________________
શારદા સાગર
કટુ વચન સહન કરવાથી કની નિરા થાય છે. માટે કટુ વચનનું ઝેર પચાવી અમૃત છૂટતા શીખે. ભગવાનના અંગુઠે ચડકૌશીકે ડંખ દીધે તે પ્રભુએ તેને દૂધ આપ્યું. મીરાંબાઇને રાણાએ ઝેરના પ્યાલા માકલ્યા તે મીરાં અમૃત સમાન જાણીને પી ગયા. રાણાએ મીરાંને નાશ કરવા સર્પના કરડયા માકલ્યા. મીરાંએ પ્રેમથી ખેાલ્યા તેા પુષ્પની માળા બની ગઇ. આ શેના પ્રભાવ ! એક તે ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા ને ખીજુ ક્ષમા. મહાન આત્માઓની સામે ઝેરના પ્યાલા આવ્યા તેા પણ તેમણે માનવતાની મ્હેક છોડી નહિ ને ઝેરના કટારા પી ગયા. પરમાત્માના પ્યાર ઝેરને પણ અમૃત મનાવી દે છે. પાંડવા–કૌરવાના જીવનને પણ એક પ્રસંગ છે. જ્યારે પાંડવા અને કૌરવે વચ્ચે કુરૂક્ષેત્રમાં યુદ્ધના જંગ જામ્યા ને ખૂનખાર લડાઈ થઈ તે વખતે ખીજા સૈનિકા તેા ઘણાં હતા. પણ એક તરફ઼ સા (૧૦૦) કૌરવા અને ખીજી તરફ પાંચ પાંડવા હતા. યુદ્ધમાં ૯૯ કૌરવે! ભીમની ભીષણ ગાના ઘણાં સૈનિકો ઘવાયા. કૌરવાના પરાજ્ય થયે। ને પાંડવાના વાવટા ફરકયા. દુર્યોધન ઘાયલ થઈ ને પડયા છે, જીવ ગભરાય છે? આ સમયે તેના અચેલા સૈનિકે પૂછે છે મેટાભાઈ! તમારી શું ઇચ્છા છે. જે હાય તે કહેા. ત્યારે દુર્યોધન રડતા રડતા કહે છે ભાઈ! મારુ ભાગ્ય ફૂટયું` મારા ૯૯ ભાઈએ ખતમ થઈ ગયા. સૈન્યના કચ્ચરઘાણ વળી ગયા. મારી માજી ધૂળમાં મળી ગઇ. હવે શું કરું ? મારા મનની મુરાદ હવે પૂરી થાય તેમ નથી. ત્યારે તેના માણસા કહે છે કહેા ને કહેા. તમારી અંતિમ ઇચ્છા અમારા પ્રાણના ભાગે પણ પૂરી કરીશું. ત્યારે દુર્ગંધને કહ્યું કે મારી અંતિમ ઇચ્છા એ છે કે પાંચ પાંડવાના માથા કાપીને લઇ આવે તેા મારા આત્માને શાંતિ વળે.
ભાગ મની ગયા. પક્ષમાં વિજયને
૬૦૭
વૈરની ભીષણ આગ : મધુએ ! જુએ, દુષ્ટ માણુસ મરતાં પણ વેર છેાડતા નથી. ઊંટ મરે તેા પણ તેનુ માઢું તે મારવાડ તરફ હાય છે. તેમ કહેવાય છે. તે રીતે જેના જીવનમાં ઝેર ભર્યું. ડાય તે મતી વખતે પણ અમૃત કયાંથી છૂટી શકે ? એને દુષ્ટ વિચાર અંતિમ સમયે રજૂ કર્યા. જો આ વખતે તેને પેાતાના પાપના પશ્ચાતાપ થયેા હાત કે અરેરે... મેં પાપીએ આ શું કર્યું ? હું કાની સામે લડયા ? મે' પાંડવાને તે ખરી રીતે અન્યાય કર્યો છે. છેલ્લે છેલ્લે પણ હું ધર્માંરાજા પાસે મારી ભૂલની માફી માંગી લ; અને એ વિચાર તેણે અમલમાં મૂક્યા હાત તેા તેના પાપ ધાવાઈ જાત. પશ્ચાતાપના પાવકમાં આત્મા શુદ્ધ બની જાત. પણ ભારેકમી જીવને આવેા વિચાર પણ કયાંથી આવે ? તેની અંતિમ ઇચ્છામાં પણ કેટલું ઝેર ભર્યું" હતું! તેની વાત સાંભળીને સૈનિકે સ્તબ્ધ બની ગયા. તે આવી ક્રૂર માંગણી કરશે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. સા એક ખીજાના સામુ જોવા લાગ્યા. છેવટે અશ્વત્થામા તેને વચન આપે છે કે હું ગમે તેમ કરીને પાંડવાના માથા કાપી લાવીશ.