________________
શારદા સાગર
વખતમાં કુસતી અની ગઇ? તેને કલકિત કરીને કાઢી મૂકતાં તમે જરા પણ વિચાર ન કર્યા? માશ આવવાની રાહ તા જોવી હતી ને ? કદ્દાચ તમને બહુ એમ હતુ તે બે માણસ મારી પાસે માકલીને મને પૂછાવવુ હતુ. પણ આવુ ઉતાવળું પગલું શા માટે ભર્યું ? આટલું ખેલતાં પવનજીની આંખમાં આંસુ ભશઇ ગયા. માતા કહે છે બેટા ! તુ` લેાજન કરી લે. પણ પવનજી માતાના સામું પણુ જોતાં નથી. નીચું જોઈને કહ્યુ કે જ્યાં સુધી અંજનાને પત્તો ન પડે ત્યાં સુધી આ ઘરના અન્ન પાણી હરામ છે. હું અંજનાને શોધવા જાઉં છું. જો અજના મળશે તેા આવીશ. નહિતર સમજી લેજો કે આ પવન હવે દુનિયામાં નથી. હવે મારી રાહ તમે જોશેા નહિ. પવનજી માતા કેતુમતીના મહેલમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં માતા તેના હાથ પકડીને કહે છે. બેટા! તું શા માટે જાય છે? અમે અહીથી ચારે દિશામાં સુભટો મેકલીને તપાસ કરાવીએ છીએ.
૭૨૮
પવન કહે છે ના. મારી ભૂલનું પ્રાયશ્ચિત હું કરી લઈશ. હું તમને કહેવા ન આવ્યા ત્યારે આ મધું બન્યું ને? બાર બાર વર્ષ સુધી મેં એને દુઃખી કરવામાં બાકી રાખ્યું નથી. હવે હું તેની પાછળ જઈશ. માતાએ ઘણાં ખેાળા પાથર્યા પણ પવનજી માતાના હાથ તરછોડીને પેાતાના મિત્ર અને પ્રધાનજીને લઇને સસરાને ગામ જવા વિમાનમાં બેસીને ઉપડી ગયા. પુત્રના જવાથી માતાના દુઃખના પ.ર ન રહ્યો.
માતા રાવે સુખ ઢાંકીને, મેં તા વાત વિમાસી ન કીધું છે કામ તે, દલ ભણી જગુ નહિં માકલ્યા, તિહાં લગી વહુને ન રાખી ઠામ તા, પાછલી બુદ્ધિ નારી તણી, વાત વિચારી ન કીધું રે યતન તા કેતુમતી કરે જીરાં રાંકને હાથથી ગયું રે રતન તા...સતી રે... માતા માઢું ઢાંકીને રડવા લાગી. જેમ ચારની માતા કાઠીમાં મેહું નાંખીને રડે તેવી કેતુમતી રાણીની સ્થિતિ થઈ.
જેમ એક માતાને એક છોકરા હતા. એ છેકરા રાજ નાહીને ભીના શરીરે માજુવાળા પાડેાશી આંગણામાં તલ સૂકવતાં હતાં તેમાં આળેાટી આવે. ભીના શરીરે તલ ચોંટી જાય એટલે માતા એના દીકરાના શરીર પરથી તલ ખંખેરીને લઇ લેતી. રાજ છોકરા આવુ કરે તે માતા તલ ખ ંખેરી લેતી. પણ માતાએ કદી એમ ન કહ્યું કે હું દીકરા ! આપણાથી આવું ન કરાય. આ તે ચારી કહેવાય. ખાલપણથી આદત પડી ગઇ એટલે છોકરી માટા થતાં સ્કૂલમાં ભણવા ગયા ત્યાં પણ ખીજા છોકરાના પુસ્તક, પાટી, પેન બધું ચારીને લાવવા લાગ્યા, એની માતા મધુ ઘરમાં મૂકી દેતી હતી. આમ કરતાં છોકરા ચુવાન થતાં ચારી કરવા લાગ્યા. ધીમે ધીમે કરતાં એ ચેાર બની ગયા ને મેટી માટી ચારીઓ કરવા લાગ્યા.
અંધુઓ ને બહેના ! તમે તમારા સંતાનમાં આવા સંસ્કાર કી આવવા દેશે।