________________
૭૩૮
શારદા સાગર
અકબરનું માં બંધ કરી દે એવા ચતુર હતા.
ખીરબલે રચેલી યુકિત :– ખીખલે ખૂબ વિચાર કરીને એક યુક્તિ રચી. અકબર બાદશાહને પેાતાના દીકરા ખૂબ વહાલા હતા. એ પુત્ર જેવુ આબેહૂબ મીણુનું પૂતળું બનાવ્યું. પછી એક દાસીને કહ્યું કે જ્યારે દરબાર ભરાયા હૈાય ત્યારે તુ આ પૂતળુ લઈને અંદર આવજે અને હાથમાંથી અચાનક પડી જાય તેમ જોરથી પાડી દેજે. દાસી આ વાત સાંભળીને ગભરાતી હતી. પણ ખીરખલે કહ્યું- ડરવા જેવું નથી. તને કંઈ નહિ થાય. ખીરબલે દાસીને થાડા પૈસા આપીને એની હિંમત વધારી. નકકી કર્યા મુજબ ખીજે દ્વિવસે દાસી ભર્યાં દરબારમાં અકબરના દીકરાને લઈને આવી ને જાણે ઠેસ વાગી હાય
તેમ પડી અને સાથે હાથમાંથી પેલા ખાખા પણ પડયા આ જોઇને અકબર ગભરાયા ને તરત સિંહાસનેથી ઉભા થઈને ત્યાં દોડયા. ખાખાને શું થયું? .... શું થયુ... ... કરવા લાગ્યા. ને મામાને ઉપાડીને છાતી સરસેા ચાંપ્યા. ત્યાં જોયું કે આ તેા સાચા - મામા નથી પણ મીણનું પૂતળુ છે. અકખરે પૂછ્યું. ખીરબલ! આ શું વાત છે ? ખીરખલે કહ્યું, જહાંપનાહ! આ છે આપના પ્રશ્નનેા જવાય. રાજા કહે–એટલે? હું આમાં કંઇ સમજતા નથી.
ખીરબલ કહે મહારાજા! આપે પૂછ્યું હતું ને કે ભક્તો માટે મુદ્ર તમારા ભગવાનને કેમ દોડવુ પડે છે? શું એમની પાસે નાકર ચાકર નથી? તેા હે મહારાજા | આપને આટલા માટે દરબાર ભર્યા છે. આપે આપના પુત્રને પડતા જોઇને બીજા કોઇને હુકમ ન કરતાં જાતે કેમ દાડયા? આપ એક ક્ષણ પણુ ખમી શકયા? કે કાઇને હુકમ કરવા જેટલી પણ ધીરજ રહી! તમે સિંહાસન ઉપરથી ઉતરીને દોડતા આવ્યા ને! તે રીતે અમારા ભગવાનને પણ ભકતા ઉપર દીકરા જેવું વહાલ છે. દીકરા જેટલા પ્રિય છે. તેથી ભક્તની ભીડ વખતે આપ દાયા તેમ જાતે દોડી આવે છે. અકબર ખુશ થયા. એની શંકાનું સુંદર સમાધાન થયું. અને ખીરમલની વાત પેાતાની જીભે કબૂલ કરી.
અંધુએ ! અહીં તે ખીરબલે અકબરના મગજમાં વાત ઠસાવી દ્વીધી. ખીરમલ જેવી તમારામાં બુદ્ધિ છે ખરી? કે કાઇ અન્ય ધર્મના માણસ આવે . તે જૈન ધર્મના ન હેાય, જૈન ધર્મની નિંદા કરતા હોય તે તેને તમે આવી સુંદર રીતે જૈન ધર્મની ફિલાસેાફી સમજાવી શકશેા ને ખીજાના મગજમાં જૈન ધર્મની વાતા બેસાડી શકશે! ખરા ? જો તમે જ્ઞાન મેળવ્યું હશે તે ખીજાને સમજાવી શકશે. તે જ્ઞાન નહિ હેાય તે તમે તેની વાતે સાંભળીને તેના જેવા બની જશે. વીતરાગના વારસદ્વાર શ્રાવકા ખીરમલ જેવા બુદ્ધિશાળી હાવા જોઇએ.
આપણે વાત ચાલતી હતી કે દયાશંકર વૈ અને તેની પત્ની ધૈર્ય વતી પુત્રની પથારી પાસે બેસી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હૈ પ્રભુ! આ દીકરા હવે અમારે નથી પણ તમારા છે. તેને જીવાડવા એ તમારા હાથની વાત છે. જો કે પ્રભુ કાઇને