________________
૬૪૨
શારદા સાગર
ખંધુએ ! કર્મ જેટલી સ્થિતિનુ જેવા સે ને જેવા પરિણામે ખાંધ્યુ હાય છે તે તેનેા આબાધા કાળ પૂરા થતાં ઉદયમાં આવે છે ને ભેગવાય છે. દા. ત. જીવે પાપ ક ખાંધ્યું, ઉદયમાં આવ્યું, દુઃખ પડયું ને ભેગવાઈને ખરી ગયું. તે રીતે શુભ કર્મ ખાંધ્યું, ઉદયમાં આવ્યું, સુખની સામગ્રી મળી અને ભેળવતાં એ કર્મ ખરી ગયું. આ રીતે આત્મા ઉપર લાગેલા બધા કર્મો ખરી જાય એટલે મેાક્ષ થાય. તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યુ છે. “ ત્સન વર્મક્ષયો મોક્ષઃ । '' સંપૂણૅ કના નાશ એટલે મેક્ષ. જીવ અનંતકાળથી સંસારમાં ભમે છે. શુભાશુભ કર્મોનુસાર સુખ-દુઃખ ભાગવે છે.
દેવાનુપ્રિયે!! તમને સંસાર ગુલામના ફૂલ જેવા મનેાહર લાગ્યા છે ને? પણ યાદ રાખજો કે એમાં સ્વાર્થીના સાપેલીયા સમાયા છે, પણ તમારી પાસે એને જોવાની આરસી નથી. એ આરસી કઇ? તે તમે જાણેા છે ? સિદ્ધાંત. એ સિદ્ધાંત રૂપી આરસીથી સ્વાર્થના સાપેાલીયા જોઇ શકાય છે. આજે તમે સુખ-સંપત્તિની તૃષ્ણામાં તણાઈ રહ્યા છે! ને આંધળી દોટ મૂકી રહ્યા છે પણ યાદ રાખજો કે પાછળથી પસ્તાવુ ન પડે.
તત્ત્વજ્ઞાની પુરૂષાએ પેાકારીને કહ્યું છે, કે સંસાર અશાંતિમય છે, જીંઝવાના નીર સમાન છે ને અંધારાની અમાવાસ્યાની રાત્રીના દુઃખ જેવા છે. તે દુઃખ રૂપી કટકા અને ખડાથી ભરેલા છે. પણ તમને એ હજુ દુઃખરૂપ લાગ્યા નથી. તમને તેા સંસારસ્વ સમાન લાગ્યા છે ને ? પરંતુ સમય આવ્યે સમજાય છે. અને અહીંયા એક વાત યાદ આવે છે.
એક હતા ધનાલાલ. પણ ધન વિનાના, ધનાલાલની મૂઝવણ વિસેદિવસે વધતી જતી હતી. કારણ કે પાસે ધન ન હતુ. અને એની પત્ની તેા કેધમુખી હતી. ક્રોધ કરવા તે તેનું મુખ્ય કર્તવ્ય હતું. ધનાલાલ ઘણી મહેનત કરે પણ પૈસા મળતા નથી. તમે જાણા છે ને કે પૈસા વિનાના માણસ સંસારમાં કંસાર જેવા નહિ પણ કસાર જેવા ગણાય છે. ધન તેા ભાગ્યથી મળે છે. ધન વિનાના ધનાલાલને તમે કેવી રીતે એલાવા! એક ગુજશતી કહેવત છે કે નાણા વિનાના નાથીયા, નાણે નાથાલાલ. તે રીતે ધન વિનાના ધનીએ ! આ દશામાં આખા સ્વાર્થ ભરેલા સંસાર જે જ્ઞાનીઓએ કહ્યા છે તે તમને સમજાય છે? મને લાગે છે કે એકાદ વાર લાત પડે તેા તમને સમજાય. પણ આ મહિના ધેાધ એટલેા ખધા વહી રહ્યા છે કે તેમાં તમારી આંખ ઉઘડતી નથી. ધનાની પત્નીએ કર્કશ વચન સંભળાવી દીધા ને ધમકી પણ આપી દીધી. હવે આ ઘરમાં પૈસા વગર પગ મૂકવા આવશે! નહિ. તીક્ષ્ણ ધાર જેવા પત્નીના વચને સાંભળી પૈસા વિનાના તરફડતા ધનેા જેનુ હૈયુ વચનેથી વીંધાઈ રહ્યું છે તેણે વિચાર કર્યો હવે મારે
જીવવાને શું અર્થ છે? કારણ, કે હું જેને મારા માનતા હતા તે બધા સગા મારા નથી પણ પૈસાના સગા છે. અહાહા! કેવી સ્વાર્થવૃત્તિ! મેં મારા જીવનમાં આટલે ભેગ આપ્યા છતાં એણે મને કેવા શબ્દો કહ્યા મસ, આવુ' જીવન જીવીને શું કરવું છે?