________________
૭૮૯
શારદા સાગર
એટલે તેઓ તરત એટલી ઉઠયા. બેટા! પેલા ઘરમાં રહેતા જાટ પાસે અમે રૂપિયા લેણાં છે, તે જોજે ભૂલી ન જતા.
બીજા દીકરાને થયું કે પિતાજીને ઇશ્વરનું સ્મરણ કરાવું. એટલે તેણે કહ્યું કે ખાપુજી! ઇશ્વરનું નામ લે. પણ શેઠ ઇશ્વરનું નામ કયાંથી લે ? ઇશ્વર અને માયાને તે વેર ડાય છે. ઇશ્વર અને માયાને તેા ઉભા હો અનતુ નથી. 'એટલે ડાસા કહેવા લાગ્યા કે અરે દીકરા ! પેલા ઈશ્વરપ્રસાદ પર દાવા કરવાના છે. એણે મૂડી કે વ્યાજ કંઈ આપ્યું નથી. તેં મને યાદ કરાવી આપ્યું તે ઠીક કર્યું !
એટલામાં ત્રીજો દીકરા આન્યા. તેણે કહ્યું- બાપુજી! હવે તમે ઘડી એઘડીના મહેમાન છે. માટે રામ રામ કરેા. રામ રામ શબ્દ કાને પડતાં શેઠને કાઇ પુરાણી સ્મૃતિ તાજી થઇ હોય તેમ ખેલી ઉઠયા - અરે બેટા! પેલા રામા હજામનું ખાતું જરા જોઇ લેજે. એણે આપણને પૂરા રૂપિયા આપ્યા છે કે નહિ?
ચાચા દીકરા કહે બાપુજી! કૃષ્ણનું સ્મરણ કરશ. ત્યારે શેઠ તરત એલી ઉઠયા - બેટા ! તે યાદ કરાવ્યું તે સારુ થયુ. પેલા કીસના માળી છે ને! એની પાસેથી આપણી લેણી રકમના બદલામાં દશ મણ અનાજ લેવાનું છે તે ભૂલતા નહિ.
પછી તા આ બધા દીકરાએ એકી સાથે ખાલી ઉઠયા કે ખાપુજી! આ બધુ ભૂલીને હવે ભગવાનનું નામ લેા. પણ શેઠની બુદ્ધિ ઉપર માયાના ગાઢ પડદો પડ્યા હતા. એટલે એને ભગવાનનું નામ યાદ કરતાંની સાથે ભગવાનજી બ્રાહ્મણ પાસે ૫૦૦ રૂપિયા માંગતા હતા તે યાદ આવ્યા. અને કહે છે બેટા ! તે તમે યાદ કરીને લઇ આવજો. આ રીતે શેઠના મનમાં મરતા સુધી લેણદેણુના વિચાર ચાલુ રહ્યા. પણ તેમનું ચિત્ત ઇશ્વરમાં જોડાયું નહિ.
આ દૃષ્ટાંત સાંભળીને તમને હસવું આવ્યું. પણ આમાં હસવા જેવું કાંઇ નથી. મરણ સમયે શેઠના જેવુ ના અને તેનુ ધ્યાન રાખજો.
અનાથી મુનિના સમાગમથી જેમ શ્રેણીક રાજા પામી ગયા તેમ આપણે પણ સત સમાગમ કરીને ભવના ફેરા ટળે તે માટે, ખેાધિખીજની પ્રાપ્તિ કરી લઇએ. તે સત સમાગમ કર્યા સફળ બને, હવે થેડીવાર ચત્ર લઇએ.
ચરિત્ર:– અજના સતીની શાધમાં ફરતા પવનજીના ઝુરાપા -અજનાના ભાઇની દીકરીએ કહ્યું કે મારા ફઈબાને કાઢી મૂકયા છે. એટલે પવનજી તેા જમવાને થાળ પછાડીને ઉભા થઇ ગયા. સાસુ-સસરા કહે તમે અહીં રાકાઇ જાવ. અમે માણસેા માકલીને અજનાની શેાધ કરાવીશું. પવનજી કહે હું... એક મિનિટ પણ અહીં રોકાવાને નથી. તમારા કસાઈ જેવા કર્તવ્યથી મને તમારા ઉપર પણ નફરત થઈ ગઈ છે. એમ