________________
૭૮૪
શારદા સાગર
ભાવ આવ્યા. અહા ! કયાં આ પવિત્ર આત્માએ ને ક્યાં હું આ ચામડાના ખાળે માથુ મૂકી અપવિત્ર ભાવનું સેવન કરનારા 1 એક નટડીના મેાહુમાં પડીને માતા-પિતાને ઠુકરાવી આ નાટક કરવા ચાલી નીકળ્યેા. એવા મને ધિક્કાર છે ને આ પવિત્ર આત્માઓને ધન્ય છે! એમ વિચારતાં ક્ષપક શ્રેણીએ ચઢયા ને આત્માતિ પ્રગટતાં દ્વાર ઉપરથી નીચે ઉતરી સાધુ બની ગયા.
સમજાયુ? મુનિ સામેની હવેલીમાં હતા. ને ઇલ:ચીકુમાર દાર ઉપર હતા. અને દૂર હાવા છતાં અવિકારી આત્માએ કેવું કામ કર્યું? વિકારીના વિકાર નષ્ટ કર્યા. રાગની આગ મૂઝાવી વિરાગ ભાવના ચીશગ જલાન્યા. રાગની ટાંકીમાં વિરાગ દશાનું એક બિંદુ ખસ છે. મરૂદેવી માતાને ક્ષણુ પૂરતા વિરાગ ભાવ આવ્યા. કાણુ માતા અને કાણુ પુત્ર! આ સંસારમાં કાણુ કાનુ છે? આ ભાવમાં હાથીની આંખડી ઉપર બેઠાં બેઠાં કેવળજ્ઞાન પામી ગયા. રેાજના સાત સાત ખૂન કરનારા અર્જુનમાળીને સુદ્દન શેઠનેા ભેટ થતાં ભગવાનની પાસે ગયા. ભગવાનના દર્શન કહ્તાં પાપી પાવન બની ગયા ને મેક્ષની ટિકિટ લઇ લીધી. આવા તે જૈનશાસ્ત્રામાં અનેક દાખલા છે.
દેવાનુપ્રિયા! આ માનવ જિંદગી અમૂલ્ય છે. એની એકેક ક્ષણ સેકડા કાહીનુર હીરાથી પણ કિંમતી છે. બધું મળશે પણ આવી અમૂલ્ય જિંદગી પાછી નહિ મળે. આવી અમૂલ્ય ક્ષણાને વિકારમાં વેડફી નહિ. જેટલેા અને તેટલે રાગ આછો કરીને વિરાગભાવ કેળવા. તેા અ ંતના કમાડ ખુલી જશે. અંતરના કમાડ ખુલશે તેા માહરાજાને હટાવી શકાશે અને રાગ આત્માને અનતકાળથી પરેશાન કરી રહ્યા છે તે પરેશાની દૂર થશે ને આત્મા શાશ્વત સુખના સ્વામી બની શકશે.
જેની દૃષ્ટિ ખુલી ગઇ ને ચાસ્ત્રિ અંગીકાર કર્યું તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહી રહ્યા છે કે હે મહારાજા! હું. સનાથ કેવી રીતે બન્યા? મારા રોગ મટાડવામાં કોઇ પણ સમ` ન ખની શકયા. તે સમયે ન તે માશ સ્વજન સંબંધી કંઇ કરી શકયા, ન તેા વૈદ્ય હકીમ પેાતાની ઢવાથી મને સારું કરી શકયા. ન તા મારા પિતાની અઢળક સંપત્તિ મારી બિમારીમાં કામમાં આવી. આ સ્થિતિ જોઇને મને આત્મામાં વિશ્વાસ થયા કે હું... અનાથ છું. અને જ્યારે એ દૃઢ વિશ્વાસ થયા ત્યારે મેં એક દિવસ સકલ્પ કર્યો કે જો હુ આ વેદનામાંથી મુકત બની જાઉં તે સંયમ લઈને એવા પુરૂષાર્થ કરીશ કે મારે આત્મા હુ ંમેશને માટે રાગ-શેક અને જન્મ મરણના દુઃખમાંથી મુકત બની જાય, ખસ, આ વિચાર અને દૃઢ સકલ્પ કરતા મારી ઘાર વેઢના આપાઆપ શાંત થઇ ગઇ ને મેં સચમ અંગીકાર કર્યાં. હવે આપ જ બતાવા કે તમે પેાતાને લાખા વાના નાથ સમજો છે. તે શુ કોઇ પણ આત્મા શારીરિક વેદના મટાડવામાં સમ છે? રાજા કહે ના. મુનિ કહે તે એવી સ્થિતિમાં આપ કાઇ પણ રીતે કાઇના નાથ ખની શકે ખરા? મેં આ વાતને