________________
શારદા સાગર
હતું ને ? ક વડના ખીજ જેવું નાનુ હાય છે. પણ અખાધાકાળ પૂરા થતાં ઉદ્દયમાં આવે છે ત્યારે માટા વડલાના વૃક્ષ જેવું અની જાય છે. ખધક મુનિના જીવે પૂર્વે કાઠીમડાની છાલ ઉતારી હતી તેા ખ ંધક મુનિના ભવમાં આખા શરીરની ચામડી ઉતારવામાં આવી. દેવાનંઢા બ્રાહ્મણી અને ત્રિશલા માતા પૂ ભવમાં દેશણી જેઠાણી હતા. દેવાનઢાએ ત્રિશલાના રત્નના ડખ્ખા ચાય તેા તેના રત્નના ડખ્ખા કરતાં પણ ઉત્તમ પેાતાના ગર્ભમાં આવેલા તીર્થંકર જેવા પ્રતાપી પુત્રનું સાહાનુ થતુ. તો તે અહીં રહી ગયા પણ કરેલા કર્મના ફળ રૂપે તીર્થંકર ભગવાનની માતા બનવાનું. સાભાગ્ય ન મળ્યું ને! જ્યાં સુધી મહાવીર પ્રભુનું શાસન ચાલશે ત્યાં સુધી ત્રિશલા માતાનુ નામ ગવાહો,
૭૧૫
સમજાયુ' ને ? કેમ કોઈને છોડતા નથી. તીર્થંકર હાય કે ચક્રવતિ હાય પશુ કરેલા ક્રમે સૌ કાઈને લેાગવવા પડે છે. માટે જો આવા દુઃખા ન ભાગવવા હાય તે ક્ષણે ક્ષણે કર્મ કરતાં ઉપયાગ રાખા. હવે ખીજા પટ્ટમાં કહ્યું છે કે બપ્પા મે હૂડસામજી” મારા આત્મા વિભાવમાં જાય ત્યારે કૂટ-શામલી વૃક્ષ જેવા બને છે. ફૂટ શામલી વૃક્ષ નરકમાં હાય છે. નારકેા અતિશય ગરમીથી આકુળ વ્યાકુળ થઈ ગયા હૈાય છે. ત્યારે વિચાર કરે છે કે સામે મેાટા મેટા ઘટાદાર વૃક્ષાનું વન છે તેા ત્યાં જઈને એસીએ તે ઠંડક અને શાંતિ વળશે. એમ સમજીને વૃક્ષેાથી ભરચક દેખાતા વનમાં ઢાડે છે. એ વૃક્ષના પાંદડાની ધારા તલવાર અને ભાલા જેવી તીક્ષ્ણ હાય છે. જેવા એ ઝાડ નીચે જઈને બેસે છે તેવા ઉપરથી તીક્ષ્ણ ધારવાળા પાંદડા ખરે છે. તેના અગાસાંગ છેદાય છે. હાથ પગ કપાઇ જાય છે. માથું ચીરાઈ જાય છે. ત્યારે બચાવા માવા! એમ ચીસાચીસ કરતાં આમતેમ ઢાડાદોડ કરે છે. ને એ વિષમ વનમાંથી ખંહાર નીકળવા ફાંફા મારે છે. દોડતાં બહાર નીકળવા જાય છે. તે વખતે પણ તીક્ષ્ણ પાંદડા અને લાઢાના ગાળા જેવા ફળ તેના શરીર પર ધડાધડ કરતા પડે છે. ત્યારે અસહ્ય વેદના થાય છે. પરાધીનપણે નરકમાં જીવ કેટલી વેદ્યના સહન કરે છે!
....
કૂટ-શાલ્મલી વૃક્ષની નીચે તેનુ શરીર વીધાઈ જાય છે. અહીં કાઈ જીવાને હાંશે હાંશે વીધ્યા હાય તા ત્યાં વધાવું પડે છે. આજે મંગલાની શાભા વધારવા માટે કંઈક જીવા બગીચા અનાવે છે. પણ તેમાં કેટલું' પાપ છે! રાજ ઉઠીને લીલું કૂણુ... ઘાસ કપાવા છે. મશીન ફેરવાવા છે. પાણીના હાજ ભરાવે છે. પણ યાદ રાખો કે બગીચા ખનાવીને બંગલાની ઘેાભા વધારવા જતાં તમાશ આત્માના કૂચા નીકળી જશે. તમે તેા આયુષ્ય પૂરું થતાં ચાલ્યા જશે પણ જયાં સુધી બગીચા રહેશે ત્યાં સુધી કર્મની ધારા પાછળ આવવાની છે. કર્મ કરવા તત્પર બનેલા આત્મા કૂટ-શામલી વૃક્ષ જેવા છે. ભગવાન કહે છે તું આર ંભ પરિગ્રહની ક્રિયાથી પાછા ક્રૂર. તારા પુણ્યથી તેં ધન પ્રાપ્ત કર્યું" પણ તેમાં આસક્તિ રાખવી તે પાપ છે.