________________
૧૬૪
શારદા સાગર
ભૂલને તને અહર્નિશ પશ્ચાતાપ થવા લાગ્યા. અરેરે....આવા મહાન તપસ્વી સ ંતને સ ંતાપીને આપણે કેવા ચીકણા કર્યું આંધ્યા!હવે તે કર્મને ખપાવવા આપણે દીક્ષા લઈ લઈએ. પાપનુ પ્રક્ષાલન કરવા માટે તમે બંનેએ દીક્ષા લીધી. દીક્ષા લઇને ખૂબ કઠોર સાધના કરવા લાગ્યા. ઉગ્ર તપ કર્યા પણ તમે જે સંતને રજોહરણુ સંતાડી દીધા હતા તેમની પાસે પાપની આલેાચના કરી ન હતી. અંતરમાં ઘણા પશ્ચાતાપ હતા પણ ગુરૂ પાસે તેનું પ્રાયશ્ચિત ન લીધું. એટલે આવા દુઃખ પડયા. દીક્ષા લઈને ખૂબ તપ કર્યું. તેના પ્રભાવે ત્યાંથી કાળ કરીને દેવલાકમાં ગયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તુ મહેન્દ્રપુરીના મહેન્દ્ર રાજાની એકની એક લાડકવાયી પુત્રી અને સે। માંધવની બહેનડી અજનાકુમારી થઇ. અને આ સુલેખા નામની તારી સખી હતી તે આ ભવમાં પણ તારી સખી અને દાસી અની. જેમ કર્મ ખાવામાં સાથ આપનારી હતી તે રીતે આ ભવમાં તારા દુઃખમાં દ્વિલાસે। આપનારી બની છે.
બહેન ! તેં તે ઘડી સંતના રોડણુ સંતાયા તે આ ભવમાં તને કુલ તેર વર્ષ સુધી તારા પતિનેા વિયેાગ પડયા. કારણ કે જેમ પતિવ્રતા નારીને એને પતિ પ્રાણથી પણ પ્રિય હાય છે તેમ સાધુ અવસ્થામાં જીવેાની દયા પાળવા માટે સતાને રજોહરણ એના પ્રાણથી પણ અધિક પ્રિય હાય છે. માર ખાર વર્ષ સુધી તે પવનજીએ તારા સામું જોયુ નથી અને તારા સામુ જોયુ ત્યારે તારા માથે કલક ચઢયું છે. આ પ્રમાણે અંજનાએ મુનિ પાસેથી પેાતાના પૂર્વભવના વૃત્તાંત સાંભળ્યેા. હવે આગળ અજના મુનિને શું પ્રશ્ન કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન }}
ભાદરવા વદ ૧૪ ને શુક્રવાર
અનંત કરૂણાના સાગર ભગવાન મહાવીર સ્વામીના વાણી તેનુ નામ સિદ્ધાંત. . સૂ. ૨૦મા અધ્યયનમાં અનાથી સનાથ અનાથના ભેદ સમજાવે છે. અત્યારે અહીં રાજા શ્રેણીક અનાથી મુનિ નથી. પણ આ અધિકાર સાંભળીને આપણે જીવનમાં એ વાત સમજવી છે કે આપણે આ સંસારમાં કયાં અનાથ છીએ ? અનાથી મુનિને ઘેર ગમે તેટલી સંપત્તિ ને બધાના પ્રેમ હતા પણ રાગથી મુક્ત કરી શકયુ ? માટે સમજી લે કે કરેલાં ક જીવને પેાતાને ભાગવવા પડે છે. ત્તારમેવ અનુનારૂં મં। કર્મ, કરનારની પાછળ જાય છે. તે કરનારને ભેાગવવા પડે છે. માટે જો સુખ અને શાંતિ જોઈતાં હોય તે! આત્માને કર્મના ભારથી હળવા અનાવે.
તા. ૩–૧૦-૭૫
મુખમાંથી ઝરેલી શાશ્વતી મુનિ શ્રેણીક રાજાને