________________
૬૫૦
શારદા સાગર
ગુણુ તે વિદ્યમાન હાય જ. જેના હૃદયમાં આવી દૃઢ શ્રદ્ધા છે તે જીવ વીતરાગ કથિત વાણી સાંભળીને જીવનમાં તેનું આચરણ કરી શકે છે.
જે જીવા સંસાર સુખના વિષયમાં આસકત બનેલા છે અને વીતરાગ કથિત ધર્મી ઉપર રૂચી થતી નથી. રૂચી જાગે તે સુખ અને દુ:ખ અને અવસ્થામાં ધર્મ ગમે છે. પણ જેને સંસારના સુખા તરફ્ની ગાઢ રૂચી છે તેમને ધર્મના પંથે વાળવા પ્રયત્ન કરીએ તે કદાચ ધર્મ કરે ખરા પણ સંસારના સુખની આકાંક્ષાથી કરે છે. જો નસીખયેાગે ધર્મના પંથે વળ્યા ને સ ંસારનું સુખ મળી જાય તે તે ધર્મ સંસારના સુખ માટે કરે. આવા જીવા ધમીટ ડાવા છતાં દયાને પાત્ર છે. જ્ઞાની કહે છે ધર્મ કરા તે સમજણ-પૂર્વક કરે. ભાગના રાગ ભાગથી શાંત નહિ થાય. જેમ કોઇ બાળકને ટાટીયેા (માટી ઉધરસ ) થઇ હાય ને તે સાકર કે પતાસું ખાવા માટે ગમે તેટલું રડે તે શુ તેની માતા આપશે ખરી ? કાને સ’ગ્રહણીના રાગ થયા હોય ને તે સંગ્રહણીના દી દૂધ પીવા માંગે તે તેના હિતસ્ત્રીએ આપશે ખરા ? ( શ્રેાતામાંથી જવાખઃ- ના.) કેમ નથી આપતા ? દી પ્રત્યેની લાગણી ને કરૂણ્ણા છે. તે વસ્તુએ તેના રેગ ઉપર ઝેર જેવી છે. માટે તેનું હિત ઇચ્છીને આપતા નથી. તેમ તમારા સદ્ગુરૂએ પણ તમારી સાચી માતા ખનીને ભવરાગની વૃદ્ધિ ન થાય તે માટે ભાગ-વિષય આદિ અપથ્યકારી વસ્તુએનું સેવન કરવાની તમને ના પાડે છે. ધર્મના ઉપદેશક ભગવાન અને તેમના સતાની યા એ ફકત દ્રવ્ય યા નથી પણ ભાવ દયા છે.
જે આત્માએ એમ સમજે છે કે મેાક્ષમાં જવા માટે ધર્મ એ ઉત્તમ સાધન છે તે સાચા જ્ઞાની છે. જ્યાં સુધી સસાર દાવાનળ જેવા ન લાગે અને મેાક્ષની રૂચી ન જાગે ત્યાં સુધી બધું એકાર છે, માટે આ સંસારનું ભયાનક સ્વરૂપ નિહાળીને પણ મેાક્ષની રૂચી પ્રગટાવા, તમને ભૂખ ન લાગે તેા ભારે ભારે ભસ્મ તથા દવાએ ખાઈને પણ ખાવાની રૂચી થાય તેવા તમે પ્રયત્ના કરી છે ને? હા. તે પછી મેાક્ષની રૂચી કેમ નથી જગાડતા | વિચાર કરે। મેાક્ષમાં કેવી મસ્તી છે! કેવા આનંદ છે ને કેવુ શાશ્વતું સુખ છે! એક વખત ગમે તેમ કરીને શ્રદ્ધા પ્રગટ કરવાની જરૂર છે.
નાના બાળકને હૃ થાય ત્યારે તેની મા તેને દવા પીવડાવવા માટે કેટલા વાના કરે છે. ખૂબ સમજાવવા છતાં જો ન પીવે તે તેનું નાક દબાવીને મેહુ' પહેાળું કરીને ઢવા રેડી દે છે. તેમ જો તમને મેાક્ષની વાતામાં મજા ન આવતી હાય તેા તમારા ધર્મગુરૂ અનેક પ્રકારે મેક્ષની અકસીર દવા ધર્મ છે તેની રૂચી કરાવવા મહેનત કરે છે. આલા, હવે શુ છે ? ( સભા –મેાક્ષના સુખ પ્રત્યક્ષ દેખાય તેા શ્રદ્ધા થાય ને ?) તે હું તમને પૂછું છું કે તમને મેાક્ષના સુખા પ્રત્યક્ષ નથી દેખાતા પણ તમારા સળગતા સંસારના દુઃખાની સજા તા પ્રત્યક્ષ દેખાય છે ને? સંસાર કેવે! સળગી રહ્યા છે! તમને