________________
૬૭૬
तोsहं नाहो जाओ, अप्पणो य परस्स य । सव्वेंस चेव भूयाणं, तसाणं य थावराण य ।। -
શારદા સાગર
ત. અ. ૨૦ ગાથા ૩૫
હું રાજ! જ્યાં સુધી મેં સયમ લીધા ન હતા ત્યાં સુધી હું અનાથ હતા. પણ જ્યારે મેં સયમ ધારણ કર્યાં ત્યારે હું સનાથ બની ગયા. હવે હું મારો પોતાના પણ નાથ છું. ને ખીજાના પણ નાથ છું. હવે ત્રસ-સ્થાવર આદિ દરેક પ્રાણીઓને નાથ થયા.
અધુઓ! તમારામાંથી ઘણાંને ખબર નહિ.હાય કે ત્રસ કાને કહેવાય ને સ્થાવર કોને કહેવાય! સૂક્ષ્મ કાને કહેવાય ને ખાટ્ઠર કાને કહેવાય? તેનુ જાણપણું કરા. દુનિયામાં બધાનુ જાણપણું કર્યું. પણ એક પેાતાના આત્માનું જાણુપણું નથી કર્યું. કાઈ માણસ તેના સગા સંધી બધાને આળખે પણ ઘરના માણસાને ન ઓળખે તે કેવા કહેવાય? મૂર્ખ કહેા છે ને? તેા પછી તમે બધા દુનિયાભરનું જ્ઞાન મેળવા અને તમાશ આત્માનું જ્ઞાન ન મેળવા તેા પછી તમને મારે કેવા કહેવા? (હસાહસ). આ હસવા જેવી વાત નથી પણ સમજવા જેવી વાત છે. ખાલા, ત્રસ કાને કહેવાય? એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય. જે હાલેચાલે છે ને કષ્ટ પડતાં જેને ત્રાસ થાય છે તેને ત્રસ કહેવાય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયા ને વનસ્પતિ આ સ્થાવર કહેવાય. જે આપણી નજરે ન દેખી શકાય. માત્ર કેવળજ્ઞાની જોઈ શકે તેવા જીવાને સૂક્ષ્મ જીવા કહેવાય ને આપણે જેને દેખી શકીએ છીએ બધા ખાટ્ટુર જીવા કહેવાય.
જે સંસાર છોડીને સંયમી અને છે તે ત્રસ અને સ્થાવર જીવાના નાથ બને છે. નાથ એટલે શુ? જીવાની રક્ષા કરનાર તે નાથ કહેવાય. જૈનના સતા નાનામાં નાના જીવાની પણ રક્ષા કરે છે. એક પણ જીવની હિંસા કરે નહિ. અને તેને દુભાવે પણ નહિ. કેવી રીતે? માની લે કે એક બાપના છ દીકરાઓએ સરકારને કાઇ ગુન્હા કર્યાં હવે સરકારના માણસે આવ્યા ને કહે કે તમારા દીકરાઓએ ગુન્હા કર્યો છે તેા તમારા છ દીકરામાંથી એકને ફ્રાંસીની સજા કરવાની છે. તે એલે, તમારા કયે. દીકરા આપે છે? આપ કયા દ્વીક્રશને આપે? આપને મન તે! બધા દીકરા સરખા છે. એકેય અળખામણેા નથી. કાને ફાંસીએ ચઢાવવા આપે? કોઈને નહિ. તેમ છકાયના જીવા ભગવાનના અને ભગવાનના સતાના સંતાન છે. તા એ છકાયમાંથી એક પણ જીવની હિંસા કરવાનું કહે ખરા? એ તેા નાનામાં નાના જીવાથી માંડીને મોટા જીવા સુધી રક્ષણ કરવાનું કહે. આ તા સંતની વાત થઈ. પણ ભગવાનના શ્રાવક-શ્રાવિકા પાપભીરૂ હાય અને તેવા શ્રાવક શાક માર્કેટ જાય તે પણ રડી પડે. ઢિલમાં અરેશટી થાય. સંસારમાં બેઠા છીએ તે છેદનભેદન કરવુ પડે છે ને?
ભગવાનના સ ંતાની રગેરગમાં કરૂણાના ભાવભય હાય છે. સંત ગૃહસ્થને ઘેર