________________
કાર
વડલે છે. વિષય- તૃષ્ણાથી પીડિત જીવા માટે ગંગાનીર સમાન છે.
ખંધુએ ! આવી પવિત્ર વાણીની પ્રરૂપણા કરનાર ભગવત-નિયમા માક્ષે જવાના હતા છતાં તેમણે કર્મની જંજીરાથી છૂટવા માટે પ્રખળ પુરૂષાર્થ કર્યાં અને જલ્દી કર્મની કેદમાંથી મુકત કેમ મનુ તેને તેમના દિલમાં અજંપા હતા.
શારદા સાગર
જેના રામે રામે અનુકંપા, આત્મધાર માટે અજપા એવા વીરના ચરણે પ્રભુ તારા શરણે પ્રભુ પ્યારા....ગાં નિત્ય હું ગુણુ રે તમારા જેણે મમતા મારી વળી સમતા ધારી પ્રભુ મારા....ગાં નિત્ય હું ગુણુ રે તમારા જેમના અતરમાં દરેક જીવા માટે કરૂણા હતી કે સસારમાં બધા જીવા કર્મની કેદમાં પૂરાઈને દુઃખ ભેગવી રહ્યા છે તે દુઃખના કેમ જલ્દી અંત આવે, સ્વ કલ્યાણ સાથે પરનુ કલ્યાણુ કરાવવાની કેટલી વિશાળ ભાવના હતી! પ્રભુને જલ્દી કર્મથી કેમ મુકત થાઉં તે માટે એમને અજપે હતા. તમને અપેા તા થાય છે. પણ શેના? સંસારના સુખ મેળવવા માટેના પણ આત્મા માટેના નથી. ખધુ! વિચાર કરજો. સંસારમાં સુખ કયાં છે? જો સંસારમાં સુખ હાત તે। મહાનપુરૂષા સંસારને છોડત નહિ.
સુખ પ્રાપ્ત કરવા માટે ષ્ટિ બદલવાની જરૂર છે. જ્યારે તમને સંસારના રાગ છૂટશે, દષ્ટિ ઢલાશે, પ્રકૃતિ અને પ્રવૃત્તિનું પરિવર્તન થશે ત્યારે દુઃખમાં પણ સુખ દેખાશે. મહાવીર પ્રભુ દીક્ષા લઈને કર્મ ખપાવવા માટે અનાર્ય દેશમાં વિચર્યા. ત્યાં અજ્ઞાની ના લેાકાએ માર માર્યા. ચાર કહ્યા. છતાં પણ દિલમાં એક જ ભાવ કે મારા પૂર્વ કર્મના ઉદય છે. મે પૂર્વે એમને એવા કટા આપ્યા હશે, અપમાન કર્યા હશે એટલે એ બિચારા મને કરે છે. તેમાં મારે શા માટે ખેઢ કરવા જોઇએ ? ગજસુકુમાર મુનિના માથે સેામિલે ધગધગતા અંગારા મૂક્યા, મેતારજ મુનિના શરીરે વાધરી વીંટી અને નસેા તડતડ તૂટી. ખંધક મુનિના શરીરની ચામડી ઉતારવામાં આવી. ખધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલ્યા. તે વખતે તેમણે કેવી દ્રષ્ટિ કેળવી હતી? હું આત્મા! તને કંઈ નથી થતુ. તારા દેહને થાય છે. દેહને દુઃખ પડતાં તારા કાં ખરે છે ને તુ' તેા હળવા બની રહ્યો છું. આ દુનિયામાં તને કેાઈ સુખ કે દુઃખ દેનાર નથી. સુખ અને દુઃખ દેનાર તારા પેાતાના કર્મો છે. મહાન આત્માથી આત્માએ આવે વિચાર કરે. હું આપને પણ કહું છું કે ભાઇ! સુખ-દુઃખના પ્રસંગમાં આત્માના વિચાર કરવા. સુખ-દુઃખ પેાતાના શુભાશુભ કર્મોથી મળે છે. પુણ્યના ચાગે સંપત્તિ વધી જાય અને ગ આવે ત્યારે નિરાશ્રિતા તરફ નજર કરે. જેએ ગઈ કાલ સુધી મેટરેામાં મ્હાલતા હતા અને આજે પાપના ઉદય થતાં એકેક પૈસા માટે ખીજા તરફ નજર કરે છે. અમીરી એક રાતમાં ગરીમીમાં પલટાઈ જાય છે.
સંપત્તિ સિવાય માનવી પાસે શક્તિનું ખળ પણ છે. સત્તાનુ મળ પણ છે.