________________
શારદા સાગર
૬૮૧
પવનજી અનેએ સામસામી લડવાનું નકકી કર્યું. ત્રણ દિવસ અને લડયા પછી છેવટે પવનજીએ વરૂણને પેાતાના પરાક્રમથી હરાવ્યેા. ને શવષ્ણુના ખર-દૂષણ નામના પરાક્રમી સેનાપતિઓને છોડાવી મેઘપુરીમાં રાવણની આણ વર્તાવી દીધી
પવનકુમારે વરૂણના કરેલા પરાજય”:- ખૂબ આનપૂર્વક વિજયને વાવટા ફરકાવીને પવનજી પાછા લકામાં આવીને રાવણુના ચરણમાં મસ્તક નમાવીને ઉભા રહ્યા. રાવણે પવનજીને ખાથમાં લઇ લીધા ને કહ્યું- બેટા ! મેં તે તને નાના માન્ય હતા પણ તે તે માઢુ કામ કર્યું છે. ધન્ય છે તારી જનેતાને! એમ કહી આશીર્વાદ આપ્યા ને પેાતાની બાજુમાં બેસાડયા. અને ખૂબ સારી રીતે સન્માન કર્યું ને પવનજીને ખૂબ મૂલ્યવાન રત્ના અને વસ્ત્રાભૂષણે ભેટ આપ્યા. પવનજી તે યુદ્ધના કામે આવ્યા હતા. તે કામ પૂરુ થયું. હવે તે! એમનું મન અંજના પાસે જવા તલસી રહ્યું છે. એટલે જલ્દી જવાની રજા માંગે છે. પણ રાવણ કહેછે તુ હજુ યુદ્ધમાંથી ચાલ્યા આવે છે. શી ઉતાવળ છે? હું તરત નહિ જવા દઉં' હવે પવનજીને દિવસ વ જેવા જાય છે. પેાતે રહ્યા છે લકામાં પણ મન છે અજનામાં. પણ તે આજના છોકરા જેવા ન હતા કે એમ કહી દે કે મને અજના ખૂબ યાદ આવી છે. માટે મને જવા દો. મેાટા માણસની આજ્ઞાને અનાદર કેમ કરાય ? પવનજી રાકાઇ ગયા, ત્રણ ચાર મહિના સુધી પવનજીને લકામાં રાકયા. ત્યાર પછી પવનજીએ રજા માગી. ત્યારે રાવણ કહે છે હે પત્રનકુમાર ! જ્યારે મારી જરૂર પડે ને હું તમને ખેલાવું ત્યારે પાછા વહેલા આવજો. પ્રહ્લાદ રાજાને મારા સ્નેહ સ્મરણ કહેજો. એમ કહીને રજા આપી. હવે પવનજી લંકાથી નીકળીને રતનપુર આવશે. તેમને અજનાને મળવાની ચટપટી લાગી છે. વધુ ભાવ અવસરે કહેવાશે..
✩
વ્યાખ્યાને ન ઉટ
આસો સુદ ૧૪ ને શનિવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેના,
અનંતજ્ઞાની ભગવંતના મુખમાંથી નીકળેલી જે શાશ્ર્વતી વાણી તેનુ નામ સિદ્ધાંત, અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે હે રાજન્! તું ખાદ્ય પાર્થાના વૈભવથી તને પેાતાના નાથ માને છે. પણ તારી એ માન્યતા ભૂલભરેલી છે. સાચી સનાથતા સંયમમાં છે. જયારે સંસારના ત્યાગ કર્યા ત્યારે હું મારા અને સ જીવાના નાથ બન્યા.
તા. ૧૮-૧૦-૭૫
તે રીતે જ્ઞાની પુરૂષ! કહે છે હું જીવાત્માએ! તમે જે સુખ અને શાંતિને ઝંખી રહ્યા છે તે ખડ઼ારના પાર્શ્વમાં નથી. બાહ્ય પદ્મા ક્ષણિક હાવાથી તેમાં સુખ અને શાંતિ આપવાની તાકાત નથી. ભલે, તમે ખાદ્ય ષ્ટિથી કાઇને સુખી જોતા હૈા પણુ