________________
૭૦૨
$6
'अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली ।
अप्पा कामदू हा घेणू, अप्पा मे नंदणंवणं ।। "
'
શારદા સાગર
ઉત્ત. સુ. અ. ૨૦ ગાથા ૩૬ હું રાજન્ ! મારા આત્મા વૈતરણી ની સમાન અને ફૂટ શામલી વૃક્ષ સમાન છે તેમજ કામધેનુ ગાય સમાન અને ન ંદનવન સમાન પણ મારા આત્મા છે.
ખંધુએ ! શાસ્ત્રકાર ભગવતે પાપ અને પુણ્યના ફળ રૂપે દુઃખ અને સુખ એ એ ભેદ ખતાવ્યા છે. એટલે કે પુણ્યથી સુખ પ્રાપ્ત થાય છે ને પાપથી દુઃખ પ્રાપ્ત થાય છે. આ સુખ અને દુઃખથી ધર્મનું ફળ ભિન્ન છે. કારણ કે ધર્મનું ફળ મેાક્ષ છે. મેાક્ષ પ્રાપ્ત થવાથી કજનિત સુખ કે દુઃખ કંઈ નથી. જો મેાક્ષમાં કર્મનિત સુખ માનવામાં આવે તે પછી ત્યાં દુઃખનું અસ્તિત્વ સ્વીકારવું પડે. કારણ કે જ્યાં એક પક્ષ હાય ત્યાં ખીજો પક્ષ હાય. પણ મેાક્ષમાં ક`જનિત દુઃખનુ નામનિશાન નથી એટલે ત્યાં કાઁજનિત સુખ પણુ નથી. જ્યાં સુધી જીવ સર્વ કર્મના સંપૂર્ણ ક્ષય કરીને મેાક્ષમાં ન જાય ત્યાં સુધી સુખ અને દુ:ખ અને હોય છે. પણ ધર્મનું ફળ મેાક્ષ તા કર્મનિત સુખ-દુઃખથી રહિત છે. એટલે તે અવ્યાબાધ અને એકાંત સુખ છે. ત્યાં દુઃખનું નામનિશાન નથી.
શાસ્ત્રકાર ભગવતે પાપનું ફળ દુઃખ ખતાવ્યુ છે. દુ:ખમાં પણ વૈતરણી નદી અને કૂટ શામલી વૃક્ષનું દુઃખ વિશેષ છે. આ વૈતરણી નદી કયાં આવી તે તમને ખખર છે ? નરકમાં, નરકમાં કાણુ જાય તે જાણેા છે ? મહા આર ́ભિયાએ, મહા પરિગ્દહિયાએ, કુણીમંસાહારેણુ, પંચેન્દ્રિય વહેણું.” કુટુબ પરિવારના મેહમાં પડી જે જીવ મહાન આરંભ કરીને જીવાની હિંસા કરે છે, પરિગ્રહ ભેગા કરવા માટે પાપ કરતાં પાછુ વાળીને જોતા નથી, રસના લાલુપ બનીને માંસ ભક્ષણ કરે છે ને પંચેન્દ્રિય જીવાનેા વધ કરે છે તે જીવ મરીને નરકગતિમાં જાય છે. નરકમાં જીવને કેવા કેવા દુઃખા ભાગવવા પડે છે. કવિએ એક કાવ્યમાં કહ્યું છે કેઃ
કેવા કેવા દુઃખડા સ્વામી, મેં સહ્યા નારકીમાં, એક રે જાણે છે મારા આત્મા એજી રે .... એક
....
લબકારા કરતી કાળી વેદનાઓ સહેતા સહેતા,
વરસાના વરસા સ્વામી મેં વીતાવ્યા ત્રાસમાં, એ...ઇ રે મલકનું જયાં પુરુ થયું. આખું ત્યાં,
થયા રે જનમ મારા જાનવરના લામાં....દુઃખડા નિવારા... આ જીવે નરકમાં દેવા કેવા દુઃખા ભાગન્યા છે અને નરકમાં નારકીને ઉત્પન્ન થવાનું સ્થાન કેવુ ભયંકર હાય છે તે સમજાવુ.
પહેલી નરકનું નામ રત્નપ્રભા છે. રત્નપ્રભા એટલે ત્યાં રત્ના હાય છે પણ