________________
૭૧૮
શારદા સાગર
સાતમે માળે પહોંચી ગયા.
અધીરા બનેલા પવનજીઃ- સાતમે માળે એક દાસી ઉદાસ ચહેરે અંદરના રૂમમાં બેઠી હતી. પવનજીએ બૂમ પાડી. કાઈ હાજર છે? તેા અંદરના રૂમમાંથી ધીમે અવાજ આવ્યા કે કાણુ છે? પવનજી તરત તે રૂમ તરફ ગયા. તે। દાસીને જોઇ. પવનજીએ આતુરતાથી પૂછ્યું - અજના સતી કયાં છે ? દાસીએ કહ્યું - હમણાં આવે છે. તે કયાં ગઈ છે ? દાસી કહે સ્નાન કરવા બાથરૂમમાં ગયા છે. એસ. એમ કહીને પવનજીને બેસાડ્યા. ૦૦ કલાક, ના કલાક થયા પણ અંજના આવી નહિ ત્યારે પવનજીએ કહ્યું– કેટલી વાર લાગશે? તું જલ્દી સમાચાર આપ કે પવનજી આવી ગયા . છે. એટલે તે જલ્દી આવશે. હવે દાસી પાસે કેાઈ જવાબ ન હતા. એટલે તેની આંખમાં આંસુ આવી ગયા. તેનું માઢું લાલચાળ બની ગયું.
પવનજીના ભયંકર વિલાપ:- પવનજી કહે હું દાસી! તું જલ્દી કહે કે મારી અજના ક્યાં છે? તું જવાખ કેમ નથી આપતી? આટલું ખેલતાં પવનજીનું હૈયું' ધબકવા લાગ્યું. શરીર ધ્રુજી ઉઠયું. દાસી કહે- હું શું જવામ આપું ? પવનજી કહે તુ મને જલ્દી કહે કે શું બન્યું છે? ત્યારે દાસીએ ગદ્ગદ્ સ્વરે કહ્યું કે તમે ત્રણ દિવસ રોકાઈને ગયા ત્યારે અજનાજીએ આપને કહ્યું હતું કે આપ માતા પિતાને જાણ કરીને જાવ. પણ તમે શરમના કારણે માતા-પિતાને વાત કરી નહિ ને અંજનાજી ગર્ભ વ તા બન્યા. સાતમા માસ હતા ત્યારે ખા અહીં આવેલા, અજના સતીને ગર્ભવતા જોઈને માતાજી ભુખ ગુસ્સે થયા. ત્યારે સતીએ કહ્યું કે તમારા પુત્ર આવ્યા હતા ને આ મનાવ બન્યા છે. આપની મુદ્રિકા બતાવી તા પણ માતાજી માન્યા નહિ ત્યારે અંજનાએ કહ્યું કે ખા! મારી વાત આપને ખેાટી લાગતી હૈાય તે આપના પુત્ર આવે ત્યારે પૂછી લેજો. પણ માતાજીના ગુસ્સા વધી ગયા ને સતીને કાઢી મૂકવાના ઓર્ડર આપ્યા ત્યારે સતીએ કહ્યું-ખા! હું તમારા ચરણની દાસી મનીને રહીશ. તમારી એ ખાઈને રહીશ પણ તમારા પુત્ર આવે ત્યાં સુધી મને શખા. પછી તમારે જેમ કરવુ હાય તેમ કરો. પણ ખા માન્યા નહિ ને સતીને તેમજ વસતમાલાને ખૂબ માર માર્યાં ને અંતે કાળા કપડાં પહેશવી, કાળા થમાં બેસાડી તેમના માથે કલંક ચઢાવીને આજના સતીને તેમના પિયરના ગામના સીમાડામાં મૂકી આવ્યા.
અંજનાના મહેલેથી રડતા ફર્યાં પાછા પવનજીનુ હાડ ચીરાઈ ગયું. તે બેભાન થઈને પડી ગયા. રડવા લાગ્યા. અંજનાના સૂનકાર મહેલમાં ક્રીને પાછા આવ્યા. પુત્રનું મુખ જોઇને માતાજીએ પૂછ્યું- બેટા! કેમ પવનજીએ કહ્યું- મા! તેં મારા ઉપર માટા અન્યાય કર્યો છે. તે મારા જીવન બગીચામાં
પવનજી આ શબ્દ સાંભળી થોડી વારે ભાનમાં આવતા લથડતા પગે માતાના મહેલે ઉદ્દાસ બની ગયે છે? ત્યારે