________________
૭૦૨
શારદા સાગર
હાથમાં હીરા આવ્યા છતાં જો જીવ કાલસા ગ્રહણ કરે તે તમે એને મૂર્ખા કહેા ને? તે રીતે અમૂલ્ય સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તરૂપી હીરા ખરીદવાના સમયે જો ધ માન, માયા, લાભ અને ઇન્દ્રિએના વિષયસુખ રૂપ કાલસા ખરીતે હાય તે તે જીવ પણ મૂર્ખ કહેવાય ને! જે આત્મા કષાયમાં જોડાય તે ચતુર્ગતિ સંસારમાં રઝળે છે. કષાયા કસાઇથી પણ ખૂરી છે, દ્વેષને જ્ઞાનીએ કુરૂપ કહ્યો છે. કારણ કે અતિ ધ આવે ત્યારે તેનું રૂપ કાઈ જુદું જ લાગે છે. ક્રોધને ઉત્પન્ન કરનાર માન છે. કારણ કે માન જીવને જ્યાં ને ત્યાં મૂંઝવે છે. કોઇ સગાને ઘેર ગયા. ત્યાં તેમણે તમને જોયા પણ આદર આપ્યા નહિ, કાઇએ ખેલાવ્યા નહિં તે તરત અંદરથી માન કહેશે કે અહીં આવવા જેવુ ખરું ! અરે ! ધર્મસ્થાનકમાં આવ્યા ને કાઇએ આગળ ન ખેલાવ્યા તે તરત માનના કારણે અદ્રશ્થી ક્રોધ પુરૂંફાડા મારે છે. દ્વેષ એ ભયંકર નાગ છે. પેલા નાગ પુફાડા મારે છે ને જેની સાથે વેર હાય તેને કરડે છે. પણ આ કુરૂપ ક્રોધરૂપી કાળા નાગ તે જ્યાં પેાતાનું ધાર્યું ન થાય, પેાતાનું ધાર્યું" ન થવા દેવામાં જે આડખીલ કરે તેને કરડે છે. કાયાના કારણે. આત્મા સંસારમાં રઝળી રહ્યો છે. કષાયભાવમાં જોડાવુ તે જીવની મોટામાં મેાટી ભૂલ છે. જ્ઞાની કહે છે કે
જો તારી ટળે નહિ ભૂલ, તે પેઢી થાશે ફૂલ, સાધન છે મે ંઘા મૂલ, દૃષ્ટિ ન રાખશા સ્થૂલ.
હું પહેલાં કહી ચૂકી છું કે આ જૈનશાસન ઝવેરીની પેઢી છે. ઝવેરી શેઠ પેઢી મુનિમાને સોંપી દે. મુનિમા મારફત કામ કરાવે અને પોતે બિલકુલ લક્ષ ના આપે તે વીસ પચ્ચીસ વર્ષે પણ પેઢી ડૂલ થાય ને! તેમ આપણા આત્મા ઝવેરી છે. પાંચ ઇન્દ્રિ અને મન એના મુનિમા છે. ચેતનરાજા પ્રમાઢમાં પડી આ છ મુનિમાને ભરાસે જીવનપેઢી સાંપી દે તા ખરાખર ચાલે ? એ મુનિમાની સલાહ પ્રમાણે ચેતન રાજા ચાલે તે એની પેઢી પણ ફૂલ થવાની. માટે જ્ઞાની કહે છે હું મારા શ્રમણેા ! તમે માંઘા મૂલના સાધન લઈને ભૂલ ન કરશે. જો ભૂલ કરી તે સમજી લેજો કે પેઢી ડૂલ થઇ જશે. જો પેઢી ડૂલ થવા દેવી ન હાય તે। ભૂલને ટાળેા. એ ભૂલને ટાળવા સ્થૂલ દૃષ્ટિ નહિ પણ સૂક્ષ્મદ્રષ્ટિ જોઈશે. જે ભૂલ કરે છે તેની પેઢી ફૂલ કેવી રીતે થાય છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજાવુ. મધુએ ! આ તમારી વાત નથી પણ સાધુની વાત છે. વર્ષો સુધી કરેલી સાધના ક્રોધ આવતાં ખળીને ખાખ થઈ જાય છે. જે તપશ્ચર્યા દ્વારા કર્મોના કાટ સાફ થઈ જાય છે તેવી તપશ્ચર્યા કર્યા પછી પણ જો ક્રેધ આવે તે કર્મના કાટ સાફ કરવાને બદલે કર્મના ખડકા ઉભા કરે છે. અને આત્મા સગતિને ખદલે દ્રુતિમાં ચાલ્યા જાય છે.
કુણાલા નામની નગરીમાં એક મેાટા આચાર્ય ઘણા માટા શિષ્ય પરિવાર સાથે ખિરાજમાન હતા. ખૂબ સુંદર આત્મસાષના કરી રહ્યા હતા. ચાતુર્માસ બેસવાના વિસ