________________
૧૬
न सो परिग्गहो वृत्तो, नायपुत्तेण ताईणा । मुच्छा परिग्गहों वृत्तो, इइ वृत्तं महेसिणो ॥
શારદા સાગર
દેશ. સ. અ. ૬ ગાથા ૨૧
તીર્થંકરા, ચક્રવર્તિ, બધાને ઘેર ધામ સાહ્યબી હતી છતાં તે છોડીને દીક્ષા લીધી. કારણ કે તેમાં તેમને આસકિતભાવ ન હતા. આવી ભાવનાવાળાને ભગવાન અપરિગ્રહી કહે છે. પણ જેને મૂછો ખૂબ તે પરિગ્રહવાન છે.
ત્રીજા પદમાં કહે છે આત્મા કામધેનુ જેવા છે ને ચેાથા પદ્મમાં ભગવત કહે છે, કે આત્મા' નનવન જેવા છે. કામધેનુ ગાય મનની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જેની પાસે કામધેનુ ગાય હાય છે તેને કોઈ જાતનુ ભૌતિક દુઃખ હાતુ નથી અને નનવન તેા દેવાની ક્રીડાભૂમિ છે. ત્યાં જઈને બેસવાથી આત્માને શાંતિ ને શીતળતા મળે છે. તેનુ વિશેષ વિવેચન અવસરે કરીશું.
ચરિત્રઃ
વિજય ડંકા વગાડી પવનજી આવતા થયેલુ. ભવ્ય સ્વાગત. " પવનજી રાવણુના આદેશ પ્રમાણે વરૂણ રાજાને હરાવીને રાવણની આણુ વર્તાવી વિજય ડંકા વગાડી લંકામાં આળ્યા. રાવણે પવનજીનું ખૂબ સન્માન કર્યું. ત્રણ ચાર મહિના લકામાં રાજ્યા. પછી પવનજીએ રજા માંગી. ત્યારે શવણે તેને રજા આપી એટલે જલ્દી તેઓ વિમાનમાં એસીને પેાતાના ગામના પાદરમાં આવી ગયા. નગરમાં પશુ વાયુવેગે પવનના આગમનના સમાચાર પહોંચી ગયા. પેાતાના પુત્ર પવનજી વરૂણ જેવા પરાક્રમી રાજા ઉપર વિજય મેળવીને આવ્યા છે. તે જાણી બધાને ખૂબ માનતુ થયા. રાજા પ્રહલાદ તેમજ આખા નગરની પ્રજાએ ખૂબ ધામધૂમપૂર્વક પવનજીનું સ્વાગત કર્યું. પણ પવનજીનું ચિત્ત નગરજનાના સ્વાગતમાં ન હતુ. પરંતુ અંજનાને મળવા આતુર હતું. આખા ગામની પ્રજા છે પણ અજના કયાંય જોવા મળતી નથી. પવનજી વિચાર કરે છે કે કદાચ મહેલના ઝરૂખે ઉભી હશે. આમ કરતાં રાજમહેલ આવી ગયા. પ્રજાજનાએ પવનકુમારને ધન્યવાદ આપ્યા. પવનજીને ખૂબ જયજયકાર ખેલાવીને પ્રજાજના સૌ સૌના સ્થાને ગયા.
પવનથ અંજનાના મહેલેઃ
-
કેટકથી કુંવરજી આવીયા, માતા-પિતા તણે લાગ્યા છે પાય તે, જેટલે માતા રે ભેાજન કરે, તેટલે અંજનાને ઘેર જાય તા, સૂના રે મંદિર દેખીયા, સૂના રે મંદિર ક્લલે કાગ તા, પૂરવ વાત કાને સુણી, તેટલે પવનજીને શિરે ચઢી તે....સતી રે....
પવનકુમાર માતા પિતાને પગે લાગ્યા. ને માતા-પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા. માતા-પિતાના આશીર્વાદ મેળવી પવનજી અંજનાના મહેલે ગયા. માતાએ