________________
શારદા સાગર
ખરેખર આ જગતમાં સ્વાર્થની સત્તા ચાલે છે.
૬૪૩
“સગું તારુ' કાણુ સાચુ' રે સંસારિયામાં
માતા, પિતા, ભાઇ, બહેન, પત્ની, કુટુંબ-ખીલે ભલે મારો માને પણ હું ચેતન! એ તારું કાઈ નથી. વીતરાગદેવના શાસનમાં સંસારના સ્વરૂપને મહા ભયંકર કહ્યું છે તે વાત ખાટી નથી. સ્વાર્થથી કંઇક અન થાય છે. સ્વાર્થ એ ભીષણ ખાઈ છે. ખાઈમાં પડનાર તેમાંથી નીકળી શકતા નથી. તેમાં આ તે કોઈ વિચિત્ર ખાઈ છે ! નીકળવા મથું તા ય નીકળી શકતે નથી. ખરેખર, આજે મારી પત્નીએ જે વચના કહ્યા છે તે મને હૈયામાં આગ સમાન લાગ્યા છે.
જોયા ને તમારા સંસાર કેવા છે ? તમારી માની તમારા કલ્યાણને ગુમાવી રહ્યા છે. સંસાર એ રેતીમાં રમ્ય રહેઠાણુ છે. એટલે દરિયાના કિનારે રેતીના ઢગલા જોઈ ખાળક મહેલ બનાવે છે. પછી તેનુ મન નાચી ઊઠે છે. એની ઊર્મિઓ દ્વિલમાં ઉભરાઈ ઉઠે છે. પણ જ્યાં પવનના ઝપાટો આવે ત્યાં તેના રેતીનેા રમ્ય મહેલ રતીવત્ ખની જાય છે. બાળક તેા અજ્ઞાન હાવાથી આ દૃશ્ય જોઇ સ્થિર બની ગયા. ખરેખર અજ્ઞાન કેટલું ભયંકર છે. અજ્ઞાન બાળકના રેતીના રમ્ય રહેઠાણુની જેમ સંસારના પ્રવાસી પણુ દુઃખભરેલા સ ંસારમાં સુખના સ્વપ્ના સેવી રહ્યા છે.
આ રીતે ધનાલાલને આત્મા કકળી ઉઠતા સંસારની વાટે ઉપડયા, અને એક વડલાની વડવાઇએ ગળે ફ્રાંસા ખાવા તૈયાર થયા. કારણકે અનતકાળથી જીવને સુખ ઉપર રાગ અને દુઃખ ઉપર દ્વેષ છે. પણ જો તે કર્મના સ્વરૂપને સમજે તે કયારે પણ તેને આવે વિચાર નહિ થાય. પણ તે સમજશે કે મારા ખાંધેલા ક્રમનું ફળ હું ભાગવું છું. અજ્ઞાનદશામાં પડેલા ધનાલાલને તે વિચાર ન આવ્યે કે શું આ દુઃખથી ત્રાસીને ગળે ફ્રાંસા ખાઇશ તે મારા માટે સ્વર્ગમાં સેાનાના સિંહાસન તૈયાર કર્યાં છે? પણ ઘાર અજ્ઞાનતાએ તેને સાચી ક્રિશા ભૂલાવી દીધી અને તે આવું કાર્યં કરવા ઉઠયા. જયાં એ ફ્રાંસે ખાવા જાય છે ત્યાં અશ્ય દેરડું તૂટી ગયું ને તે ખચી ગયા. ભેાંય પડીને ખેાલવા લાગ્યા કે આ સ્વાથી દુનિયામાં પાપી પેટને ભરવા માટે હવે મારે નથી જીવવું.... નથી જીવવું. મારા પ્રાણને બચાવવા પાશથી મુકત કરનાર હે વિધાતા! પાપી નિર્ધનને બચાવીને તું શું કરીશ? પૈસા વિનાના પ્રાણીની આ દુનિયામાં કિંમત કયાં છે ?
દેવે કહ્યું કે હું પુરૂષ! તારુ પુણ્ય જાગ્યું છે. તારા પાપી પેટની ચિંતા તુ છેાડી દે. તારા પ્રાણનું રક્ષણ કરવા હું. તારા ઉપર પ્રસન્ન થયે। .... માંગ....માંગ. દેવના દર્શન કદાપિ નિષ્ફળ જતા નથી. પ્રસન્ન થયેલા દેવના વચન સાંભળી ધનાલાલની પ્રકૃતિ પ્રભાતના ખીલેલા પુષ્પની જેમ પ્રપુલ્લિત બનીને એટલી ઉઠી હું મારા દેવ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છે. એ મારા પરમ અડ્ડાભાગ્ય છે. મારે સુખ જોઈએ છે. હું દુઃખથી