________________
૭૪૭
શારદા સાગર
આવીએ, જમીએ પછી ભગવાનનું નામ લેવાય. પણ મારું ઘર નાનુ છે. એટલે છોકરા હૈયાના કકળાટ હાય. તેથી મને કયાંય શાંતિ મળતી નથી. તેથી હું દરરાજ આ સમયે આ પવિત્ર નદીના કિનારે આવીને ભગવાનનું નામ લઉં છું. અડધા કલાક ભગવાનનું નામ લેવાથી મને એટલેા આનંદ આવે છે કે મારું તન અને મન પ્રસન્ન બની જાય છે. મારો થાક ઉતરી જાય છે. અતર પવિત્ર બને છે. મને જે આનંદ અને મસ્તી આવે છે. તેવા આનદ આખા દિવસ પ્રભુ નામના જાપ કરનાર તમારા જેવા સાધુજનાને પણનહ મળતા હાય. હવે સાધુ શુ જવાબ આપે છે તેની રાહ જોયા વિના પેલા માણસ તે ચાલતા થઇ ગયા.
સાધુ પેાતાના બિછાનામાં જઇને સૂતા પણ ઊંઘ આવતી નથી. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે અહા! એક સંસારી હાવા છતાં પ્રભુના નામમાં તેની કેટલી તન્મયતા છે! આટલી જંજાળ ડાવા છતાં તે ખેડૂત પ્રભુનું નામ ભૂલતા નથી. એની પાસે ધન છે છતાં એનુ મન એમાં નથી. જ્યારે મારી પાસે ધન નથી છતાં મારું મન ધનમાં છે. આખા દિવસ સૌંસારની વાર્તા કર્યાં કરું છું. હું તેા બાહ્ય દૃષ્ટિથી ત્યાગી બનીને નીકળી ગયા છું. ખેડૂતની પ્રભુ નામની લગની જોઇ બાહ્ય સંન્યાસી સાચા સન્યાસી બની ગયા.
ખંધુએ સંન્યાસીએ સંસારના ત્યાગ કર્યા હતા પણ તેની રગમાંથી સંસારને રાગ ગયા ન હતા. જ્યારે ખેડૂત સંસારમાં રહેલા હેાવા છતાં એનુ મન સંસારના શગને બદલે ત્યાગમાં હતુ, એકનું જીવન અશાંત હતું, જયારે ખીજાનું જીવન શાંત હતું. આ દૃષ્ટાંતમાંથી આપણે તે એટલેા સાર ગ્રહણ કરવાના છે કે ગમે તેટલું પ્રભુ નામનુ સ્મરણુ કરે, નવકાર મંત્ર ગણા તપ, જપ આદિ કરા પણુ જો તેમાં શ્રદ્ધા અને સ્થિરતા હાય તે અંતરમાં પ્રકાશ પ્રગટે, ને આત્માનું કલ્યાણ થાય. બાકી ઉપલક ભાવથી દેખાવ પૂરતું ભગવાનનું સ્મરણ કરવામાં આવે તેા હાંસીને પાત્ર બનાય.
એક શેઠ ખૂબ ધનવાન હતા. તે એટલે બેસીને રાજ માળા ફેરવતા. “રામ ભાર્ગવ પાર ભયે.” આ રીતે ખેલીને માળાના મણકા મૂકે. પણ દુકાનમાં બે જાતના ચાપડા અને ત્રાજવા - કાટલા પણ એ જાતના રાખતા. ખેલવાનુ ં જુદું' ને કરવાનું પણ જુદું. ઘરાકને બતાવવાનું જુદું ને આપવાનુ પણ જુદું. આવેા તેના ધંધા હતા. એની દુકાનની સામે એક હજામ રહેતા હતા. તે આ બધું જોયા કરતા, એને થયું કે આ શેઠની આંખ તે ખેાલાવવી જોઇએ. એટલે તે પેાતાના એટલે એસીને કામ કરવા લાગ્યા. શેઠ નવરા થઇને માળા ગણવા બેઠાં કે-“રામ ભાવ પાર ભરે.” આ રીતે ખેલવા લ.ગ્યા ત્યારે પેલા હામ ખેલવા લાગ્યા કે માણેકલાલ શેઠ! એ લાખ, પન્નાલાલ શેઠ! પાંચ લાખ, હીરાલાલ શેઠ! એક કરાડ, મણીલાલ શેઠ! પાંચ કરોડ. આ રીતે બધા ધનવાનાના નામ ખેલવા લાગ્યા. શેના કરતાં પશુ ડમલ મોટો અવાજ કરીને ખેલવા