________________
શારદા સાગર
બંધુએ છે તમારી આવી શ્રદ્ધા? ધર્મમાં આવી દૃઢ શ્રદ્ધા જોઈએ. ખામણામાં ખેલા છે ને કે ભગવાનના શ્રાવક ઢધમી અને પ્રિયધી હાય, દેવના ડગાવ્યા ડગે નહિ. કાઇના ચળાવ્યા ચળે નહિ. આજે તેા દેવ તમારી પરીક્ષા કરવા આવતા નથી. કામદેવ શ્રાવક, અર્જુનક આફ્રિ શ્રાવકની ધ્રુવે પરીક્ષા કરી છે. તેા પણ તે કેવા અડગ રહ્યા છે! એ તા તમે જાણા છે ને? છે તમારી આવી દૃઢ શ્રદ્ધા! દેવને મલે એક દેડકા આવે ને તે પણ અમારા શ્રાવાનું મન ડગી જાય છે. આવા રેપેજી ક્યાં સુધી રહેશે!? ઢધમી અનેા.
૭૨૩
અખરીષ રાજાને એકાદશીનું પારણું હતુ. પારણાને દિવસે દુર્વાસા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. દુર્વાસા ઋષિ ખૂબ તપ કરતા હતા. તપની સાથે તેઓ દ્વેષી પણ ખૂબ હતા. પારણાને દિવસે અતિથિ રૂપમાં દુર્વાસા ઋષિને આવેલા જોઇ રાજાને ખૂબ આન થયા. રાજાએ તેમને ભાજન કરવા વિનંતી કરી. દુર્વાસાએ તેના સ્વીકાર કર્યાં. પણ સ્નાન આદિ કરવા માટે નદી કિનારે ચાલ્યા ગયા. ઘણી વાર થઇ પણ દુર્વાસા ઋષિ પાછા આવ્યા નહિ. અહી રાજા ધર્મસંકટમાં આવી ગયા. અતિથિને જમાડયા વિના પારણું કરવું નથી. અને એકાદશીનું પારણું ખારસના દિવસે થવુ જોઇએ. એવુ... વૈષ્ણવ ધર્મમાં વિધાન છે. હુવે ખારસના સમય બહુ થોડા રહ્યા હતા. અતિથિને જમાડયા વિના જમવાથી મહાન દોષના ભાગી બનવું પડશે. હવે શું કરવું? રાજા વિચારમાં પડયા. છેવટે પેાતાના નિયમનું પાલન કરવા માટે ગગાજળ પીને પારણું કર્યું. અતિથિ જમ્યા ન હતા. એટલે ભેાજન કર્યું" નહિ. આ રીતે વ્રતની રક્ષા કરી.
“તપના તાપ કરનાર દુર્વાસા ઋષિ” :– દુર્વાસા ઋષિ આવ્યા. અને તેમને ખબર પડી કે રાજાએ ગગાજળથી પારણું કરી લીધું. એટલે તેમના ક્રેધના પાર ન રહ્યો. મને લેાજન કરવાનું આમંત્રણ આપ્યું ને મારા ભેાજન કરતાં પહેલાં પારણું કરી લીધું? ખસ, હવે તને ખતાવી ઇશ. તેના તપના પ્રભાવથી અમરીષ રાજાને ખાળીને ભસ્મ કરવા માટે તેમની જટામાંથી અગ્નિ વરસાવી. અખરીષ રાજા દુર્વાસાને ક્રોધ જોઇ સ્હેજ પણ ડગ્યા નહિ. એને ખાળવા અગ્નિની જવાળા છેડી છતાં શાંતભાવે ઉભા રહ્યા. હાય.... હાય.... હવે હું મળી જઇશ. મારું શું થશે. તેવી સ્હેજ પણ ચિંતા ન કરી. ભગવાને રક્ષા કરવા ચક્ર આપ્યું હતું તે ચઢે તેની રક્ષા કરી. એટલે દુર્વાસાએ છેડેલી વાળા અંબરીષ રાજાને ખાળી ન શકી. પણ ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડયું. ચક્રમાંથી આગ વરસતી હતી. પેાતાના પ્રાણ બચાવવા માટે દુર્વાસા ત્યાંથી ભાગ્યા. તેા ચક્ર પણ એમની પાછળ ગયું. દુર્વાસા ઋષિ ખૂબ દાયા. દોડતાં તે પાંચમા બ્રહ્મદેવલાકમાં બ્રહ્માજી પાસે શરણ લેવા માટે ગયા. ત્યારે બ્રહ્માજીએ આંખ ફેરવીને કહ્યું – અહી. તમારા માટે જગ્યા નથી. ચાલ્યા જાઓ અહીંથી. એટલે દુર્વાસા કૈલાસ