર તરફને રાગ રાખે છે. રસેન્દ્રિયને પૃદ્ધ બની સારા આહારપાણીમાં લેપતા રાખે છે તે સમ્યક્ પ્રકારે સાધુપણાનું પાલન કરી શકે નહિ. કારણ કે સંસારી જીવને પણ જે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે તેને પણ સ્વાદિષ્ટ અને સાત્વિક આહારને ત્યાગ કરવો પડે છે. તો સાધુપણામાં તે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવાનું જ છે તેથી રસેન્દ્રિય ઉપર જરૂર કાબૂ રાખ પડશે. સાધુ આહાર કરે તે શા માટે? આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે રાયપુરે સયા ઘીરે નામયા નાયg I
આત્મગુપ્ત વીર પુરૂષ સંયમયાત્રાનો નિર્વાહ કરવા માટે આહાર કરે છે. અનાસક્ત ભાવે આહાર કરીને સંયમમાં રત રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે. સૂયગડાયંગ સૂત્રમાં પણ કહ્યું છે કે માર૪ ગાયા મુજ મુનાજ્ઞા મુનિને કેવળ સંયમયાત્રાનું વહન કરવા માટે આહાર કરે જોઈએ. અને આહાર કરે તે કેવી રીતે કરે? તેની વિધિ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ મા અધ્યયનમાં બતાવતા ભગવંત કહે છે –
अलोले न रसेगिध्धे, जिब्भादन्ते अमुच्छिए। न रसट्टाए भुंजिज्जा, जवणट्ठाए महामुणी ॥
' ઉત્ત. સૂ. અ. ૩૫ ગાથા ૧૭ લેલુપતારહિત, સમૃદ્ધિરહિત, રસેન્દ્રિયનું દમન કરવાવાળા અને ભજનના સંગ્રહની મૂછ રહિત, એટલે કે આજે સારા આહારપાણી મળે છે, કાલે ખાવા ચાલશે એવી ભાવનાથી વધુ લઈ લે ને રાખી મૂકે છે તે આહારની સંગ્રહ વૃત્તિ કહેવાય. આ રીતે જે કરે તે તેનું સાધુપણું ચાલ્યું જાય. સાધુને તે “વમાથાકું સંગા” એક પાત્ર પણ જે સહેજ ચીકાશના લેપવાળું રહી ગયું હોય તે છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે છે. તે રસને
લુપી બનીને જે સાધુ સંગ્રહ કરે તેને તે કેટલું મોટું પ્રાયશ્ચિત આવે! અરે એ સાધુ, સાધુ નથી. ગૃહસ્થ કરતાં પણ તે નીચે છે. સાચે સાધક આહાર કરે છે તે સ્વાદ કરવા માટે કે શરીરને હષ્ટપૃષ્ટ બનાવવા માટે નહિ પણ સંયમનું સારી રીતે પાલન કરવા માટે આહાર કરે.
ભગવતી સૂત્રમાં પણ ભગવાન બોલ્યા છે કે મારા શ્રમણ કેવી રીતે આહાર કરે? “સંયમમાર વન વિભવ નમૂUM અબ્બાળાં મારમારે ” સાધુ સા દેવી સંયમભારને નિર્વાહ કરવા માટે જેમ સર્પ આડાઅવળે ન થતાં સીધે બિલ (દ) માં પેસી જાય છે તેમ ઉદર રૂપી કઠામાં સીધે આહાર નાંખે પણ મોઢામાં આડે અવળે ઘુમાવીને સ્વાદથી આહાર ન કરે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પણ ભગવંતે ફરમાન કર્યું છે કે -