________________
૨૯૪
શારદા સાગર
અને આયુષ્યને સંસારમાં વેડફી નાંખ્યા પછી એ ખૂટી જશે ત્યારે આત્માનું હિત કેવી રીતે કરી શકશે? આ મનુષ્યનુ જીવન કેવું છે ?
दुमपत्तए पंडुरए जहा, निवडइ सइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ||
ઉત્ત. સ. અ. ૧૦, ગાથા ૧, પવનના ઝપાટા લાગતાં ખરી જાય યારે ખરી જશે તેની ખબર જોડાઇ જાવ. જે જાગશે
વૃક્ષ ઉપર થયેલા પીળા પાંઢડાં રાત્રીને વિષે છે તેમ જ્ઞાનીઓ કહે છે તારા આયુષ્યનું પાડું. પણ નથી. એમ સમજીને પ્રમાદના ત્યાગ કરીને આત્મસાધનામાં તેનુ કામ થઇ જશે. આવું અમૂલ્ય જીવન વારંવાર મળવાનું નથી. માટે સાધનામાં સ્થિર અનેા, કાઇની સત્તા, સંપત્તિ અને શરીર ટકયા નથી ને ટકવાના પણ નથી. શરીર ક્ષણ ભંગુર છે, સંપત્તિ વિનશ્વર છે માટે કોઇએ અભિમાન કરવા જેવા નથી.
શ્રેણીક શજાને પોતાની સંપત્તિના ગવ છે તે તેના કારણે તે પેાતાને સનાથ માને છે. જ્યારે મુનિ તેને અનાથ કહે છે એના રાજાને આંચકા લાગ્યા. ને પેાતાની ઋદ્ધિનું વર્ણન કરીને કહે છે,
"I
'एरिसे संपयग्गम्मि, सव्वकाम समप्पिए । कहं अणाहो भवइ, माहु भंते मुसं वए ॥
11
ઉત્ત. સુ. અ. ૨૦, ગાથા ૧૫.
પણ
હું મુનિશજ ! હું આપને કહી ગયા તે બધી સંપત્તિ મારે ત્યાં મેજુદ છે એટલુ નહિ પણ જગતમાં જે સારામાં સારી અને મુખ્ય સપત્તિ કહેવાય તે અધી મારે ત્યાં વિદ્યમાન છે. અને હું આજ્ઞાઓના પણ ઈશ્વર છું એટલે કે સર્વત્ર મારી આજ્ઞા વર્તાય છે. એ રીતે સ` કામનાઓને પૂર્ણ કરનાર એવી સૌંપત્તિઓના હું સ્વામી હાવા છતાં હું ભગવાન ! આપ મને અનાથ કેવી રીતે કહેા છે ? હે ભગવંત ! રખે આપ અસત્ય ન ખેલતા હા ? આપ મુનિ થઈને મારા જેવા રાજાને અનાથ કહી ખાટુ આલે તે ખરેખર આશ્ચર્યજનક વાત છે ! જે રીતે પૃથ્વી કાઇને આધાર ન આપે તે સૂર્ય પ્રકાશ ન આપે તે આશ્ચર્યજનક વાત છે તેમ આપ આવાં મહાન ત્યાગી બનીને અસત્ય આલેા છે એ પણે એક આશ્ચર્યજનક વાત છે. માટે હે પૂજ્ય ! આપે. આવું અસત્ય ન મેવુ' જોઇએ.
બંધુએ ! રાજાએ મુનિને તમારે અસત્ય ન ખેલવું જોઇએ એમ કહ્યું પણ કેવા આદર અને વિવેક પૂર્વક કહ્યું. રાજાએ કટુ શબ્દ કયા નહિ. પણ હે પૂજ્ય | આપે આવું અસત્ય ન ખેલવું જોઇએ એમ વિવેકપૂર્વક કહ્યું. વાણીમાં પણ આવે વિવેક હાવા જોઇએ. માણસના સ્વભાવના પરિચય એની વાણી દ્વારા થાય છે. મીઠા વચન